Pics : કૅન્સમાં ક્રિટિક્સ વીક વ્યૂઅર્સ ચૉઇસ ઍવૉર્ડ મેળવતી ડબ્બા
મુંબઈ, 24 મે : દિગ્દર્શક રીતેશ બત્રાની ડેબ્યુ ફિલ્મ ડબ્બા (ધ લંચબૉક્સ) 66મા કૅન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ક્રિટિક્સ વીક વ્યૂઅર્સ ચૉઇસ ઍવૉર્ડથી નવાજાઈ છે.
અનુરાગ કશ્યપ નિર્મિત ડબ્બા ફિલ્મમાં ઇરફાન ખાન, નવાઝુદ્દીન સિદ્દીકી તથા નિમ્રત કૌર મુખ્ય ભૂમિકામાં છે. કૅન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2013માં ફિલ્મને ક્રિટિક્સ વીક વ્યૂઅર્સ ચૉઇસ ઍવૉર્ડ આપવામાં આવ્યો. ઇરફાન, નવાઝુદ્દીન તથા નિમ્રતે ફિલ્મની સ્ક્રીનિંગ દરમિયાન આ ઍવૉર્ડ સ્વીકાર કર્યો.
કૅન્સમાં ફ્રેંચ સન્માન નાઇટ ઑફ ધ ઑર્ડર ઑફ આર્ટ્સ એન્ડ લેટર્સથી સન્માનિત થયેલ અનુરાગ કશ્યપે ટ્વિટર ઉપર ડબ્બાને ઍવૉર્ડ મળ્યાની માહિતી આપી. તેમણે ટ્વિટર ઉપરલખ્યું - આ શરુઆત છે. લંચબૉક્સ ફિલ્મે ક્રિટિક્સ વીક વ્યૂઅર્સ ચૉઇસ ઍવૉર્ડ જીત્યો છે. તે ગોલ્ડન રેલ તરીકે સમ્બોધાઈ છે. અનુરાગ પહેલા ઇરફાન ખાન પણ ટ્વિટ કરી ચુક્યા હતાં. તેમણે ટ્વિટ કર્યું હતું - ધ લંચબૉક્સ ફિલ્મની લહેરખી ચાલી નિકળી છે. તેણે પ્રથમ ઍવૉર્ડ જીત્યો છે.
આવો કૅન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ડબ્બા અને અનુરાગ કશ્યપની તસવીરી ઝલક જોઇએ.

કૅન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ડબ્બાની સ્ટાર કાસ્ટ
કૅન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ડબ્બાની સ્ટાર કાસ્ટ કે જેમાં ઇરફાન ખાન, નિમ્રત કૌર તથા નવાઝુદ્દીન સિદ્દીકીનો સમાવેશ થાય છે. સ્ટાર કાસ્ટે જ ઍવૉર્ડ સ્વીકાર કર્યો.

કૅન્સમાં નિમ્રત
કૅન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં હાજર રહેલાં ડબ્બાના અભિનેત્રી નિમ્રત કૌર.

કૅન્સમાં અનુરાગ અને તેમની ગૅંગ
અનુરાગ કશ્યપ ગૅંગ્સ ઑફ વાસેપુરની ટીમ સાથે કૅન્સ પહોંચ્યા હતાં.

કૅન્સમાં અનુરાગ અને તેમની ગૅંગ
અનુરાગ કશ્યપ ગૅંગ્સ ઑફ વાસેપુરની ટીમ સાથે કૅન્સ પહોંચ્યા હતાં.

કૅન્સમાં અનુરાગ અને તેમની ગૅંગ
અનુરાગ કશ્યપ ગૅંગ્સ ઑફ વાસેપુરની ટીમ સાથે કૅન્સ પહોંચ્યા હતાં.

કૅન્સમાં અનુરાગ અને તેમની ગૅંગ
અનુરાગ કશ્યપ ગૅંગ્સ ઑફ વાસેપુરની ટીમ સાથે કૅન્સ પહોંચ્યા હતાં.
-
Iran War Updates: સ્ટ્રેટ ઓફ હોર્મુઝથી ભારત માટે ગુડ ન્યૂઝ, એકસાથે કેટલા ટેન્કર થશે રવાના? જાણો લેટેસ્ટ અપડેટ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
શાહરૂખ-સલમાનને પછાડી બોક્સ ઓફિસ પર 'ધુરંધર' બન્યો રણવીર સિંહ, ટોપ 5માં સામેલ છે આ ફિલ્મો -
LPG Crisis: શું તમને પણ નથી મળી રહ્યો સિલિન્ડર? સરકારે એલપીજી સંકટને લઈને આપ્યું મોટું અપડેટ -
ઇરાન યુદ્ધના ભણકારા ભારતમાં, પ્રીમિયમ પેટ્રોલના ભાવમાં 2.09 રૂપિયાનો વધારો -
છેલ્લા 24 કલાકમાં 121 તાલુકામાં કમોસમી વરસાદ, જાણો સૌથી વધુ ક્યાં? -
ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના આસિસ્ટન્ટ કમિશનર 1 લાખની લાંચ લેતા ઝડપાયા -
Gujarat Weather: રાજ્યમાં કરા સાથે કમોસમી વરસાદની આગાહી, 80થી વધુ તાલુકામાં નોંધાયો વરસાદ -
ગુજરાતમાં હજુ માવઠાની રાહત નહીં, 22 માર્ચ પછી વધુ એક સિસ્ટમનો ખતરો -
Gold Rate Today: સોનું ફરી થયું સસ્તું, જાણો લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: યુદ્ધ વચ્ચે સોનામાં મોટો ઘટાડો, 7000 રુપિયા સસ્તું, કેમ ઘટી રહ્યા છે ભાવ? જાણો લેટેસ્ટ કિંમત -
Gujarat Weather: રાજ્યમાં આજે છૂટાછવાયા વરસાદની આગાહી, જાણો તમારા જિલ્લાની સ્થિતિ











Click it and Unblock the Notifications
