ચિત્રાંગદા-અર્જુન વચ્ચે ઘણાં ઇન્ટીમેંટ સીન્સ છે ઇનકારમાં
મુંબઈ, 2 જાન્યુઆરી : ચિત્રાંગદા સિંહ... ગણતરીની ચાર ફિલ્મો કરી છે, પરંતુ બોલ્ડનેસના કારણે તેઓ ફરી એક વાર ચર્ચામાં છે. કારણ છે સુધીર મિશ્રાની આવનાર ફિલ્મ ઇનકાર. જાતીય શોષણ ઉપર આધારિત આ ફિલ્મ અંગે કહેવાય છે કે ફિલ્મમાં ચિત્રાંગદા અને અર્જુન રામપાલ વચ્ચે ઘણાં ઈન્ટીમેટ સીન્સ છે કે જે જોયાં બાદ પોતે સુધીર મિશ્રા આશ્ચર્યમાં પડી ગયા હતાં. તેમને સમજાતું નહોતું કે તેઓ રિએક્ટ કઈ રીતે કરે.

મળતી માહિતી પ્રમાણે ફિલ્મમાં ચિત્રાંગદા અને અર્જુનને બાથટબની અંદર સાથે બતાવાયું છે. અર્જુન અને ચિત્રાંગદા વચ્ચેના સેક્સ સંબંધો એટલી જીવંતતાથી રજુ કરાયાં છે કે જે જોઈ લોકોને સાચું અનુભવાશે. તેથી સુધીર મિશ્રાએ આ સીન્સ યુટ્યુબ પર પ્રસારિત કરવાનું નક્કી કરી લધું છે. કહે છે કે ફિલ્મમાં લગભગ 260 વાર સેક્સ શબ્દનો પ્રયોગ કરાયો છે. ફિલ્મની વાર્તા એક કર્મચારી અને બૉસના સંબંધોની છે કે જેમાં બૉસ પોતાની મહિલા કર્મચારીનું જાતીય શોષણ કરે છે.
જોકે સુધીર મિશ્રાના ફેવરિટ ચિત્રાંગદા અત્યાર સુધી તમામ ફિલ્મોમાં બોલ્ડ જ રહ્યાં છે. રીયલ લાઇફમાં એક પુત્રના માતા ચિત્રાંગદા રીલ લાઇફમાં ખૂબ કામણગારી અભિનેત્રી ગણાવાય છે, પરંતુ તેમની ફિલ્મોએ સફળતાનો સ્વાદ ચાખ્યો નથી.
-
ટ્રમ્પ ટેરિફ: દવાઓ પર લાગશે 100% ટેરિફ! ટ્રમ્પે મેટલ ઈમ્પોર્ટના નિયમો કડક કર્યા, ભારત પર કેટલી અસર થશે? -
Weather News: UP-MP સહિત 9 રાજ્યોમાં Rain Alert, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં ગરમી વચ્ચે માવઠાની આફત, જાણો હવામાન વિભાગની આગાહી -
SME IPO ના જંગમાં ગુજરાતનો ડંકો: નાણાકીય વર્ષ 2026 માં મહારાષ્ટ્રને હરાવી પ્રથમ ક્રમ મેળવ્યો -
Zeenat Aman નો ખુલાસો: ફિલ્મ 'ડોન' ના આ સીનમાં અમિતાભ બચ્ચન સાથે પરસેવા છૂટી ગયા હતા -
'હું તેની બીજી પત્ની બની ગઈ', 79 વર્ષની પ્રખ્યાત અભિનેત્રીને પ્રેમમાં મળ્યો દગો, અધૂરા પ્રેમે હૃદય તોડી નાખ્યુ -
Gyan Sadhana Scholarship Exam: ગુજરાતમાં આજે 6.3 લાખ વિદ્યાર્થીઓ જ્ઞાન સાધના પરીક્ષા આપશે -
મધ્ય પૂર્વના સંઘર્ષમાં મૃત્યુઆંક વધ્યો: ઈરાનમાં 3,531, લેબેનોનમાં 1,368 અને અમેરિકાના 13 સૈનિકોના મોત -
SRH vs LSG IPL 2026: હૈદરાબાદ પિચ રિપોર્ટ અને હવામાનની આગાહી | આજની મેચ -
ઈરાને ટ્રમ્પની શાન ઠેકાણે લાવી દીધી, 24 કલાકમાં 2 હેલિકોપ્ટર અને 2 ફાઈટર જેટ ધૂળમાં મેળવી દીધા - Video -
ઈસ્ટર સન્ડે 2026: મહત્વ, શુભેચ્છાઓ અને ખાસ સંદેશા | Easter Sunday 2026 -
IPL 2026 પોઈન્ટ્સ ટેબલ: શરૂઆતમાં જ ફસાઈ ધોનીની ટીમ! PBKS પહોંચી ટોપ પર, પોઈન્ટ્સ ટેબલમાં કોણ ક્યાં?



Click it and Unblock the Notifications
