Exclusive: બાજીરાવ મસ્તાનીનું પોસ્ટર રિલિઝ
સંજય લીલા ભણસાળીની મચ અવેટેડ ફિલ્મ બાજીરાવ મસ્તાનીનું પોસ્ટર હાલમાં રિલિઝ થયું છે. દિપીકા પાદુકોણ, રણવીર સિંહ અને પ્રિયંકા ચોપરાની આ ફિલ્મ થિયેટ્રીક ટેલર સલમાન ખાનના બજરંગી ભાઇજાનની ફિલ્મ રિલિઝ સાથે કરવામાં આવશે.
નોંધનીય છે કે બાજીરાવ મસ્તાની એક પિરીયોડિક ફિલ્મ છે. એટલું જ નહીં આ ફિલ્મ શરૂઆતથી જ ચર્ચાનું કેન્દ્ર રહી છે. એક તો આ ફિલ્મમાં રણવીર અને દિપીકાની સ્ટનિંગ કેમેસ્ટ્રી જોવા મળશે સાથે જ પ્રિયંકા ચોપડા પણ આ ફિલ્મમાં એક દમદાર ભૂમિકા ભજવી રહી છે.
વળી આ ફિલ્મ વખતે રણવીર ઇજાગ્રસ્ત પણ થયો હતો અને તેવી પણ ચર્ચા હતી કે રણવીર અને દિપીકાનું બ્રેકઅપ પણ થયું છે. જો કે આ બધા વિવાદો વચ્ચે આ ફિલ્મની કેટલીક ખાસ વાતો અને એક્સક્લૂસિવ પોસ્ટર લૂક જુઓ આ નીચેના સ્લાઇડરમાં...

બાજીરાવ
મરાઠા પેશવા બાજીરાવના ગેટઅપમાં રણવીર સિંહનો આ લૂક.

પ્રિયંકા ચોપડા
બાજી રાવની પત્ની કાશી બાઇના રોલ પ્રિયંકા ચોપડાનો આ અંદાજ.

દિપીકા પાદુકોણ
લડાકૂ અંદાજમાં બાજીરાવ મસ્તાનીના પહેલા લૂકમાં કંઇક આ રીતે જોવા મળી આ મસ્તાની ઉર્ફ દિપીકા પાદુકોણ.

પોસ્ટર
સંજય લીલા ભણસાળીની ફિલ્મ બાજીરાવ મસ્તાનીનું પહેલું પોસ્ટર લૂક.

બાજીરાવ મસ્તાની કવર
એક શૂરવીરની પ્રેમ કહાની આ હેડિંગ છે સંજય લીલા ભણસાળીની ફિલ્મ બાજીરાવ મસ્તાનીનું.
-
Gujarat News: ઉનાળામાં બાળકને લૂ લાગી શકે, શાળાઓ સવારની કરવા ઉઠી માંગ -
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
Gold Silver Rate Today: ઈરાન યુદ્ધની અસર! ચાંદી ₹13,000 મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો શું છે લેટેસ્ટ ભાવ -
LPG ગ્રાહકો માટે એલર્ટ! તાત્કાલિક કરાવો e-KYC, નહીં તો કપાઈ જશે ગેસ કનેક્શન, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ -
Amit Shah Speech: અવિશ્વાસ પ્રસ્તાવ પર બોલ્યા ગૃહમંત્રી શાહ, 'સ્પીકર પર આરોપથી દેશની બદનામી' -
રાજ્યમાં હિટવેવ વચ્ચે ગરમીથી રાહત આપતા સમાચાર -
Petrol Diesel Price: 12 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ઈરાન-ઈઝરાયલ યુદ્ધના કારણે રદ થશે IPL 2026? જંગ વચ્ચે BCCIએ લીધો મોટો નિર્ણય -
Dhurandhar 2 paid preview collection: 'ધુરંધર 2' એ તોડ્યા તમામ રેકોર્ડ, આટલા કરોડ સુધી પહોંચ્યું કલેક્શન











Click it and Unblock the Notifications
