SuperHot: ડબ્બૂ રતનાની સ્ટાર કેલેન્ડર, 1 પછી 1 હિરોઇન્સ થઇ ટોપલેસ

ડબ્બૂ રતનાનીનું 2017નું સ્ટાર કેલેન્ડ આવી ગયું છે. વિદ્યા બાલન, ઐશ્વર્યા રાયથી માંડીને આલિયા ભટ્ટ સુધીની એક્ટ્રેસિસના હોટ ફોટોઝ છે આ કેલેન્ડરમાં, તમે જોતા જ રહી જશો.

બોલિવૂડના પોપ્યુલર ફોટોગ્રાફર ડબ્બૂ રતનાનીનું 2017મું કેલેન્ડર આવી ગયું છે અને દર વર્ષની જેમ આ સ્ટાર સ્ટડેડ કેલેન્ડરમાં દરેક એક્ટ્રેસનો લૂક જોવાલાયક છે. ઐશ્વર્યા રાય, વિદ્યા બાલનથી લઇને આલિયા ભટ્ટ સુધીની એક્ટ્રેસિસનો સુપર હોટ અવતાર આ કેલેન્ડરમાં જોવા મળશે.

દરેક નવા વર્ષની શરૂઆતમાં બોલિવૂડ ફેન્સ ડબ્બૂ રતનાનીના સ્ટાર કેલેન્ડરની રાહ જોતા હોય છે. આ વર્ષની ટોપ એક્ટ્રેસિસ તમને આ કેલેન્ડરમાં જોવા મળશે. દરેક એક્ટ્રેસનો ફોટો ગ્લેમરસ અને સુપરહોટ છે, એક જુઓ ને એક ભૂલો.

આલિયા ભટ્ટ ટોપલેસ!!

આલિયા ભટ્ટ ટોપલેસ!!

છેલ્લે 'ડિયર ઝિંદગી' અને 'કપૂર એન્ડ સન્સ' જેવી ફિલ્મોમાં દેખાયેલી આલિયા ભટ્ટનો ફોટો ખૂબ ક્યૂટ અને ગ્લેમરસ છે. આ ફોટો માટે આલિયા ટોપલેસ થઇ છે, છતાં તેમાં આલિયાની નિર્દોષતા જળવાઇ રહી છે. આલિયાની પર્સનાલિટી સાથે મેળ ખાતો આ ફોટો તેના ફેન્સને અત્યંત ગમશે.

ઐશ્વર્યા રાય પરથી નજર ખસેડવી મુશ્કેલ

ઐશ્વર્યા રાય પરથી નજર ખસેડવી મુશ્કેલ

કરણ જોહરની 'એ દિલ હે મુશ્કિલ'માં પોતાની સુંદરતાથી ચાર ચાંદ લગાવનાર ઐશ્વર્યા રાય બચ્ચનના આ ફોટા પરથી નજર ખસેડવી ખરેખર મુશ્કિલ છે. ઐશ્વર્યા ઉંમર સાથે જાણે વધુ ને વધુ સુંદર થતી જાય છે.

હોટ બ્યૂટિ સની લિયોન

હોટ બ્યૂટિ સની લિયોન

આ વર્ષે બોલિવૂડની હોટ બ્યૂટિ સની લિયોનને પણ આ કેલેન્ડરમાં સ્થાન મળ્યું છે. છેલ્લા થોડા સમયથી સની લિયોનનો સુપર હોટ અંદાજ લોકોને જોવા નથી મળ્યો. ડબ્બૂ રતનાનીના 2017ના આ કેલેન્ડરથી લોકોની એ ફરિયાદ દૂર થતી જણાય છે.

ક્વોન્ટિકો ક્વીન પ્રિયંકા ચોપરા

ક્વોન્ટિકો ક્વીન પ્રિયંકા ચોપરા

દર વર્ષની જેમ આ વર્ષે પણ પ્રિયંકા ચોપરા ડબ્બૂ રતનાની કેલેન્ડરમાં છે અને હંમેશની જેમ પ્રિયંકાના લૂકમાં ગ્લેમર અને બ્યૂટિનું પરફેક્ટ કોમ્બિનેશન જોવા મળી રહ્યું છે.

અનુષ્કા શર્મા

અનુષ્કા શર્મા

આ વર્ષના કેલેન્ડરમાં અનુષ્કા શર્મા સુપર હોટ લાગી રહી છે.

જેકલિન ફર્નાન્ડિસ

જેકલિન ફર્નાન્ડિસ

ગ્લેમરસ જેકલિનની આ ક્યૂટ તસવીર તેના ફેન્સને ખૂબ પસંદ પડશે.

ક્રિતિની બોલ્ડ કલાકૃતિ

ક્રિતિની બોલ્ડ કલાકૃતિ

છેલ્લે 'દિલવાલે'માં જોવા મળેલી ક્રિતિ સેનની આ બોલ્ડ અને ગ્લેમરસ તસવીર બિલકુલ હટકે છે.

રફ એન્ડ ટફ સોનાક્ષી સિન્હા

રફ એન્ડ ટફ સોનાક્ષી સિન્હા

વર્ષ 2016માં દર્શકોને 'અકિરા' અને 'ફોર્સ 2' માં સોનાક્ષી સિન્હા એક્શન કરતી જોવા મળી હતી. 2017ના કેલેન્ડર સોનાક્ષીનો આ ફોટો પણ એ જ થિમ પર છે.

પરિણીતિ ચોપરા

પરિણીતિ ચોપરા

બબલી ગર્લ પરિણીતિ ચોપરા પોતાનું ફ્લેટ ટમી ફ્લોન્ટ કરતી જોવા મળી. વર્ષ 2016માં પરિણીતિ ફિલ્મોમાંથી ગાયબ હતી, પરંતુ 2017માં તે બોલિવૂડમાં ધમાકેદાર એન્ટ્રી કરવા માટે એકદમ રેડી છે. ડબ્બૂ રતનાનીએ પણ આ ફોટાની થિમ કંઇક એવી જ લીધી હોય એમ લાગે છે.

રોકસ્ટાર શ્રદ્ધા કપૂર

રોકસ્ટાર શ્રદ્ધા કપૂર

શ્રદ્ધાની 'રોકસ્ટાર 2' ભલે ફ્લોપ રહી હોય, પરંતુ 2017માં તે 'ઓકે જાનૂ' સાથે રોક કરવા રેડી છે. શ્રદ્ધાનો આ કેરલેસ લૂક ખરેખર વખાણવા લાયક અને તેની ઇમેજથી હટકે છે.

એન્ટરટેઇનર વિદ્યા બાલન

એન્ટરટેઇનર વિદ્યા બાલન

'ધ ડર્ટી પિક્ચર' બાદ કદાચ પહેલી જ વાર વિદ્યા પોતાના સુપરહોટ એન્ટરટેઇનિંગ લૂકમાં જોવા મળી છે. વિદ્યા બાલન બહુ ઓછી વાર આ રીતના લૂકમાં જોવા મળે છે.

બેફિકર દિશા પટાણી

બેફિકર દિશા પટાણી

ટાઇગર શ્રોફની બેફિકર ગર્લફ્રેન્ડ દિશા પટાણી પણ આ કેલેન્ડર શૂટ માટે ટોપલેસ થઇ છે. આલિયા કરતાં વિરુદ્ધ દિશા આ લૂકમાં અત્યંત હોટ લાગી રહી છે. દિશા પટાણીનો આ ફોટો સોશિયલ મીડિયામાં સૌથી પહેલા સામે આવ્યો હતો.

અહીં વાંચો

અહીં વાંચો

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X