કૉમેડિયન રાજૂ શ્રીવાસ્તવનુ નિધન, હાર્ટ એટેક પછી ન આવી શક્યા ભાનમાં
દેશના પ્રખ્યાત કોમેડિયન અને અભિનેતા રાજુ શ્રીવાસ્તવનુ 58 વર્ષની વયે નિધન થયુ છે.
નવી દિલ્લીઃ દેશના પ્રખ્યાત કોમેડિયન અને અભિનેતા રાજુ શ્રીવાસ્તવનુ 58 વર્ષની વયે નિધન થયુ છે. તમને જણાવી દઈએ કે રાજુ શ્રીવાસ્તવને જીમમાં વર્કઆઉટ દરમિયાન હાર્ટ એટેક આવતાં દિલ્લીની એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. રાજુને ICUમાં વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ 10 ઓગસ્ટના રોજ બપોરે જીમમાં ટ્રેડમિલ પર વોક કરતી વખતે રાજુ શ્રીવાસ્તવ અચાનક બેહોશ થઈ ગયા હતા.

આ પછી તેમને તરત જ દિલ્હીની એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યાં ડૉક્ટરોએ જણાવ્યુ કે રાજુ શ્રીવાસ્તવને હાર્ટ એટેક આવ્યો હતો. તેમની એઈમ્સમાં એન્જીયોપ્લાસ્ટી પણ કરવામાં આવી હતી. ત્યારથી તેઓ લાઈફ સપોર્ટ સિસ્ટમ પર હતા. તેમના પરિવારે આજે સવારે તેમના મૃત્યુની જાહેરાત કરી છે.
Comedian Raju Srivastava passes away in Delhi at the age of 58, confirms his family.
— ANI (@ANI) September 21, 2022
He was admitted to AIIMS Delhi on August 10 after experiencing chest pain & collapsing while working out at the gym.
(File Pic) pic.twitter.com/kJqPvOskb5
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
