Pics : એસએલબીની બાજીરાવ મસ્તાનીમાં ફરી રોમાંસ કરશે ‘રામ-લીલા’!

મુંબઈ, 8 એપ્રિલ : જી હા મિત્રો, ફરી એક વાર રૂપેરી પડદે રામ લીલાની ટીમ એટલે કે સંજય લીલા ભાનુશાળી, દીપિકા પાદુકોણે તથા રણવીર સિંહ નજરે પડનાર છે. ફિલ્મનું નામ છે બાજીરાવ મસ્તાની. સંજય લીલા ભાનુશાળીની આ ઐતિહાસિક ફિલ્મમાં દીપિકા પાદુકોણે મસ્તાનીની ભૂમિકા ભજવશે, જ્યારે રણવીર સિંહ બાજીરાવ પેશ્વાના રોલમાં હશે.

બાજીરાવ મસ્તાની ફિલ્મના મુખ્ય પાત્રો માટેના કલાકારોની પસંદગી અંગે એક માસથી ચાલતી અટકળો બાદ અંતે રણવીર-દીપિકાની જ પસંદગી કરવામાં આવી છે. આ ફિલ્મ માટે શાહરુખ ખાન અને અજય દેવગણ જેવા અભિનેતઓ અંગે વિચાર કરવામાં આવી રહ્યુ હતું, તો અભિનેત્રીઓમાં કરીના કપૂર તેમજ કૅટરીના કૈફ રેસમાં હતા, પરંતુ ભાનુશાળીએ અંતે રામ લીલા ફૅમ દીપિકા-રણવીરની જોડી ઉપર જ પસંદગીની મહોર મારી છે.

નોંધનીય છે કે એસએલબી-દીપિકા-રણવીરની તિકડીએ ગોલિયોં કી રાસલીલા રામલીલા ફિલ્મ વડે રૂપેરી પડદે એક બ્લૉક-બસ્ટર મૂવી આપી હતી કે જેણે 100 કરોડની કમાણી કરી હતી. તેથી આવખતે પણ આ ફિલ્મ પાસે લોકોને ખાસી આશાઓ છે. જોઇએ કે આ ખ્વાહિશ પૂર્ણ થાય છે કે કેમ? આ જોવું રસપ્રદ રહેશે કે લવર બૉય અને દિલફેંક વ્યક્તિનો રોલ કરનાર રણવીર સિંહ ઐતિહાસિક પાત્રમાં કેવા નજરે પડશે?

ખેર, હાલ તો આપ રામલીલા ફિલ્મની જોડી દીપિકા-રણવીરની તસવીરો જોઈ યાદો તાજી કરી શકો છો :

રામલીલાની તસવીરી ઝલક

રામલીલાની તસવીરી ઝલક

રામલીલાની તસવીરી ઝલક

રામલીલાની તસવીરી ઝલક

રામલીલાની તસવીરી ઝલક

રામલીલાની તસવીરી ઝલક

રામલીલાની તસવીરી ઝલક

રામલીલાની તસવીરી ઝલક

રામલીલાની તસવીરી ઝલક

રામલીલાની તસવીરી ઝલક

રામલીલાની તસવીરી ઝલક

રામલીલાની તસવીરી ઝલક

રામલીલાની તસવીરી ઝલક

રામલીલાની તસવીરી ઝલક

રામલીલાની તસવીરી ઝલક

રામલીલાની તસવીરી ઝલક

રામલીલાની તસવીરી ઝલક

રામલીલાની તસવીરી ઝલક

રામલીલાની તસવીરી ઝલક

રામલીલાની તસવીરી ઝલક

રામલીલાની તસવીરી ઝલક

રામલીલાની તસવીરી ઝલક

રામલીલાની તસવીરી ઝલક

રામલીલાની તસવીરી ઝલક

રામલીલાની તસવીરી ઝલક

રામલીલાની તસવીરી ઝલક

રામલીલાની તસવીરી ઝલક

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X