પવન સિંહ સાથે મોનાલિસાએ બેડરૂમમાં ધમાલ મચાવી, જુઓ Video
પવન સિંહ સાથે મોનાલિસાએ બેડરૂમમાં ધમાલ મચાવી, જુઓ Video
ભોજપુરી સેંસેશન મોનાલિસા અંતરા બિસ્વાસ ઈન્ડસ્ટ્રીની પ્રિય સેલિબ્રિટીમાંની એક છે. મોનાલિસા ભોજપુરી એક્ટ્રેસ હોવાની સાથોસાથ એક મોટી ટીવી સ્ટાર પણ છે. એક્ટ્રેસ સ્ટાર પ્લસના પ્રમુખ ટીવી સીરિયલ નજરમાં મહત્વની ભૂમિકામાં જોવા મળી રહી છે. સીરિયલ નજરમાં મોનાલિસા એક ડાયનના કેરેક્ટરમાં જોવા મળી રહી છે. ડાયનના અવતારમાં પણ મોનાલિસાનો હૉટ અંદાજ લોકોને ભારે પસંદ આવી રહ્યો છે. અહીં જુઓ મોનાલિસાનો હૉટ વીડિયો અને સેક્સી તસવીરો...

હૉટ સીન
મોનાલિસાના હૉટ સેક્સી ફોટા અને વીડિયો ઈન્ટરનેટ પર હંમેશા ધમાલ મચાવતા રહે છે. તેના હોટ સોન્ગ વીડિયો યૂટ્યૂબ પર અવાર નવાર વાયરલ થતા રહે છે.

બેડરૂમમાં ધમાલ મચાવી
આ દિવસોમાં યૂટ્યૂબ પર વધુ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જે તેમના હૉટ ભોજપુરી સોન્ગ કેવડિયાના પલ્લા સટા કે કા છે. આ ગીતમાં મોનાલિસાની સાથે ભોજપુરી સ્ટાર પવન સિંહ પણ જોવા મળી રહ્યા છે.

હિટ આલ્બમનું સોન્ગ
મોનાલિસા અને પવન સિંહનો આ વીડિયો તેમના હિટ આલબમ સરકાર રાજનો છે.

સુહાગરાતના સીન
આ વીડિયોમાં મોનાલિસા અને પવન સિંહ વચ્ચે સુહાગરાતના સીન ફિલ્માવવામાં આવ્યા છે. આ વીડિયોમાં મોનાલિસા દુલ્હનના લિબાસમાં જોવા મળી રહી છે, પરંતુ દુલ્હનની જેમ શણગારેલ મોનાલિસાના હૉટ મૂવ્સ તમારા દિલની ધડકન વધારી શકે છે.

સેક્સી ડાંસ
જણાવી દઈએ કે આ વીડિયોમાં મોનાલિસા બહુ સેક્સી ડાંસ કરતી જોવા મળી રહી છે.

બોલ્ડ તસવીરો
બિગ બૉસમાંથી નિકળ્યા બાદ મોનાલિસા પોતાની બોલ્ડ તસવીરોને લઈ સતત ચર્ચામાં છે.

લિવ ઈન રિલેશનશિપ
મોનાલિસાના ભૂતકાળની વાત કરીએ તો તેની લાઈફ વિવાદિત રહી. પોતાનાથી કેટલાય વર્ષ મોટા શખ્સ મદન સાથે તેના લિવ ઈન રિલેશનશિપ ભારે ચર્ચામાં રહ્યા હતા.

કોલકાતાથી મુંબઈ આવી
મદન સાથે જ મોનાલિસા કોલકાતાથી મુંબઈ આવી હતી, જ્યાં તેમણે કેટલીક બી ગ્રેડ ફિલ્મોમાં કામ કર્યું અને પછી ભોજપુરી સિનેમા તરફ ડગલું માંડ્યું

બી ગ્રેડ ફિલ્મોમાં કામ કર્યું
મોનાલિસાએ કેટલીક બી ગ્રેડ ફિલ્મોમાં પણ કામ કર્યું. જે બાદ તે ભોજપુરી દુનિયા તરફ આગળ વધી ગઈ.

સૌથી સ્ટાઈલિશ અને ગ્લેમરસ એક્ટ્રેસ
મોનાલિસા આજની તારીખમાં ટીવીની સૌથી સ્ટાઈલિશ અને ગ્લેમરેસ એક્ટ્રેસમાંની એક છે.
જુઓ વીડિયો
અહીં જુઓ મોનાલિસાનો હૉટ બેડરૂમ ડાંસ વીડિયો












Click it and Unblock the Notifications
