Cleavage Controversy : દીપિકાનો લેટેસ્ટ Bold Reply, ‘ક્યારેક વગર કપડે પણ દેખાવું પડે છે...’

મુંબઈ, 19 સપ્ટેમ્બર : અને હવે અભિનેત્રી દીપિકા પાદુકોણેએ ક્લીવેજ રિપોર્ટ અંગે પોતાનો ગુસ્સો ફેસબુક પર વ્યક્ત કર્યો છે. પહેલા ટ્વિટર પર અને હવે ફેસબુક પર દીપિકાએ કેટલાક મીડિયાવાળાઓ સામે રોષ વ્યક્ત કર્યો છે કે જેઓ મસાલેદાર હૅડલાઇન વડે મહિલાઓના અંગો પર ખબરો બનાવી વેચે છે.

થોડાક જ કલાક અગાઉ દીપિકાએ ફેસબુક પર લખ્યું - મારૂં કામ મારી પાસે ઘણી બધી વસ્તુઓની ડિમાંડ કરે છે. ક્યારેક મારે માથેથી પાની સુધી કપડાંમાં ડંકાઈ રહેવું પડે છે, તો ક્યારેક મારે વગર કપડે પણ દેખાવું પડે છે, તો તેનો મતલબ એમ તો નથી જ કે તમે તેવી વસ્તુઓ વડે પોતાના વાંચકોનું ધ્યાન ખેંચો. મારો ગુસ્સો તેવા લોકો વિરુદ્ધ ફૂટ્યો છે કે જેઓ એક બાજુ સમાજમાં મહિલાઓની સમાનતાની વાતો કરે છે અને બીજી બાજુ મહિલાઓના બ્રેસ્ટ, પ્રાઇવેટ પાર્ટ્સ અંગે મસાલેદાર ન્યુઝ બનાવી લોકોને વેચે છે.

નોંધનીય છે કે થોડાક દિવસ અગાઉ દીપિકા પાદુકોણે ટાઇમ્સ ઑફ ઇંડિયા દ્વારા તેમના અંગે ક્લીવેજ શો સંબંધી હૅડલાઇન્સ લખાતાં ભડકી ઉઠ્યા હતાં અને જવાબમાં ટ્વિટર પર લખ્યુ હતું - હા, હું એક સ્ત્રી છું, મારે સ્તન અને ક્લીવેજ છે. આપને કોઈ વાંધો છે આ વાતથી?

ખેર, ચાલો આપણે તસવીરો વડે જોઇએ કે દીપિકા પાદુકોણે Cleavage Show વગર પણ કેટલાક સુંદર લાગે છે?

દીપિકાનો ક્લીવેજ શો

દીપિકાનો ક્લીવેજ શો

ટાઇમ્સ ઑફ ઇંડિયા દ્વારા દીપિકાના ઇવેંટ સાથે દીપિકા પાદુકોણેનો ક્લીવેજ શો હૅડલાઇન મૂકવામાં આવી હતી અને જવાબમાં દીપિકાએ કહ્યુ હતું કે આ લીડિંગ ન્યુઝ પેપર છે અને આવા સમાચાર?

દીપિકા ઉગ્ર

દીપિકા ઉગ્ર

આ પ્રકારની હૅડલાઇન સામે દીપિકાએ ઉગ્ર રોષ સાથે ટ્વીટ કર્યું - હા, હું એક સ્ત્રી છું અને મારે બ્રેસ્ટ તથા ક્લીવેજ છે.

હક સામે સવાલ

હક સામે સવાલ

દીપિકાએ વધુ એક ટ્વીટમાં જણાવ્યું - જો તમને સ્ત્રીનું સન્માન કરતા ન આવડતુ હોય, તો તમને સ્ત્રી સશક્તીકરણ વિશે વાત કરવાનો હક નથી.

લેટેસ્ટ બોલ્ડ રિપ્લાય

લેટેસ્ટ બોલ્ડ રિપ્લાય

હવે દીપિકાએ ફેસબુક પર લખ્યું - મારૂં કામ મારી પાસે ઘણી બધી વસ્તુઓની ડિમાંડ કરે છે. ક્યારેક મારે માથેથી પાની સુધી કપડાંમાં ડંકાઈ રહેવું પડે છે, તો ક્યારેક મારે વગર કપડે પણ દેખાવું પડે છે, તો તેનો મતલબ એમ તો નથી જ કે તમે તેવી વસ્તુઓ વડે પોતાના વાંચકોનું ધ્યાન ખેંચો. મારો ગુસ્સો તેવા લોકો વિરુદ્ધ ફૂટ્યો છે કે જેઓ એક બાજુ સમાજમાં મહિલાઓની સમાનતાની વાતો કરે છે અને બીજી બાજુ મહિલાઓના બ્રેસ્ટ, પ્રાઇવેટ પાર્ટ્સ અંગે મસાલેદાર ન્યુઝ બનાવી લોકોને વેચે છે.

