Pics : સીસીએલ એટલે ક્રિકેટ વિથ ગ્લૅમર

મુંબઈ, 24 ફેબ્રુઆરી : પુસ્તકો અને સરકારી દસ્તાવેજો ઉપર હૉકી આપણી રાષ્ટ્રીય રમત હશે, પણ લોકોના દિલ ઉપર રાજ કરે છે ક્રિકેટ. આ ક્રિકેટમાં બૉલીવુડ, ટૉલીવુડ અને સૅંડલવુડ સમેત અનેક અન્ય ફિલ્મ ઇન્ડસ્ટ્રીએ ગ્લૅમરનો તડકો લગાવી દીધો છે. દેશના વિવિધ શહેરોમાં ચાલતી સીસીએલ માટે માત્ર ત્રણ જ અર્થો રહી ગયા છે - ક્રિકેટ, ગ્લૅમર તથા સુંદર યુવતીઓ. સમગ્ર ભારતમાં સૌથી વધુ પસંદ કરાતા ક્રિકેટ અને સિનેમા એક-બીજાના ક્ષેત્રે અભૂતપૂર્વ રીતે જગ્યા બનાવવાની તૈયારી કરી રહ્યાં છે.

એક બાજુ જો ખેલાડી, અભિનેતા તથા નિર્માતા તરીકે બૉલીવુડ ફિલ્મ નિર્માતાઓ પોતાની રચનાત્મક સેવાઓ પ્રદાન કરે છે, તો સ્ટાર્સની દુનિયા પણ વિવિધ ખેલ સ્પર્દાઓમાં રોકાણ કરી ખેલોને નવી ચમક પ્રદાન કરવાની તૈયારી કરી રહ્યાં છે. લોકોનું કહેવું છે કે આ એક અદ્વિતીય અને સાંકેતિક સંબંધ છે કે જે ભવિષ્યમાં વધુ મજબૂત થવાના અણસાર છે. લોકો તેને મહત્વ આપે, તેથી સીસીએલએ અનેક મૉડેલ્સને તેના પ્રમોશનની માધ્યમ બનાવી છે.

સેલિબ્રિટી ક્રિકેટ લીગ એટલે કે સીસીએલ ટ્રૉફી શરૂ થતા અગાઉ એક કૅલેન્ડર લૉન્ચ કરાયું કે જેમાં સુંદર યુવતીઓ ઉપરાંત કોઈ નહોતું. અહીં સુધી કે એકેય પરુષ સ્ટાર નહોતો. ખાસ વાત એ કે સીસીએલના પ્રચારમાં શાહરુખ ખાન, અક્ષય કુમાર અને સુનીલ શેટ્ટી જેવા ફિલ્મો સિતારાઓ પણ લાગેલા છે. શાહરુખ કહે છે કે ક્રિકેટ તેમની મનપસંદ રમત છે અને તેઓ કાયમ તેની સાથે જોડાયેલા રહેવા માંગે છે. તેમણે જણાવ્યું - હું હકીકતમાં દેશ માટે કોઈ પણ રમતનો બ્રાંડ એમ્બેસડર બનવું પસંદ કરીશ. હું સારૂ રમી લઉ છું. મને રમતો સાથે ખૂબ લગાવ છે. મને ક્રિકેટ પસંદ છે. હૉકી દુનિયાની સૌથી સારી રમત છે. તો બીજી બાજુ ભાગ મિલ્ખા ભાગ ફિલ્મ બનાવતાં ફિલ્મ નિર્માતા રાકેશ ઓમપ્રકાશ મહેરા કહે છે - ખેલ અને સિનેમા વચ્ચે તાલમેલ મને ખૂબ પ્રભાવિત કરે છે.

સીસીએલનું પ્રમોશન કરતી સુંદર યુવતીઓ

સીસીએલનું પ્રમોશન કરતી સુંદર યુવતીઓ

સીસીએલ ટ્રૉફીની સ્પર્ધાઓમાં બૉલીવુડ, ટૉલીવુડ, સૅંડલવુડ સહિત તમામ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની અભિનેત્રીઓ અને મૉડેલ્સ ભાગ લઈ રહી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X