મુંહ લગ ગયા...માં રણવીર-દીપિકાનું હૉટ લિપલૉક
મુંબઈ, 8 ઑક્ટોબર : સંજય લીલા ભાનુશાળીની ફિલ્મ રામલીલાના પ્રોમો તથા વિવાદે લોકોનું ધ્યાન આકર્ષ્યું છે. ફિલ્મના બે ગીતોએ તો મ્યુઝિક ચૅનલો ઉપર ધૂમ મચાવી છે અને ફિલ્મનું ત્રીજુ ગીત ટુંકમાં જ રિલીઝ થવાનું છે કે જે એક હોળી સૉંગ હશે. કહે છે કે આ ગીત બહુ કલરફુલ છે.

ગીતના બોલ છે લહુ મુંહ લગ ગયા... કે જેમાં હોળીના રંગો સાથે બહુ મસ્તી હશે અને આ ગીતની ખાસ વાત છે ગીતનું કિસિંગ સીન. કહે છે કે ફિલ્મનું ત્રીજુ ગીત બહુ હૉટ છે, કારણ કે આ ગીતમાં રણવીર સિંહ તથા દીપિકા પાદુકોણે વચ્ચે એક હૉટ લિપલૉક સીન હશે. 15મી નવેમ્બરે રિલીઝ થનાર રામલીલા ફિલ્મમાં રીચા ચડ્ઢા તથા સુપ્રિયા પાઠક પણ છે.
સંજય લીલા ભાનુશાળી જ આ ફિલ્મના સર્વેસર્વા છે. ફિલ્મનું સંગીત, દિગ્દર્શન, વાર્તા તથા નિર્માણ બધુ એમણે જ કર્યું છે. ફિલ્મ અંગે ધાર્મિક અને સામાજિક સંગઠનોએ વિરોધ વ્યક્ત કર્યો છે અને ફિલ્મ ઉપર બૅન મૂકવાની માંગણી કરી છે.
-
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતમાં માવઠાનો વધુ એક રાઉન્ડ આવશે, 28 એપ્રિલથી વાતાવરણમાં પલટાની આગાહી -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
