ચિત્રાંગદા સિંહનો હોટ બિકની ફોટોશૂટ
બોલીવૂડની ડસ્કી હોટ બ્યૂટીફૂલ હિરોઇન ચિત્રાંગદા સિંહ હાલમાં જ એફએસએચ નામના જાણીતા ફેશન મેગેઝિનના જૂન 2016ના અંક માટે એક હોટ ફોટશૂટ કરાવ્યું હતું. આ બિકની ફોટોશૂટમાં ચિત્રાંગદા સુપર હોટ અને સેક્સી લાગી રહી હતી.
નોંધનીય છે કે હાલ ચિત્રાંગદા સિંહની કોઇ પણ ફિલ્મ નથી આવી રહી. પણ 39 વર્ષની ઉંમરે બિકનીમાં આટલી હોટ લાગીને ચિત્રાંગદા સિંહે તે સાબિત કરી દીધુ છે કે તેની પર ઉંમરની કોઇ અસર જ નથી થતી. ત્યારે ચિત્રાંગદા સિંહની આ હોટ તસવીરો જુઓ નીચેના આ ફોટોશૂટમાં....

ટૂ હોટ ટૂ હેન્ડલ
ચિત્રાંગદા સિંહે જાણીતા ફેશન મેગેઝિન FHM માટે કરાવ્યું હતું આ હોટ ફોટોશૂટ.

હોટ ગર્લ
તો આ આસમાની બ્લુ અને વાઇટ બિકનીમાં કંઇક આવી કાતિલ અદાઓ ચિત્રાંગદા સિંહે બતાવી હતી.

ચિત્રાંગદા સિંહ
ચિત્રાંગદા સિંહની આવી કામણગારી અદાઓ ભલભલાના હોશ ઉડાવવા માટે કાફી છે.

બ્લેક સ્ટ્રીપ્સ
આ ફોટોશૂટ માટે ચિત્રાંગદા સિંહ બ્લેક સ્ટ્રિપ બિકની પહેરી હતી જેમાં તે સુપર હોટ લાગી રહી હતી.

વાઇટ બ્યૂટી
તો આ વાઇટ સ્પોર્ટ સ્ટાઇલની બિકનીમાં ગ્રીક સ્ટાઇલના શુઝમાં ચિત્રાંગદા સિંહ લાગી રહી હતી સુપર બ્યૂટીફૂલ.

બોલ્ડ ગર્લ
તો આ બ્લુ ટોપ અને ઓલ્ડ સ્ટાઇટ પેન્ટમાં ચિત્રાંગદાની અદાઓ છે મારકણી.

બ્યૂટી
જો કે હમણાં ધણા સમયથી ચિત્રાંગદા સિંહની કોઇ ફિલ્મ નથી આવી પણ તેમ છતાં આજે પણ અનેક લોકો છે તેના ડાયહાર્ટ ફેન.

ચિત્રાંગદા સિંહ
ત્યારે આ ફોટોશૂટ બાદ તે જ આશા રાખીએ કે જલ્દી જ ચિત્રાંગદા સિંહ રૂપેરી પડદે ફરી જોવા મળે.

કવર ગર્લ
ત્યારે FHMના જૂન એડિસનના કવર ગર્લ પર ચિત્રાંગદા સિંહનો આ ફોટો મૂકવામાં આવ્યો છે.
-
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતમાં માવઠાનો વધુ એક રાઉન્ડ આવશે, 28 એપ્રિલથી વાતાવરણમાં પલટાની આગાહી -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ









Click it and Unblock the Notifications
