જ્યારે અંડરગાર્મેન્ટ પહેર્યા વગર રેડ કાર્પેટ પર ઉતરી મલ્લિકા શેરાવત, હવાના ઝોકાએ પુરો ખેલ બગાડ્યો
બોલિવૂડની હસીનાઓ અત્યારે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં પોતાની ખૂબસૂરતીનો જાદુ ચલાવી રહી છે. પહેલા પણ ઘણી હસીનાઓ કાન્સના રેડ કાર્પેટ પર છવાઈ ચુકી છે. આમાંથી જ એક હસીના છે મલ્લિકા શેરાવત. મલ્લિકા સાથે અહીં ઘટેલી ઘટનાની હજુ ચર્ચા થાય છે.
બોલિવૂડની બિકીની બેબ્સ મલ્લિકા શેરાવત તેના હોટ એન્ડ બોલ્ડ અંદાજ માટે જાણીતી છે. મલ્લિકા ઘણી વખત કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં હાજરી આપી ચુકી છે. આજે અમે તમને મલ્લિકાના ઐતિહાસિક કાન્સના રેડ કાર્પેટ લુક વિશે જણાવવા જઈ રહ્યા છીએ. આ લુક વધારે પડતો જ બોલ્ડ હતો અને તે Oops Moment નો શિકાર થઈ ગઈ હતી.

કાન્સમાં મલ્લિકા વ્હાઈટ સ્લિટ કટ આઉટ ડ્રેસમાં રેડ કાર્પેટ પર બોલ્ડ અંદાજમાં વોક કરતી જોવા મળી હતી. આ દરમિયાન મલ્લિકાે અન્ડરગાર્મેન્ટ્સ પણ નહોતા પહેર્યા. રેડ કાર્પેટ પર જ અચાનક મલ્લિકાનો ડ્રેસ ખસી જતા બધ જ કેમેરામાં કેદ થઈ ગયુ હતું.
જો કે મલ્લિકા હિંમતથી તેના ડ્રેસને ઠીક કરીને આગળ વધતી રહી. જણાવી દઈએ કે મલ્લિકા શેરાવત પ્રોફેશનલ લાઈફને કારણે ભાગ્યે જ કેમેરા સામે આવે છે. આ દિવસોમાં ફિલ્મોથી દુર છે.

મલ્લિકાની પર્સનલ લાઈફ અને વિચિત્ર ડ્રેસિંગ સેન્સ હંમેશા ચર્ચામાં રહે છે. મલ્લિકા શેરાવતે પોતાના કરિયરમાં મોટાભાગની ફિલ્મોમાં હોટ અને બોલ્ડ સીન્સ આપ્યા છે. જેના કારણે તેને જબરદસ્ત લોકપ્રિયતા મળી છે. આ દિવસોમાં હવે તેની કાન્સની તસવી ખૂબ વાયરલ થઈ રહી છે.












Click it and Unblock the Notifications
