શ્રુતિના ગરમાગરમ દૃશ્યો હવે તેલુગુમાં : જુઓ તસવીરો
મુંબઈ, 2 જૂન : નિખિલ અડવાણીની હિન્દી ફિલ્મ ડી ડે હવે તેલુગુમાં ડબ કરવામાં આવી છે. આ સાથે જ હવે તેલુગુ ભાષાના દર્શકોને પણ ડી ડે ફિલ્મ પોતાની ભાષામાં જોવા મળશે. ડી ડે ફિલ્મનું તેલુગુ નામ ગેલુપુ ગુર્રમ રાખવામાં આવ્યું છે.
ડી ડે ફિલ્મમાં ઇરફાન ખાન, હુમા કુરૈશી, અર્જુન રામપાલ, શ્રુતિ હસન તથા ઋષિ કપૂર મહત્વની ભૂમિકામાં છે. ફિલ્મમાં શ્રુતિ હસને મન મૂકીને ઇંટીમેટ સીન્સ આપ્યાં છે. ફિલ્મમાં શ્રુતિ અને અર્જુન રામપાલ વચ્ચેના ઇંટીમેટ સીન્સ એટલા બધા હૉટ છે કે તે જોઈને બૉલીવુડ બાદ હવે તેલુગુ દર્શકોના પણ હોશ ઉડી જશે. ડી ડે ફિલ્મ ગત વર્ષે 19મી જુલાઈના રોજ રિલીઝ થઈ હતી અને હવે તે તેલુગુમાં ગેલુપુ ગુર્રમ નામે ડબ કરવામાં આવી રહી છે.
સને 2009માં લક ફિલ્મ સાથે બૉલીવુડ કૅરિયરની શરુઆત કરનાર શ્રુતિ હસન ડી ડેમાં અર્જુન રામપાલના નાયિકા તરીકે હતાં. તેમણે જણાવ્યું હતું - ફિલ્મમાં મારૂં પાત્ર ખૂબ જ સંવેદનશીલ છે. અર્જુને પણ મદદ કરી. અર્જુન રામપાલ બહુ જ સારા કલાકાર અને સારા માણસ છે. જોકે ડી ડે ફિલ્મમાં ડૉટર ઑફ કમલ હસન એટલે કે શ્રુતિએ મન મૂકીને હૉટ સીન્સ આપ્યાં હતાં અને હવે તે સીન્સ તેલુગુ દર્શકોને પણ જોવા મળશે. આ તસવીરો જોઇને લાગે છે કે ડી ડે પછી ગેલુપુ ગુર્રમની યૂએસપી બની રહેશે શ્રુતિ-અર્જુન વચ્ચેના આ ઇંટીમેટ સીન્સ. ફિલ્મમાં શ્રુતિ હસન સેક્સ વર્કરના રોલમાં છે.
ચાલો આપને ડી ડે એટલે કે ગેલુપુ ગુર્રમમાં શ્રુતિ-અર્જુનની ગરમાગરમ તસવીરો ફરીથી દાખવીએ :

ડી ડે-ગેલુપુ ગુર્રમમાં શ્રુતિ-અર્જુનના ગરમાગરમ દૃશ્યો

-
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી

Click it and Unblock the Notifications