PICS : રીતેશ સિધવાણીની પાર્ટીમાં દીપિકા, મલાઇકા, કંગનાના જલવા
મુંબઈ, 18 ઑગસ્ટ : જાણીતા ફિલ્મ નિર્માતા રીતેશ સિધવાણીએ તાજેતરમાં જ મુંબઈની એક હોટેલમાં પોતાના જન્મ દિવસની શાનદાર પાર્ટી આપી. રીતેશની આ પાર્ટીમાં દીપિકા પાદુકોણેથી લઈ કંગના રાણાવત અને ફરહાન અખ્તરથી માંડી સોહેલ ખાન સહિત મોટી સંખ્યામાં બૉલીવુડ હસ્તીઓ હાજર રહી હતી.
રીતેશ સિધવાણીએ આ પાર્ટી બે કારણોસર આપી હતી. પહેલુ કારણ તો તેમનો જન્મ દિવસ હતું અને બીજુ કારણ તેમના પત્ની ડૉલી સિધવાણીના ક્લોથિંગ બ્રાન્ડ નોબલ ફેથનું લૉન્ચિંગ. રીતેશે 2011માં પોતાના ખાસ મિત્ર ફરહાન અખ્તર સાથે એક્સલ એંટરટેનમેંટ નામની ફિલ્મ નિર્માણ કમ્પની શરૂ કરી હતી. તેમના પ્રોડક્શન હાઉસની પહેલી ફિલ્મ દિલ ચાહતા હૈ હતી.
પાર્ટીમાં જોકે નવી પેઢીના દિગ્ગજ કલાકારો હાજર હતાં, પરંતુ લેસ શીર શર્ટ સાથે વ્હાઇટ સ્કર્ટમાં ક્વીન કંગના રાણાવત સૌથી જુદા ભાસતા હતાં, તો દીપિકા પાદુકોણેની હાજરી રણવીર સિંહની હાજરીના કારણે વધુ મહત્વની અને ચર્ચાસ્પદ બની હતી. બીજી બાજુ મલાઇકા અરોરા ખાન અને અમૃતા અરોરાએ પણ પાર્ટીમાં પોતાના જલવા પાથર્યા હતાં.
ચાલો જોઇએ રીતેશ સિધવાણીની પાર્ટીની તસવીરી ઝલક :

રીતેશ સિધવાણીની બર્થ ડે પાર્ટી
રીતેશ સિધવાણી અને તેમના પત્ની ડૉલી સિધવાણી. રીતેશે પોતાના જન્મ દિવસે અને ડૉલીના ક્લોથિંગ બ્રાન્ડના લૉન્ચિંગ પ્રસંગે શાનદાર પાર્ટી આપી હતી.

આદિત્ય-સિદ્ધાર્થ
રીતેશ સિધવાણીની બર્થ ડે પાર્ટીમાં આદિત્ય રૉય કપૂર અને સિદ્ધાર્થ મલ્હોત્રા.

અમૃતા અરોરા
રીતેશ સિધવાણીની બર્થ ડે પાર્ટીમાં અમૃતા અરોરા.

અમૃતા-શકીલ
રીતેશ સિધવાણીની બર્થ ડે પાર્ટીમાં અમૃતા અરોરા અને શકીલ લડાક.

અનિલ કપૂર
રીતેશ સિધવાણીની બર્થ ડે પાર્ટીમાં અનિલ કપૂર.

અનુ-સન્ની
રીતેશ સિધવાણીની બર્થ ડે પાર્ટીમાં અનુ અને સન્ની દીવાન.

અરબાઝ-મલાઇકા
રીતેશ સિધવાણીની બર્થ ડે પાર્ટીમાં પત્ની મલાઇકા અરોરા ખાન સાથે અરબાઝ ખાન.

અવંતિકા-ઇમરાન
રીતેશ સિધવાણીની બર્થ ડે પાર્ટીમાં પત્ની અવંતિકા મલિક સાથે ઇમરાન ખાન.

ડબ્બુ-મનીષા
રીતેશ સિધવાણીની બર્થ ડે પાર્ટીમાં ડબ્બુ રત્નાની અને તેમના પત્ની મનીષા.

દીપિકા પાદુકોણે
રીતેશ સિધવાણીની બર્થ ડે પાર્ટીમાં દીપિકા પાદુકોણે.

દિવ્યા-ભૂષણ
રીતેશ સિધવાણીની બર્થ ડે પાર્ટીમાં દિવ્યા ખોસલા કુમાર અને તેમના પતિ ભૂષણ કુમાર.

એલી અવરમ
રીતેશ સિધવાણીની બર્થ ડે પાર્ટીમાં એલી અવરમ.

ફરહાન અખ્તર
રીતેશ સિધવાણીની બર્થ ડે પાર્ટીમાં ફરહાન અખ્તર.

જૅકી ભાગનાની
રીતેશ સિધવાણીની બર્થ ડે પાર્ટીમાં જૅકી ભાગનાની.

પ્રિયંકા-જિમી
રીતેશ સિધવાણીની બર્થ ડે પાર્ટીમાં પ્રિયંકા પુરી અને જિમી શેરગિલ.

કલ્કી કોચલીન
રીતેશ સિધવાણીની બર્થ ડે પાર્ટીમાં કલ્કી કોચલીન.

