For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

યશ-રાજેશને દાદાસાહેબ ફાળકે એકેડેમી ઍવૉર્ડ

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 1 મે : બૉલીવુડના જાણીતા ફિલ્મમેકર સ્વર્ગસ્થ યશ ચોપરા, પ્રથમ સુપર સ્ટાર સ્વર્ગસ્થ રાજેશ ખન્ના અને મહાન પાર્શ્વગાયિકા આશા ભોસલેને આ વર્ષના દાદાસાહેબ ફાળકે એકેડેમી ઍવૉર્ડથી સન્માનવામાં આવ્યું છે.

yashchopra-rajeshkhanna

દાદાસાહેબ ફાળકે જયંતીએ ગઈકાલે મુંબઈના ભાઈદાસ ઑડિટોરિયમ ખાતે યોજાયેલ સમારંભમાં સંગીત ક્ષેત્રે પાંચ દાયકાના ફાળા માટે આશા ભોસલેને ફાળકે રતન પુરસ્કારથી નવાજવામાં આવ્યાં. 13મા દાદાસાહેબ ફાળકે એકેડેમી ઍવૉર્ડથી યશ ચોપરા અને રાજેશ ખન્નાને નવાજવામાં આવ્યાં તથા તેમના પત્ની પામેલા ચોપરાને સરસ્વતી ફાળકે પુરસ્કાર આપવામાં આવ્યું.

રાજેશ ખન્નાને ભારતીય સિનેમાના પ્રથમ સુપરસ્ટાર પુરસ્કાર તથા તેમના પત્ની ડિમ્પલ કાપડિયાને મેમોરેબલ એક્ટર ઍવૉર્ડ આપવામાં આવ્યું. રાજેશ ખન્નાના જમાઈ અભિનેતા અક્ષય કુમારને રાઉડી રાઠોડ ફિલ્મ માટે સર્વશ્રેષ્ઠ અભિનેતાનું પુરસ્કાર આપવામાં આવ્યું.

English summary
Filmmaker Yash Chopra, Rajesh Khanna, legendary playback singer Asha Bhosale are among those Bollywood legends, who will be honoured with the Dadasaheb Phalke Academy Awards on April 30.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X