Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ફરહાન-જુહી-જિતેન્દ્રને દાદાસાહેબ ફાલ્કે ઍવૉર્ડ : જુઓ તસવીરો

મુંબઈ, 1 મે : બૉલીવુડમાં પ્રતિષ્ઠિત મનાતા દાદાસાહેબ ફાલ્કે ઍવૉર્ડ તાજેતરમાં જ આપવામાં આવ્યાં. આ વખતના દાદાસાહેબ ફાલ્કે ઍવૉર્ડ મેળવનાર મુખ્ય હસ્તીઓમાં અભિનેતા અને નિર્માતા ફરહાન અખ્તર તથા અભિનેત્રી જુહી ચાવલાનો સમાવેશ થાય છે.

મુંબઈમાં જુહૂ ખાતે આવેલ ભાઈદાસ હૉલમાં યોજાયેલ પુરસ્કારની 145મી આવૃત્તિમાં ફરહાન અખ્તરને ભાગ મિલ્ખા ભાગ તથા જુહી ચાવલાને ગુલાબ ગૅંગ ફિલ્મમાં તેમના અભિનય બદલ સન્માનવામાં આવ્યાં, તો ગાયિકા સુનિધિ ચૌહાણને ધૂમ 3 ફિલ્મના લોકપ્રિય ગીત કમલી... માટે દાદાસાહેબ ફાલ્કે એકેડેમી ઍવૉર્ડ વડે સન્માનવામાં આવ્યાં. પોતાના જમાનાના જાણીતા અભિનેતા જિતેન્દ્રને ભારતીય ફિલ્મોદ્યોગમાં તેમના ફાળા બદલ દાદાસાહેબ ફાલ્કે રત્ન પુરસ્કાર આપવામાં આવ્યું.

આ ઉપરાંત ટેલીવિઝન સીરિયલ સરસ્વતી ચંદ્રમાં સરસની ભૂમિકા ભજવનાર ગૌતમ રોડે તથા હાસ્ય શો કૉમેડી નાઇટ્સ વિથ કપિલ દ્વારા સફળતાના શિખરો સ્પર્શનાર કપિલ શ્માને પણ સન્માનિત કરવામાં આવ્યાં. સીરિયલ યે રિશ્તા ક્યા કહલાતા હૈના મુખ્ય નાયિકા હિના ખાનને પણ પુરસ્કૃત કરવામાં આવ્યાં.

ખુશખુશાલ ફરહાન

ખુશખુશાલ ફરહાન

દાદાસાહેબ ફાલ્કે ઍવૉર્ડ પ્રાપ્ત કરી ઉત્સાહ શૅર કરતાં ફરહાન અખ્તરે જણાવ્યું - હું બહુ ખુશ છું કે અહીં દાદાસાહેબ ફાલ્કે એકેડેમી ઍવૉર્ડ્સમાં ભાગ મિલ્ખા ભાગ ફિલ્મ અને મારા કામને વખાણવામાં આવ્યું.

ગૌરવ અનુભવતાં જુહી

ગૌરવ અનુભવતાં જુહી

સર્વશ્રેષ્ઠ અભિનેત્રીનો ઍવૉર્ડ મેળવનાર જુહી ચાવલાએ જણાવ્યું - હું આ પુરસ્કાર પામી ખૂબ જ ખુશ ચું. હું ગૌરવાન્વિત છું, કારણ કે આ પુરસ્કાર દાદાસાહેબ ફાલ્કેના નામે છે.

સાતમા આસમાને સુનિધિ

સાતમા આસમાને સુનિધિ

સુનિધિ ચૌહાણે જણાવ્યું - એવું લાગે છે કે જાણે હું સાતમા આસમાને છું. આપ સૌનો ખૂબ આભાર. દાદાસાહેબ ઍવૉર્ડ ખૂબ પ્રતિષ્ઠિત પુરસ્કાર છે.

જિતેન્દ્ર પણ સન્માનિત

જિતેન્દ્ર પણ સન્માનિત

પોતાના જમાનાના જાણીતા અભિનેતા જિતેન્દ્રને ભારતીય ફિલ્મોદ્યોગમાં તેમના ફાળા બદલ દાદાસાહેબ ફાલ્કે રત્ન પુરસ્કાર આપવામાં આવ્યું.

કપિલ શર્મા

કપિલ શર્મા

હાસ્ય શો કૉમેડી નાઇટ્સ વિથ કપિલ દ્વારા સફળતાના શિખરો સ્પર્શનાર કપિલ શ્માને પણ સન્માનિત કરવામાં આવ્યાં.

દાદાસાહેબ ફાલ્કે એકેમેડી ઍવૉર્ડ્સ

દાદાસાહેબ ફાલ્કે એકેમેડી ઍવૉર્ડ્સ

દાદાસાહેબ ફાલ્કે એકેમેડી ઍવૉર્ડ્સ

દાદાસાહેબ ફાલ્કે એકેમેડી ઍવૉર્ડ્સ

દાદાસાહેબ ફાલ્કે એકેમેડી ઍવૉર્ડ્સ

દાદાસાહેબ ફાલ્કે એકેમેડી ઍવૉર્ડ્સ

દાદાસાહેબ ફાલ્કે એકેમેડી ઍવૉર્ડ્સ

દાદાસાહેબ ફાલ્કે એકેમેડી ઍવૉર્ડ્સ

દાદાસાહેબ ફાલ્કે એકેમેડી ઍવૉર્ડ્સ

દાદાસાહેબ ફાલ્કે એકેમેડી ઍવૉર્ડ્સ

દાદાસાહેબ ફાલ્કે એકેમેડી ઍવૉર્ડ્સ

દાદાસાહેબ ફાલ્કે એકેમેડી ઍવૉર્ડ્સ

દાદાસાહેબ ફાલ્કે એકેમેડી ઍવૉર્ડ્સ

દાદાસાહેબ ફાલ્કે એકેમેડી ઍવૉર્ડ્સ

દાદાસાહેબ ફાલ્કે એકેમેડી ઍવૉર્ડ્સ

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X