બૉલીવુડના હોટ અને સેક્સી ચહેરા બન્યા કવર પેજની શોભા

Posted By:
Subscribe to Oneindia News

બૉલીવુડ ફિલ્મ જગત સાથે જોડાયા બાદ અને થોડીક પ્રસિદ્ધિ મેળવનારા અભિનેતા અને અભિનેત્રીઓની તસવીર વિવિધ મેગેઝીના કવર પેજ પર જોવા મળે છે. તો ક્યારેક જૂના અને પીઠ અભિનેતા અને અભિનેત્રીઓ પણ પોતાની કોઇક ખાસ વાતના કારણે આ ફિલ્મી મેગેઝીનના કવર પેજની શોભા બને છે. નવેમ્બર માસની માફક ડિસેમ્બર મહિનામાં અને નવા વર્ષના જાન્યુઆરી મહિનામાં પણ આવા જ ફિલ્મી મેગેઝીનના કવર પેજ પર સ્થાન મેળવીને કેટલાક યુવા ચહેરાઓએ તો કેટલાક પીઢ અને પ્રતિભાશાળી અભિનેતા અને અભિનેત્રીઓએ શોભા બનાવી છે.

આ યાદીમાં વાણી કપૂર, સોનાક્ષી સિન્હા, વિદ્યા બાલન, રિતિક રોશન, રણવીર સિંહ, દીપિકા પાદૂકોણ સહિતના અભિનેતા અને અભિનેત્રીઓ છે. તો ચાલો અહીં તસવીરો થકી જોઇએ કયા અભિનેતા અને અભિનેત્રીએ કયા મેગેઝીનના કવર પેજની શોભા વધારી છે.

વાણી કપૂર

વાણી કપૂર

એફએચએમના જાન્યુઆરી 2014ના કવર પેજ પર વાણી કપૂર

હેલોનું કવર પેજ

હેલોનું કવર પેજ

હેલોના જાન્યુઆરી 2014ના કવર પેજ પર શાહરુખ ખાન, પ્રિયંકા ચોપરા, રણવીર સિંહ, દીપિકા પાદૂકોણ અને કંગના રાનાઉત

સોનાક્ષી સિન્હા

સોનાક્ષી સિન્હા

વેડિંગ અફેરના જાન્યુઆરી 2014ના કવર પેજ પર સોનાક્ષી સિન્હા

રિતિક રોશન

રિતિક રોશન

એક્ઝિબિટ મેગેઝીનના જાન્યુઆરી 2014ના કવર પેજ પર રિતિક રોશન

નરગિસ ફખરી

નરગિસ ફખરી

ફેમિનાના જાન્યુઆરી 2014ના કવર પેજ પર નરગિસ ફખરી

વિદ્યા બાલન

વિદ્યા બાલન

ફિલ્મફેરના જાન્યુઆરી 2014ના કવર પેજ પર વિદ્યા બાલન

અનુષ્કા શર્મા

અનુષ્કા શર્મા

ફેમિનાના ડિસેમ્બર 2013ના કવર પેજ પર અનુષ્કા શર્મા

પ્રિયંકા ચોપરા

પ્રિયંકા ચોપરા

ઓડ્રે મેગેઝીન ડિસેમ્બર 2013-14ના કવર પેજ પર પ્રિયંકા ચોપરા

આમિર ખાન

આમિર ખાન

ફિલ્મ ફેરના ડિસેમ્બર 2013ના કવર પેજ પર આમિર ખાન

હુમા કુરૈશી

હુમા કુરૈશી

સેવીના ડિસેમ્બર 2013ના કવર પેજ પર હુમા કુરૈશી

જેકલિન ફર્નાન્ડિઝ

જેકલિન ફર્નાન્ડિઝ

હાર્પર બઝારના ડિસેમ્બર 2013ના કવર પેજ પર જેકલિન ફર્નાન્ડિઝ

યુવિકા ચૌધરી

યુવિકા ચૌધરી

ઇન્લાઇટ્ન મેગેઝીનના ડિસેમ્બર 2013ના કવર પેજ પર યુવિકા ચૌધરી

ગૌરી ખાન

ગૌરી ખાન

નોબલ્સ ઇન્ડિયાના ડિસેમ્બર 2013ના કવર પેજ પર ગૌરી ખાન

કૅટરિના કૈફ

કૅટરિના કૈફ

વોગના ડિસેમ્બર 2013ના કવર પેજ પર કૅટરિના કૈફ

સોનમ કપૂર

સોનમ કપૂર

હાઇ બ્લિત્ઝના ડિસેમ્બર 2013ના કવર પેજ પર સોનમ કપૂર

કનિષ્ઠા ધાનકર

કનિષ્ઠા ધાનકર

એડોર્ન મેગેઝિનના ડિસેમ્બર 2013ના કવર પેજ પર કનિષ્ઠા ધાનકર

રણવીર સિંહ

રણવીર સિંહ

ટાઇમ્સ ફેશનિસ્ટાના ડિસેમ્બર 2013ના કવર પેજ પર રણવીર સિંહ

નવાઝુદ્દિન સિદ્દીકી

નવાઝુદ્દિન સિદ્દીકી

જીક્યૂના ડિસેમ્બર 2013ના કવર પેજ પર નવાઝુદ્દિન સિદ્દીકી

શ્રદ્ધા કપૂર

શ્રદ્ધા કપૂર

વિમેન્સ હેલ્થના ડિસેમ્બર 2013ના કવર પેજ પર શ્રદ્ધા કપૂર

દિપાનિતા શર્મા

દિપાનિતા શર્મા

પર્ફેક્ટ વુમનના ડિસેમ્બર 2013ના કવર પેજ પર દિપાનિતા શર્મા

દીપિકા પાદૂકોણ

દીપિકા પાદૂકોણ

ધ મેનના ડિસેમ્બર 2013ના કવર પેજ પર દીપિકા પાદૂકોણ

English summary
Celebrities on Magazine Covers Photo Feature

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.