For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Rare-Unseen : બાળપણમાં ક્યૂટ, તો યુવાનીમાં હૉટ દેખાય છે દીપિકા!

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 23 ઑગસ્ટ : દીપિકા પાદુકોણે બૉલીવુડ અભિનેત્રી કરતા કંઇક વધુ બની ચુક્યા છે. બૉલીવુડમાં આજકાલ દીપિકા પાદુકોણે ટોચના અભિનેત્રી ગણાય છે. જોકે વર્ષ 2014ની વાત કરીએ, તો દીપિકાની કોઈ ફિલ્મ અત્યાર સુધી રિલીઝ નથી થઈ, પરંતુ 2013ની ચાર સફળ ફિલ્મોના બળે દીપિકા ટોચના અભિનેત્રીના સ્થાને બિરાજમાન છે.

બૅડમિંટન ખેલાડી પ્રકાશ પાદુકોણેની દીકરી કરતા કંઇક વધુ આગળ પોતાની આગવી ઓળખ સ્થાપી ચુકેલા દીપિકા પાદુકોણે હાલમાં પોતાની આવનાર ફિલ્મો અંગે પણ ખૂબ જ ચર્ચામાં છે કે જેમાં તાજેતરમાં જ તેમણે ફાઇંડિંગ ફૅની અને હૅપ્પી ન્યુ ઈયર ફિલ્મોનું શૂટિંગ પૂર્ણ કર્યુ છે, તો તમાશા તેમજ પીકૂ ફિલ્મોના શૂટિંગમાં વ્યસ્ત છે.

દીપિકા પાદુકોણે ખૂબ જ શાંત અને કેન્દ્રિત વ્યક્તિ છે, પણ શૂટિંગ દરમિયાન તેઓ એનર્જેટિક તથા ચુલબુલા છે. આજે અમે આપની સમક્ષ લાવ્યા છીએ દીપિકા પાદુકોણેની કેટલીક વણજોયેલી તસવીરો :

Rare-Unseen Pic 1

Rare-Unseen Pic 1

આ તસવીર દીપિકા પાદુકોણેના મૉડેલિંગના દિવસો દરમિયાનની છે.

Rare-Unseen Pic 2

Rare-Unseen Pic 2

દીપિકા પાદુકોણેના એક ફોટોશૂટની વણજોયેલી તસવીર.

Rare-Unseen Pic 3

Rare-Unseen Pic 3

દીપિકા પાદુકોણેના એક ફોટોશૂટની વધુ એક વણજોયેલી તસવીર.

Rare-Unseen Pic 4

Rare-Unseen Pic 4

પ્રથમ ફિલ્મ ઓમ શાંતિ ઓમના એક ઇવેંટ દરમિયાન દીપિકા પાદુકોણે.

Rare-Unseen Pic 5

Rare-Unseen Pic 5

દીપિકાની વધુ એક વણજોયેલી તસવીર.

Rare-Unseen Pic 6

Rare-Unseen Pic 6

એક સમયના બૉયફ્રેન્ડ સિદ્ધાર્થ માલ્યા સાથે દીપિકા.

Rare-Unseen Pic 7

Rare-Unseen Pic 7

શબાના ગોસ્વામી સાથે દીપિકા.

Rare-Unseen Pic 8

Rare-Unseen Pic 8

દીપિકા પાદુકોણેની રીયલ લાઇફ તસવીર.

Rare-Unseen Pic 9

Rare-Unseen Pic 9

મુંબઈ ખાતે સિદ્ધિ વિનાયક મંદિરની મુલાકાતે વગર મેક-અપે પહોંચેલા દીપિકા.

Rare-Unseen Pic 10

Rare-Unseen Pic 10

એક્સ બૉયફ્રેન્ડ સિદ્ધાર્થ માલ્યા સાથેની આ તસવીર પણ રૅર અને અનસીન ગણી શકાય.

Rare-Unseen Pic 11

Rare-Unseen Pic 11

દીપિકાની બાળપણની તસવીર કે જેમાં તેમના બાળપણના મિત્રો પણ છે.

Rare-Unseen Pic 12

Rare-Unseen Pic 12

દીપિકાની બાળપણની તસવીર.

Rare-Unseen Pic 13

Rare-Unseen Pic 13

દીપિકાની વધુ એક રૅર તસવીર.

Rare-Unseen Pic 14

Rare-Unseen Pic 14

ક્યૂટ બૅબી દીપિકા પાદુકોણે.

Rare-Unseen Pic 15

Rare-Unseen Pic 15

દીપિકાની રીયલ લાઇફ તસવીર.

Rare-Unseen Pic 16

Rare-Unseen Pic 16

પરિવાર સાથે દીપિકા.

Rare-Unseen Pic 17

Rare-Unseen Pic 17

માતા-પિતા સાથે દીપિકા.

Rare-Unseen Pic 18

Rare-Unseen Pic 18

ફૅમિલી તસવીર.

Rare-Unseen Pic 19

Rare-Unseen Pic 19

દીપિકાની વધુ એક રૅર તસવીર.

English summary
Check out Photos of Actress Deepika Padukone Rare and Unseen Pictures.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X