દીપિકા-રણવીર : તસવીરોમાં જુઓ હૉટ જોડીની હુંફાળી ક્ષણો!

મુંબઈ, 15 મે : બૉલીવુડના સૌથી ચર્ચિત લવ-બર્ડ્સ કે જેઓ પોતાના પ્રેમનો ઇકરાર તો નથી કરતાં, પરંતુ મોટાભાગના જાહેર સમારંભોમાં જે રીતે હુંફાળી ક્ષણો વિતાવે છે, તે બધું જ કહી જાય છે. એવા ઘણા ઇવેંટ્સ છે કે જેમાં આ હૉટ જોડીએ હાજરી આપી અને એક-બીજા પ્રત્યે પોતાના ઍફેક્શન જાહેર કર્યાં છે.

અમે વાત કરી રહ્યાં છીએ સુપરહિટ ફિલ્મ રામલીલાની જોડી દીપિકા પાદુકોણે અને રણવીર સિંહ અંગે કે જેઓની કેમેસ્ટ્રી ફિલ્મમાં તો લાજવાબ હતી જ, પરંતુ ઑફસ્ક્રીન પણ આ જોડીની કેમેસ્ટ્રી બૉલીવુડમાં ચૌરેને ચોટે ચર્ચામાં છે. રામલીલાનું શૂટિંગ શરૂ થયું, ત્યારથી અને ફિલ્મ સુપરહિટ થયા બાદ આજ સુધી અનેક વખત આ જોડી પબ્લિક પ્લેસમાં હુંફાળી ક્ષણો માણતી દેખાઈ છે.

જુઓ રામલીલાના પ્રમોશનથી લઈ દુબઈમાં યોજાયેલી પાર્ટી સુધીની દીપિકા-રણવીરની હૉટ જોડીની હુંફાળી ક્ષણોની તસવીરો :

મળવાની ઉત્કંઠા

મળવાની ઉત્કંઠા

સૂત્રોના જણાવ્યા મુજબ દીપિકા પાદુકોણેના પિતા પ્રકાશ પાદુકોણે થોડાક દિવસ માટે અમીરાત ગયા હતાં કે જ્યાં રણવીર પણ દીપિકાને મળવા દુબઈ પહોંચી ગયા હતાં.

મારો માર્ગ કે ધોરીમાર્ગ

મારો માર્ગ કે ધોરીમાર્ગ

રામલીલા ફિલ્મના પ્રમોશન દરમિયાન ઝડપાયેલી દીપિકા-રણવીરની હુંફાળી ક્ષણ.

ચુપકે ચુપકે

ચુપકે ચુપકે

રામલીલાના પ્રમોશન દરમિયાન રણવીરના કાનમાં કંઇક કહી રહ્યાં છે દીપિકા.

પરફેક્ટ કપલ

પરફેક્ટ કપલ

જ્યારે રણવીર-દીપિકા અંગેની અટકળો પુરજોશમાં ચાલી રહી છે, ત્યારે આપણે કહી શકીએ કે તેઓ સાચે જ ડેટિંગ કરી રહ્યાં છે.

ભેંટી પડું...

ભેંટી પડું...

રામલીલાના પ્રમોશન દરમિયાન દીપિકા-રણવીર ખૂબ નજીક આવ્યાં અને આ તસવીર પણ આવું જ બોલે છે.

યો!

યો!

રામલીલા ફિલ્મના પ્રમોશન માટે એક સાથે એક જ ગાડીમાં જઈ રહ્યાં છે દીપિકા-રણવીર.

ખાનગી વાતચીત

ખાનગી વાતચીત

એક ઍવૉર્ડ ફંક્શનમાં એક યુગલની જેમ દીપિકા-રણવીર ખાનગી વાતચીત કરતાં નજરે પડે છે.

કિસ્સી ટાઇમ!

કિસ્સી ટાઇમ!

ઘણી વખતે રણવીર-દીપિકા પાર્ટીઓમાં આવી રીતે એક-બીજા સાથે કૅમેરે ઝડપાઈ ચુક્યાં છે.

કૉમેડી ટાઇમ

કૉમેડી ટાઇમ

કૉમેડી નાઇટ્સ વિથ કપિલ શોમાં દીપિકા-રણવીર હળવા મૂડમાં જણાય છે.

પિક્ચર પરફેક્ટ કપલ

પિક્ચર પરફેક્ટ કપલ

દીપિકા-રણવીર પિક્ચર પરફેક્ટ કપલ છે. ઑનસ્ક્રીન કે ઑફસ્ક્રીન બંને જગ્યાએ.

પાર્ટી ટાઇમ

પાર્ટી ટાઇમ

આ તસવીર ત્યારે ઝડપાઈ કે જ્યારે દીપિકા-રણવીર દુબઈમાં પાર્ટી કરતા હતાં.

ઉમ્મ...

ઉમ્મ...

રામલીલા ફિલ્મના સ્ક્રીનિંગ દરમિયાન રણવીર-દીપિકા આમ એક-બીજાને ભેંટી પડ્યા હતાં.

દીપિકા-રણવીરની હૉટ N હુંફાળી ક્ષણો

દીપિકા-રણવીરની હૉટ N હુંફાળી ક્ષણો

દીપિકા-રણવીરની હૉટ N હુંફાળી ક્ષણો

દીપિકા-રણવીરની હૉટ N હુંફાળી ક્ષણો

દીપિકા-રણવીરની હૉટ N હુંફાળી ક્ષણો

દીપિકા-રણવીરની હૉટ N હુંફાળી ક્ષણો

દીપિકા-રણવીરની હૉટ N હુંફાળી ક્ષણો

દીપિકા-રણવીરની હૉટ N હુંફાળી ક્ષણો

દીપિકા-રણવીરની હૉટ N હુંફાળી ક્ષણો

દીપિકા-રણવીરની હૉટ N હુંફાળી ક્ષણો

દીપિકા-રણવીરની હૉટ N હુંફાળી ક્ષણો

દીપિકા-રણવીરની હૉટ N હુંફાળી ક્ષણો

દીપિકા-રણવીરની હૉટ N હુંફાળી ક્ષણો

દીપિકા-રણવીરની હૉટ N હુંફાળી ક્ષણો

દીપિકા-રણવીરની હૉટ N હુંફાળી ક્ષણો

દીપિકા-રણવીરની હૉટ N હુંફાળી ક્ષણો

દીપિકા-રણવીરની હૉટ N હુંફાળી ક્ષણો

દીપિકા-રણવીરની હૉટ N હુંફાળી ક્ષણો

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X