નંદા પંચમહાભૂતમાં વિલીન : અંતિમ સંસ્કારમાં જોડાયો સલમાન પરિવાર!
મુંબઈ, 26 માર્ચ : બૉલીવુડના જાજરમાન અભિનેત્રી નંદાનું પાર્થિવ શરીર ગઈકાલે પંચમહાભૂતમાં વિલીન થઈ ગયું. નંદાનું ગઈકાલે સવારે નિધન થઈ ગયુ હતું. તેઓ લાંબા સમયથી બીમાર હતાં.
જબ જબ ફૂલ ખિલે, તીન દેવિયાં, હમ દોનોં, પ્રેમ રોગ જેવી ફિલ્મોમાં કામ કરનાર શાનદાર અભિનેત્રી નંદાની અંતિમ યાત્રામાં બૉલીવુડની અનેક હસ્તીઓએ હાજરી આપી. તેમાં ખાસ તો સલમાન ખાનનો પરિવારનો સમાવેશ થાય છે. સલમાનના માતા સુશીલા ચરક, પિતા સલીમ ખાન અને બહેન અલવીરા અગ્નિહોત્રીએ હાજર રહી નંદાને શ્રદ્ધાંજલિ અર્પી હતી. નંદા 75 વર્ષના હતાં અને ઘણા સમયથી બીમાર હતાં. દેવ આનંદ, શશિ કપૂર, રાજેશ ખન્ના તથા અમિતભ બચ્ચન જેવા અભિનેતાઓ સાથે કામ કરનાર નંદાએ બૉલીવુડને અનેક બહેતરીન ફિલ્મો આપી છે.
8મી જાન્યુઆરી, 1939ના રોજ મરાઠી પરિવારમાં જન્મનાર નંદાના પિતા માસ્ટર વિનાયક એક જાણીતા અભિનેતા હતાં. નંદાને અભિનય વારસાગત મળ્યો હતો. જોકે નંદાના માથેથી પિતાનો હાથ બહુ વહેલો ઉઠી ગયો હતો. આર્થિક કારણોસર નંદાએ માત્ર 8 વર્ષની ઉંમરે જ ફિલ્મોમાં આવવુ પડ્યું. નંદાએ હમ દોનોં, તીન દેવિયાં, જબ જબ ફૂલ ખિલે, ઇત્તફાક, પ્રેમ રોગ જેવી યાદગાર ફિલ્મોમાં કામ કર્યું છે.
ચાલો જોઇએ નંદાની અંતિમ યાત્રા તસવીરોમાં :

નંદાના અંતિમ સંસ્કાર
નંદાના અંતિમ સંસ્કાર

નંદાના અંતિમ સંસ્કાર
નંદાના અંતિમ સંસ્કારમાં સલમાન ખાનના પિતા સલીમ ખાન.

નંદાના અંતિમ સંસ્કાર
નંદાના અંતિમ સંસ્કારમાં સલમાન ખાનના માતા સુશીલા ચરક અને બહેન અલવીરા અગ્નિહોત્રી.

નંદાના અંતિમ સંસ્કાર
નંદાના અંતિમ સંસ્કારમાં સુશીલા ચરક અને અલવીરા અગ્નિહોત્રી.

નંદાના અંતિમ સંસ્કાર
નંદાના અંતિમ સંસ્કારમાં શશિકલા.

નંદાના અંતિમ સંસ્કાર
નંદાના અંતિમ સંસ્કારમાં ટીના ઘાઈ.

નંદાના અંતિમ સંસ્કારમાં બૉલીવુડ સેલિબ્રિટીઓ

Click it and Unblock the Notifications