Pics : મૅગેઝીન કવર પેજ પર છવાઈ સેલિબ્રિટીઓ

બૉલીવુડ ફિલ્મ જગત સાથે જોડાયા બાદ અને થોડીક પ્રસિદ્ધિ મેળવનારા અભિનેતા અને અભિનેત્રીઓની તસવીર વિવિધ મેગેઝીના કવર પેજ પર જોવા મળે છે. તો ક્યારેક જૂના અને પીઢ અભિનેતા અને અભિનેત્રીઓ પણ પોતાની કોઇક ખાસ વાતના કારણે આ ફિલ્મી મેગેઝીનના કવર પેજની શોભા બને છે.

વર્ષ 2014નો નવો મહીનો એટલે કે ફેબ્રુઆરી શરૂ થઈ ગયો છે અને આ વખતે પણ અનેક સેલિબ્રિટીઓએ વિવિધ મૅગેઝીનોના કવર પેજ ઉપર સ્થાન મેળવ્યું છે. આવી સેલિબ્રિટીઓમાં પરિણીતી ચોપરા અને કૅટરીના કૈફ જેવી અભિનેત્રીઓનો સમાવેશ થાય છે, તો શાહરુખ ખાન અને ફરહાન અખ્તર પણ વિવિધ મૅગેઝીનોના ફેબ્રુઆરી અંકના કવર પેજ ઉપર સ્થાન મેળવનારાઓમાં સામેલ છે.

ચાલો જોઇએ તસવીરોમાં કે કોણે કયા મૅગેઝીન પર સ્થાન મેળવ્યું છે :

અધુના-ફરહાન

અધુના-ફરહાન

ફરહાન અખ્તર અને તેમના પત્ની અધુના એલ ઑફિશિયલ મૅગેઝીનના કવર પેજ પર છે.

ફરહાન

ફરહાન

ફરહાને સિનેબ્લિટ્ઝ મૅગેઝીનના કવર પેજ ઉપર પણ સ્થાન મેળવ્યું છે.

ઇમરાન

ઇમરાન

સ્ટારડસ્ટ મૅગેઝીનના કવર પેજ પર ઇમરાન ખાન.

કૅટરીના

કૅટરીના

ફેમિના મૅગેઝીન પર છવાયાં કૅટરીના કૈફ.

પરિણીતી

પરિણીતી

વૉગ મૅગેઝીનના કવર પેજ પર પરિણીતી ચોપરા.

શાહરુખ

શાહરુખ

મસાલા મૅગેઝીનના કવર પેજ પર શાહરુખ ખાન.

શ્રુતિ હસન

શ્રુતિ હસન

એફએચએમ મૅગેઝીનના કવર પેજ પર શ્રુતિ હસન.

શ્રુતિ હસન

શ્રુતિ હસન

એફએચએમ મૅગેઝીનના કવર પેજ પર શ્રુતિ હસન.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X