શું આપણે કિસ કરી શકીએ- ફેનની કોમેન્ટ પર જાહ્નવી કપૂરનો મજેદાર જવાબ!
શું આપણે કિસ કરી શકીએ- ફેનની કોમેન્ટ પર જાહ્નવી કપૂરનો મજેદાર જવાબ!
અભિનેત્રી જાહ્નવી કપૂર હંમેશા મસ્તીના મૂડમાં રહે છે તે તો બધા જાણે જ છે. અને તે કેટલીયવાર સોશિયલ મીડિયા પર ફેન્સ સાથે હસી મજાક પણ કરતી જોવા મળે છે. હાલમાં જ કંઈક એવું થયું જે તેજીથી વાયરલ થઈ રહ્યું છે. જાહ્નવી કપૂર આ સમયે ઈન્સ્ટાગ્રામ પર લાઈવ હતી અને પોતાના ફેન્સ સાથે વાતો કરી રહી હતી. આ દરમ્યાન કંઈક એવું થયું જે કારણે આખી ચેટ ચર્ચામાં આવી ગઈ.
અભિનેત્રી જાહ્નવી કપૂરના આ લાઈવ સેશન દરમ્યાન એક ફેને તેને પૂછ્યું કે... 'શું આપણે કિસ કરી શકીએ?' જેના જવાબમાં જાહ્નવી કપૂરે જે જવાબ આપ્યો તે ખુબ મજેદાર છે. કેમ કે કોરોના વાયરસના કેસ ફરીથી વધી રહ્યા છે અને જાહ્નવી કપૂરે તેને લઈ જવાબ આપ્યો. તેમણે એક તસવીર શેર કરી જેમાં તેણે માસ્ક લગાવી રાખ્યું છે અને તેમણે લખ્યું No. જે બાદ તેનો આ જવાબ ખુબ ચર્ચામાં ચાલી રહ્યો છે.

કોરોના કાળ
જાહ્નવી કપૂરે કોરોના કાળ દરમ્યાન કિસ ના કરવાનો ઈશારો આવું કરીને આપ્યો. આ ઉપરાંત પણ ફેન્સે પોતાની ફેવરિટ સ્ટાર્સને કેટલાય પ્રકારના સવાલ પૂછ્યા જેના જવાબ જાહ્નવીએ આપ્યા.

ફિલ્મના ગીત
હાલમાં જ અભિનેત્રી જાહ્નવી કપૂરની ફિલ્મ રૂટી રિલીઝ થઈ છે જે હોરર કોમેડી છે. ફિલ્મના ગીત દમદાર હતાં.

મિશ્રિત રિએક્શન
આ ફિલ્મને ફેન્સ દ્વારા મિશ્રિત રિએક્શન જોવા મળ્યાં છે પરંતુ જાહ્નવીના ખુબ વખાણ થયાં છે.

રાજકુમાર રાવ અને વરુણ શર્મા
ફિલ્મમાં તેમની સાથે રાજકુમાર રાવ અને વરુણ શર્મા જોવા મળ્યા હતા. અગાઉ સ્ત્રીમાં પણ રાજકુમાર રાવ જોવા મળ્યા હતા.

વર્કફ્રંટ
વર્કફ્રંટની વાત કરીએ તો તે બહુ જલદી ફિલ્મ દોસ્તાના 2નો ભાગ બનશે. ઘણા સમય પહેલાં આ ફિલ્મનું એલાન થયું હતું.
-
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો





Click it and Unblock the Notifications