દીપિકા સફળ અભિનેત્રી

દીપિકા સફળ અભિનેત્રી

દીપિકા પાદુકોણે વર્ષ 2013ની સૌથી સફળ અભિનેત્રી છે.

ચાર હિટ ફિલ્મો

ચાર હિટ ફિલ્મો

દીપિકા પાદુકોણેએ 2013માં રેસ 2, ચેન્નઈ એક્સપ્રેસ, યે જવાની હૈ દીવાની અને રામલીલા જેવી ચાર હિટ ફિલ્મો આપી હતી.

ફાઇંડિંગ ફૅની

ફાઇંડિંગ ફૅની

દીપિકા પાદુકોણેની તાજેતરમાં જ રિલીઝ થયેલી ફિલ્મ છે ફાઇંડિંગ ફૅની.

સારો પ્રતિસાદ

સારો પ્રતિસાદ

ફાઇંડિંગ ફૅનીને પણ બૉક્સ ઑફિસે સારો પ્રતિસાદ મળી રહ્યો છે.

ખુશખુશાલ દીપિકા

ખુશખુશાલ દીપિકા

ફાઇંડિંગ ફૅનીની સફળતાથી દીપિકા પાદુકોણે હાલ ખૂબ જ ખુશ છે.

બોલ્ડ દીપિકા

બોલ્ડ દીપિકા

દીપિકા પાદુકોણે તાજેતરના દિવસોમાં ખૂબ જ બોલ્ડ લુકમાં દેખાયા છે.

મસ્તીભર્યુ પ્રમોશન

મસ્તીભર્યુ પ્રમોશન

દીપિકાએ ફાઇંડિંગ ફૅનીનું મસ્તીભર્યુ પ્રમોશન કર્યુ છે.

શાનદાર શરુઆત

શાનદાર શરુઆત

દીપિકાએ બૉલીવુડમાં ઓમ શાંતિ ઓમ જેવી ફિલ્મ દ્વારા શાનદાર અને સફળ શરુઆત કરી હતી.

છવાઈ દીપિકા

છવાઈ દીપિકા

પહેલી જ સફળ ફિલ્મ સાથે દીપિકા બૉલીવુડમાં છવાઈ ગયાં.

સતત ચર્ચામાં

સતત ચર્ચામાં

દીપિકા પાદુકોણે સફળતાની ટોચે બિરાજે છે અને સતત ચર્ચામાં રહે છે.

સેક્સી મહિલા

સેક્સી મહિલા

દીપિકા પાદુકોણેને સેક્સી મહિલાનો ખિતાબ પણ મળ્યો છે.

અફૅર

અફૅર

દીપિકા પાદુકોણેનું નામ બૉલીવુડમાં સતત અફૅર અંગે ચર્ચામાં રહેતુ આવ્યુ છે.

લવર્સ

લવર્સ

દીપિકાનું નામ યુવરાજ સિંહ, સિદ્ધાર્થ માલ્યા, રણબીર કપૂર જેવા લોકો સાથે જોડાઈ ચુક્યું છે.

રણવીર સિંહ

રણવીર સિંહ

હાલમાં દીપિકા પાદુકોણે રણવીર સિંહ સાથે ડેટિંગ કરતા હોવાનુ મનાય છે.

રામલીલા

રામલીલા

દીપિકા પાદુકોણેએ રણવીર સિંહ સાથે રામલીલા જેવી શાનદાર હિટ ફિલ્મ આપી છે.

હૅપ્પી ન્યુ ઈયર

હૅપ્પી ન્યુ ઈયર

દીપિકા પાદુકોણેની આગામી ફિલ્મનું નામ હૅપ્પી ન્યુ ઈયર છે.

શાહરુખ સાથે હૅટ્રિક

શાહરુખ સાથે હૅટ્રિક

દીપિકા પાદુકોણે અને શાહરુખ ખાનની હૅપ્પી ન્યુ ઈયર ત્રીજી ફિલ્મ છે.

સફળ જોડી

સફળ જોડી

દીપિકા-શાહરુખની જોડીએ ઓમ શાંતિ ઓમ બાદ ચેન્નઈ એક્સપ્રેસ જેવી ફિલ્મ પણ સફળ આપી હતી.

દીવાળીએ રિલીઝ

દીવાળીએ રિલીઝ

હૅપ્પી ન્યુ ઈયર ફિલ્મ દીવાળીએ રિલીઝ થવાની છે.

હૉટ દીપિકા

હૉટ દીપિકા

દીપિકા પાદુકોણે હૉટ અભિનેત્રી છે અને વિવિધ મૅગેઝીનોના કવર ગર્લ પણ બનતા રહે છે.

khoobsurat Movie Review

khoobsurat Movie Review

Review : ...રેખાની ચૂકી ગયા હોવ તો જોઈ નાંખો સોનમની ‘ખૂબસૂરત'!

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X