ક્યૂટ બહેનો શ્રૃતિ અને અક્ષરા હસનની અનસીન તસવીરો
શમીતાબમાં પોતાનો એક્ટિંગનો જોહર બતાવનાર અક્ષરા હવે બોલીવૂડમાં એક જાણીતું નામ બની ગયું છે. તો બીજી તરફ શ્રૃતિ હસન વેલકમ બેકની સિક્વલમાં દેખાવાની છે.
ત્યારે કમલ હસન અને સારિકાની આ બે સુંદર પુત્રીઓએ બોલીવૂડ અને સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાની એક ખાસ જગ્યા બનાવામાં સફળતા મેળવી છે. વધુમાં આ બન્ને બહેનો વચ્ચે પણ છે એક ખાસ બોન્ડિંગ.
ત્યારે બન્ને બહેનોની કેટલીક અનસીન અને જાણીતી તસવીરો આજે અમે તમને બતાવાના છીએ. જુઓ આ ફોટોસ્લાઇડર જેમાં શ્રૃતિ હસન અને અક્ષરા હસનની કેટલીક ખાસ તસવીરો છે...

પપ્પાની લાડકી
શ્રૃતિ હસન જ્યાં છે પપ્પાની લાડકી ત્યાં જ અક્ષરા છે મમ્મીની લાડકી.

સુંદર
જો કે બન્ને બહેનાને તેની મમ્મીની સુંદરતા અને પપ્પાના શાર્પ ફિચર મળ્યા છે.

જૂની તસવીરો
એક સમય તેવો પણ હતો જ્યારે લોકો અક્ષરાને વધુ પસંદ કરતા હતા

શ્રૃતિ
પણ સાઉન અને બોલીવૂડમાં પોતાની સુંદરતા અને અદાકારીના દમ પર શ્રૃતિ તેની ઓળખ બનાવી.

અક્ષરા
જો કે અક્ષરા મોટા ભાગે કેમેરાની આગળ કામ કરવાના બદલે કેમેરાની પાછળ કામ કરવામાં રસ બતાવ્યો.

શ્રૃતિ
તો બીજી તરફ શ્રૃતિએ પણ એક્ટિંગ અને સિંગિગ બન્નેમાં પોતાની ટેલેન્ટ બતાવી.

અક્ષરા
જો કે બન્ને બહેનોને સંગીત અને ફિલ્મોની સારી ખબર છે.

શ્રૃતિ- અક્ષરા
વધુમાં આ બન્ને બહેનો પોતાની રીતે પગભર થવા અને પોતાના પર આત્મવિશ્વાસ રાખવામાં માને છે.

ફેન
જો કે બન્ને બહેનો એકબીજાની મોટી ફેન પણ છે

ક્રિટિક
અને સાથે તે એકબીજાની મોટી ક્રિટિક પણ.

શ્રૃતિ
જો કે શ્રૃતિ અક્ષરાને લઇને છે ખૂબ જ પ્રોટેક્ટિવ પણ તેને પોતાની બહેનની કાબિલિયત પર પણ છે વિશ્વાસ.

શોખ
અક્ષરાને જ્યાં નાના વાળ ગમે છે ત્યાં શ્રૃતિને ફિલ્માના કારણે પોતાના વાળ પર અખતરા કરવા પોસાય તેમ નથી

અક્ષરા
જો કે અક્ષરા છે પોતાની મરજીની માલિક તે પોતાના વાળ ક્યારેક લાલ તો ક્યારેક સફેદ પણ કરાવે છે

બહેનો
જો કે કોઇ પણ અવતારમાં અને કોઇ પણ લૂકમાં બન્ને બહેનો ખૂબ જ સુંદર લાગે છે

નાનપણ
આ છે શ્રૃતિ હસન અને અક્ષરા હસનની પહેલાની તસવીરો જ્યારે તે એક મોટું નામ નહતા.

ટોમ બોય
જો કે તેમના પહેલા ફોટોમાં અક્ષરા ખૂબ જ ટોમબાઇસ લાગે છે.

ટેટૂ
એટલું જ નહીં આ બન્ને બહેનોને ટેટૂનો પણ ભારે શોખ છે.

ફૂલ ઓફ લાઇફ
આ બન્ને બહેનો લાઇફને પૂરી રીતે જીવવામાં માને છે. અને મોજ મસ્તી કરવાની કોઇ તક નથી છોડતા.

સેલ્ફી
જો કે જ્યારે પણ આ બન્ને બહેનોને સેલ્ફી ખેંચાવાનો મોકો મળે તે આ તક છોડતા નથી.












Click it and Unblock the Notifications