કલ્કી-રીચા-અધુના-સારા
રીતેશ સિધવાણીની બર્થ ડે પાર્ટીમાં કલ્કી કોચલીન, રીચા ચડ્ઢા, અધુના અખ્તર અને સારા જેન ડિયાસ.

કંગના રાણાવત
રીતેશ સિધવાણીની બર્થ ડે પાર્ટીમાં કંગના રાણાવત.

રાજ-શિલ્પા
રીતેશ સિધવાણીની બર્થ ડે પાર્ટીમાં રાજ કુન્દ્રા અને શિલ્પા શેટ્ટી.

કરણ જૌહર
રીતેશ સિધવાણીની બર્થ ડે પાર્ટીમાં કરણ જૌહર.

કુણાલ કપૂર
રીતેશ સિધવાણીની બર્થ ડે પાર્ટીમાં કુણાલ કપૂર.

મલાઇકાના જલવા
રીતેશ સિધવાણીની બર્થ ડે પાર્ટીમાં મલાઇકા અરોરા ખાનના જલવા.

મનજોત સિંહ
રીતેશ સિધવાણીની બર્થ ડે પાર્ટીમાં મનજોત સિંહ.

નીલમ-સમીર
રીતેશ સિધવાણીની બર્થ ડે પાર્ટીમાં નીલમ કોઠારી અને તેમના પતિ સમીર સોની.

પ્રસૂન જોશી
રીતેશ સિધવાણીની બર્થ ડે પાર્ટીમાં પ્રસૂન જોશી.

પૂરબ કોહલી
રીતેશ સિધવાણીની બર્થ ડે પાર્ટીમાં પૂરબ કોહલી.

રાજકુમાર હીરાણી
રીતેશ સિધવાણીની બર્થ ડે પાર્ટીમાં રાજકુમાર હીરાણી.

રણવીર સ્ટાઇલમાં
રીતેશ સિધવાણીની બર્થ ડે પાર્ટીમાં રણવીર સિંહ.

રીચા ચડ્ઢા
રીતેશ સિધવાણીની બર્થ ડે પાર્ટીમાં રીચા ચડ્ઢા.

સંજય-મહીપ
રીતેશ સિધવાણીની બર્થ ડે પાર્ટીમાં સંજય કપૂર અને મહીપ કપૂર.

સારા જેન ડિયાસ
રીતેશ સિધવાણીની બર્થ ડે પાર્ટીમાં સારા જેન ડિયાસ.

શાઇના એનસી
રીતેશ સિધવાણીની બર્થ ડે પાર્ટીમાં શાઇના એનસી.

શરમન જોશી
રીતેશ સિધવાણીની બર્થ ડે પાર્ટીમાં શરમન જોશી.

શશિ-રાહુલ
રીતેશ સિધવાણીની બર્થ ડે પાર્ટીમાં શશિ થરૂર અને રાહુલ બોસ.

સોહેલ ખાન
રીતેશ સિધવાણીની બર્થ ડે પાર્ટીમાં સોહેલ ખાન.

તુષાર કપૂર
રીતેશ સિધવાણીની બર્થ ડે પાર્ટીમાં તુષાર કપૂર.

વૈભવી મર્ચંટ
રીતેશ સિધવાણીની બર્થ ડે પાર્ટીમાં વૈભવી મર્ચંટ.

વિશાલ ભારદ્વાજ
રીતેશ સિધવાણીની બર્થ ડે પાર્ટીમાં વિશાલ ભારદ્વાજ.

પ્રિયંકા-વિવેક
રીતેશ સિધવાણીની બર્થ ડે પાર્ટીમાં પત્ની પ્રિયંકા સાથે વિવેક ઓબેરૉય.

મહેમાનો
રીતેશ સિધવાણીની બર્થ ડે પાર્ટીમાં મહેમાનો.

મહેમાનો
રીતેશ સિધવાણીની બર્થ ડે પાર્ટીમાં મહેમાનો.

મહેમાનો
રીતેશ સિધવાણીની બર્થ ડે પાર્ટીમાં મહેમાનો.

મહેમાનો
રીતેશ સિધવાણીની બર્થ ડે પાર્ટીમાં મહેમાનો.

મહેમાનો
રીતેશ સિધવાણીની બર્થ ડે પાર્ટીમાં મહેમાનો.

મહેમાનો
રીતેશ સિધવાણીની બર્થ ડે પાર્ટીમાં મહેમાનો.

મહેમાનો
રીતેશ સિધવાણીની બર્થ ડે પાર્ટીમાં મહેમાનો.

મહેમાનો
રીતેશ સિધવાણીની બર્થ ડે પાર્ટીમાં મહેમાનો.

મહેમાનો
રીતેશ સિધવાણીની બર્થ ડે પાર્ટીમાં મહેમાનો.

મહેમાનો
રીતેશ સિધવાણીની બર્થ ડે પાર્ટીમાં મહેમાનો.

મહેમાનો
રીતેશ સિધવાણીની બર્થ ડે પાર્ટીમાં મહેમાનો.
-
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતમાં માવઠાનો વધુ એક રાઉન્ડ આવશે, 28 એપ્રિલથી વાતાવરણમાં પલટાની આગાહી -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ







Click it and Unblock the Notifications
