Cat Fight : સોનમનો દીપિકાને તમાચો - ‘સ્ત્રીઓ પોતાને વસ્તુની જેમ રજૂ ન કરે...’
મુંબઈ, 19 સપ્ટેમ્બર : છેલ્લા કેટલાક વખતથી સોનમ કપૂર અને દીપિકા પાદુકોણે વચ્ચે અણબનાવના સમાચારો હૅડલાઇન્સ બનતા હતાં, પણ તાજેતરમાં જ દીપિકાની ફિલ્મ ફાઇંડિંગ ફૅનીના સ્પેશિયલ સ્ક્રીનિંગ દરમિયાન સોનમ કપૂર પણ પહોંચી ગયાં. દીપિકા-સોનમને સાથે જોઈ લોકોને આશ્ચર્ય થયું, પરંતુ લાગે છે કે સોનમ આ ફિલ્મના સ્ક્રીનિંગમાં માત્ર પોતાના પિતરાઈ ભાઈ અર્જુન કપૂર માટે જ પહોંચ્યા હતાં, સોનમ સાથે મૈત્રીના કારણે નહીં.
આ વાત સાબિત પણ થઈ ગઈ છે, કારણ કે સોનમે દીપિકાના ક્લીવેજ વિવાદમાં ઝંપલાવ્યું છે અને તે પણ દીપિકા પાદુકોણે ઉપર હુમલો કરી. સોનમે એક ઇંટરવ્યૂમાં કહ્યું - જો સ્ત્રીઓ પોતાની જાતને એક કમો઼ડિટી (વસ્તુ) તરીકે રજૂ કરવાનું બંધ કરી દેશે, તે જ દિવસથી લોકો પણ સ્ત્રીઓ માટે પોતાનો અભિગમ બદલી નાંખશે.
નોંધનીય છે કે દીપિકા પાદુકોણે તાજેતરમાં અંગ્રેજી અખબાર ટાઇમ્સ ઑફ ઇંડિયા દ્વારા તેમના ક્લીવેજ શો અંગેના સમાચારો વહેતા કરવા બદલ નારાજ થઈ ગયા હતાં. તેમણે પહેલા ટ્વિટર અને આજે ફરી એક વાર ફેસબુક વડે પોતાનો રોષ પ્રકટ કર્યો. દીપિકાના આ રોષ પ્રત્યે બૉલીવુડની અનેક હસ્તીઓએ તેમને ટેકો આપ્યો છે, પરંતુ સોનમ કપૂર તેમના ટીકાકાર તરીકે ઉપસી આવ્યા છે.
જોકે દીપિકાને સૂફિયાણી સલાહ આપનાર સોનમ કપૂર પણ ક્લીવેજ શોમાં દીપિકા કરતા જરાય ઓછા આવે તેમ નથી. વિશ્વાસ નથી થતો? તો સ્લાઇડરમાં જોઈ લ્યો સોનમ કપૂરનો ક્લીવેજ શો :

સોનમનો દીપિકા પર હુમલો
સોનમ કપૂરે દીપિકાના ક્લીવેજ શો વિવાદ પર તેમની સામે હુમલો કરતાં કહ્યું કે મહિલાઓ પહેલા પોતે પોતાનું સન્માન કરવું જોઇએ. પોતાની જાતને વસ્તુની જેમ રજૂ ન કરવી જોઇએ. હવે આગળ જુઓ સોનમ કપૂરનો ક્લીવેજ શો.

સોનમ કપૂરનો ક્લીવેજ શો
સોનમ કપૂરનો ક્લીવેજ શો

સોનમ કપૂરનો ક્લીવેજ શો
સોનમ કપૂરનો ક્લીવેજ શો

સોનમ કપૂરનો ક્લીવેજ શો
સોનમ કપૂરનો ક્લીવેજ શો

સોનમ કપૂરનો ક્લીવેજ શો
સોનમ કપૂરનો ક્લીવેજ શો

સોનમ કપૂરનો ક્લીવેજ શો
સોનમ કપૂરનો ક્લીવેજ શો

સોનમ કપૂરનો ક્લીવેજ શો
સોનમ કપૂરનો ક્લીવેજ શો

સોનમ કપૂરનો ક્લીવેજ શો
સોનમ કપૂરનો ક્લીવેજ શો

સોનમ કપૂરનો ક્લીવેજ શો
સોનમ કપૂરનો ક્લીવેજ શો

સોનમ કપૂરનો ક્લીવેજ શો
સોનમ કપૂરનો ક્લીવેજ શો

સોનમ કપૂરનો ક્લીવેજ શો
સોનમ કપૂરનો ક્લીવેજ શો

સોનમ કપૂરનો ક્લીવેજ શો
સોનમ કપૂરનો ક્લીવેજ શો

સોનમ કપૂરનો ક્લીવેજ શો
સોનમ કપૂરનો ક્લીવેજ શો

સોનમ કપૂરનો ક્લીવેજ શો
સોનમ કપૂરનો ક્લીવેજ શો

સોનમ કપૂરનો ક્લીવેજ શો
સોનમ કપૂરનો ક્લીવેજ શો

સોનમ કપૂરનો ક્લીવેજ શો
સોનમ કપૂરનો ક્લીવેજ શો

સોનમ કપૂરનો ક્લીવેજ શો
સોનમ કપૂરનો ક્લીવેજ શો

સોનમ કપૂરનો ક્લીવેજ શો
સોનમ કપૂરનો ક્લીવેજ શો

સોનમ કપૂરનો ક્લીવેજ શો
સોનમ કપૂરનો ક્લીવેજ શો

સોનમ કપૂરનો ક્લીવેજ શો
સોનમ કપૂરનો ક્લીવેજ શો

સોનમ કપૂરનો ક્લીવેજ શો
સોનમ કપૂરનો ક્લીવેજ શો

સોનમ કપૂરનો ક્લીવેજ શો
સોનમ કપૂરનો ક્લીવેજ શો

સોનમ કપૂરનો ક્લીવેજ શો
સોનમ કપૂરનો ક્લીવેજ શો

સોનમ કપૂરનો ક્લીવેજ શો
સોનમ કપૂરનો ક્લીવેજ શો

સોનમ કપૂરનો ક્લીવેજ શો
સોનમ કપૂરનો ક્લીવેજ શો

સોનમ કપૂરનો ક્લીવેજ શો
સોનમ કપૂરનો ક્લીવેજ શો

સોનમ કપૂરનો ક્લીવેજ શો
સોનમ કપૂરનો ક્લીવેજ શો

સોનમ કપૂરનો ક્લીવેજ શો
સોનમ કપૂરનો ક્લીવેજ શો

સોનમ કપૂરનો ક્લીવેજ શો
સોનમ કપૂરનો ક્લીવેજ શો

સોનમ કપૂરનો ક્લીવેજ શો
સોનમ કપૂરનો ક્લીવેજ શો













Click it and Unblock the Notifications
