મુગ્ધા, આલિયાની માદક અદાએ કરી દીધા બધાને મંત્રમુગ્ધ
નવી દિલ્હી, 12 જુલાઈ : ઇન્ડિયા ઇન્ટરનેશનલ જ્વેલરી વીક આઈઆઈજેડબ્લ્યૂ 2013માં બૉલીવુડ સેલિબ્રિટી અને મોડલ્સનો જમાવડો નવી દિલ્હીમાં જામ્યો હતો. રેમ્પ પર જ્યારે બૉલીવુડ અભિનેત્રીઓએ વોક કર્યું ત્યારે રેમ્પ વોક નીહાળવા આવેલા તમામ મંત્રમુગ્ધ થઇ ગયા હતા. છ દિવસના આ કાર્યક્રમ દરમિયાન અભિનેત્રી આલિયા ભટ્ટથી લઇને સુસ્મિતા સેન અને શાબાના આઝમી સહિતના સિતારાઓએ રેમ્પ પર હાજરી આપી હતી અને વિવિધ બ્રાન્ડની જ્વેલરીને પ્રદર્શિત કરી હતી.
તો બીજી તરફ અનેક સ્ટાર્સ પોતાની આગામી ફિલ્મને પ્રમોશન કરતા પણ જોવા મળ્યા હતા. વન્સ અપોન અ ટાઇમ ઇન મુંબઇ દોબારા ફિલ્મ ઑગસ્ટ મહિનામાં રજૂ થવાની છે, જેના પ્રમોશનના ભાગરૂપે અભિનેતા અક્ષય કુમાર અને સોનાક્ષી સિન્હા પણ આઈઆઈજેડબ્લ્યૂ 2013માં રેમ્પ પર વોક કરતા જોવા મળ્યા હતા. બીજી તરફ સુંદર આભુષણ અને વસ્ત્રો પહેરીને મુગ્ધા ગોડ્સે જેવી રેમ્પ આવી કે ક્ષણભર માટે લોકોની આંખો તેના પર અટકાઇ ગઇ હતી. તો ચાલો તસવીરો થકી આપણે નીહાળીએ આઈઆઈજેડબ્લ્યૂ 2013ની મદહોશ કરી મુકે તેવી પળો.

સુસ્મિતા સેન
આઈઆઈજેડબ્લ્યૂ 2013માં રેમ્પ વોક કરી રહેલી સુસ્મિતા સેન.

રેમ્પ પર આલિયા ભટ્ટ
આઈઆઈજેડબ્લ્યૂ 2013માં જ્વેલરી કલેક્શનને રજૂ કરી રહેલી આલિયા ભટ્ટ.

આલિયાની અદા
આઈઆઈજેડબ્લ્યૂ 2013માં રેમ્પ વોક કરી રહેલી આલિયા ભટ્ટ

જુહી ચાવલા
આઈબીજેડબ્લ્યૂ2013માં શ્રીનગર મંગલસુત્ર કલેક્શનને પ્રદર્શિત કરી રહેલી જુહી ચાવલા.

શબાના અને જાવેદ અખ્તર
આઈઆઈજેડબ્લ્યૂ 2013માં ગોલેચા જ્વેલ્સ માટે શબાના આઝ્મી અને જાવેદ અખ્તરે રેમ્પ પર વોક કર્યું હતું.

અદિતી રાવ હૈદરી
આઈઆઈજેડબ્લ્યૂ 2013માં રેમ્પ વોક કરી રહેલી અદિતી રાવ હૈદરી.

આલિયા ભટ્ટ
પાલવી ફોલે માટે આઈઆઈજેડબ્લ્યૂ 2013ના બીજા દિવસે આલિયા ભટ્ટે રેમ્પ પર વોક કર્યું હતું.

કાજલ અગ્રવાલ
આઈઆઈજેડબ્લ્યૂ 2013માં રેમ્પ વોક કરી રહેલી કાજલ અગ્રવાલ. તેણે મોની અગ્રવાલની ડિઝાઇનને પ્રદર્શિત કરી હતી.

તાપસી પન્નુ
આઈઆઈજેડબ્લ્યૂ 2013માં રેમ્પ વોક કરી રહેલી તાપસી પન્નુ.

પૂજા મિશ્રા
આઈઆઈજેડબ્લ્યૂ 2013માં રેમ્પ વોક દરમિયાન જ્વેલ ટ્રેન્ડ્સને પ્રદર્શિત કરી રહેલી પૂજા મિશ્રા.

રિતુપર્ણા સેનગુપ્તા
આઈઆઈજેડબ્લ્યૂ 2013માં રેમ્પ વોક કરી રહેલી રિતુપર્ણા સેનગુપ્તા.

દીપિકા પાદુકોણ
આઈઆઈજેડબ્લ્યૂ 2013માં રેમ્પ વોક કરી રહેલી દીપિકા પાદુકોણ.

સોનાક્ષી સિન્હા
આઈઆઈજેડબ્લ્યૂ 2013માં રેમ્પ વોક દરમિયાન ગિતાજંલી જેમ્સને રજૂ કરી રહેલી સોનાક્ષી સિન્હા.

રાણા ડાગ્ગુબાતી
આઈઆઈજેડબ્લ્યૂ 2013માં રાણા ડાગ્ગુબાતીએ રેમ્પ વોક કર્યું હતું.

નેહા ધુપિયા
આઈઆઈજેડબ્લ્યૂ 2013માં નેહા ધુપિયાએ રેમ્પ વોક કર્યું હતું.

સોભિતાનું રેમ્પ વોક
આઈઆઈજેડબ્લ્યૂ 2013માં ડેરાવાલા માટે મિસ ઇન્ડિયા અર્થ 2013 સોભિતા ધુલિપાલાએ રેમ્પ વોક કર્યું હતું.

રેમ્પ પર સોનમ કપૂર
આઈઆઈજેડબ્લ્યૂ 2013માં સોનમ કપૂરે રેમ્પ વોક કર્યું હતું.

મુગ્ધાનું રેમ્પ વોક
એપાલાની ડિઝાઇનને કંઇક આ રીતે મુગ્ધા ગોડ્સેએ રેમ્પ પર રજૂ કરી હતી.

મુગ્ધાનું મંત્રમુગ્ધ કરી દે તેવુ રેમ્પ વોક
આઈઆઈજેડબ્લ્યૂ 2013માં અભિનેત્રી અને મોડલ મુગ્ધા ગોડ્સેએ રેમ્પ વોક કરીને બધાને મંત્રમુગ્ધ કરી દીધા હતા.

બિહાઇન્ડ ધ સીન
આઈઆઈજેડબ્લ્યૂ2013માં હાજર રહેલી સોનમ કપૂર.

આઈઆઈજેડબલ્યુમાં અક્ષય અને સોનાક્ષી
આઈઆઈજેડબ્લ્યૂ 2013માં હાજર રહેલા અક્ષય કુમાર અને સોનાક્ષી સિન્હા.

અક્ષય અને સોનાક્ષીનું રેમ્પ વોક
અક્ષય કુમાર અને સોનાક્ષી સિન્હાએ પોતાની આગામી ફિલ્મ વન્સ અપોન અ ટાઇમ ઇન મુંબઇ દોબારાનું પ્રમોશન કરવા આઈઆઈજેડબ્લ્યૂ2013માં રેમ્પ વોક કર્યું હતું.












Click it and Unblock the Notifications
