દીપિકા પાદુકોણેનું ‘સમર’ ફોટોશૂટ : જુઓ તસવીરો
મુંબઈ, 12 એપ્રિલ : તે ખૂબ હસીન છે... તે હિટ છે અને ઘણા ગુણોની માલિક છે. હા જી, અમે વાત કરી રહ્યાં છીએ બૉલીવુડ હસીના દીપિકા પાદુકોણેની કે જેઓ હવે માત્ર અભિનેત્રી નથી રહ્યાં, પણ હવે તેઓ એક ડિઝાઇનર પણ બની ગયાં છે. દીપિકા પાદુકોણેએ તાજેતરમાં જ વૅન હ્યુઝેન બ્રાન્ડ સાથે પોતાની ક્લોથિંગ લાઇન લૉન્ચ કરી છે.
આ પ્રસંગે દીપિકાએ પોતાની પસંદ-નાપસંદ અંગે પણ ખુલાસો કર્યો. દીપિકાએ જણાવ્યું કે તેમને બૉલીવુડમાં સૌથી સારૂં ડ્રેસિંગ સેન્સ લાગે છે હિન્દી સિનેમાના ઉમરાવ જાન રેખાનું. તેમના કપડા તેમના સૌંદર્યમાં ચાર ચાંદ લગાવી દે છે. તેવી જ રીતે હિન્દી સિનેમાના સૌથી સારા કપડા પહેરનાર મેલમાં અક્ષય કુમાર બેસ્ટ છે દીપિકાની નજરોમાં.દીપિકાએ જણાવ્યું કે અક્ષય કુમાર એક ફિટ માસ્ટર છે. તેથી તેમની કપડાની પસંદગી તેમની પર્સનાલિટીને વધુ ખિલવી નાંખે છે. દીપિકાએ કહ્યું - અક્ષય કુમારના કપડા તેમની બૉડીને વધુ સારો લુક આપે છે. તેમની સ્ટાઇલ તેમની સિમ્પલ પેંટને પણ હૉટ બનાવી દે છે. દીપિકાએ જણાવ્યું કે રેખા જેવા લોકો બૉલીવુડમાં બહુ ઓછા છે. તેઓ બ્યુટી વિથ બ્રૅન છે. હું જ્યારે પણ કોઇક ઇવેંટમાં રેખાને જોઉ છું, તો તેમને બસ જોતી જ રહી જાઉ છું.
દીપિકાએ જણાવ્યું - રેખાની સાડી, તેમની તૈયાર થવાની સ્ટાઇલ તેમની ઉંમરને પણ માત આપી દે છે. જોકે બૉલીવુડમાં લોકો દીપિકને પણ સારૂ ડ્રેસિંગ સેન્સ ધરાવતા અભિનેત્રી ગણે છે. જોવામાં લાંબા દીપિકા પોતાના માટે જ્યારે પણ શૉર્ટની પસંદગી કરે છે, ત્યારે તેમનો પ્રયત્ન હોય છે કે તે આઉટફિટમાં તેઓ વલ્ગર નહીં, પણ સેક્સી દેખાય. દીપિકાનો લુક હંમેશા લીક સે હટકે અને સુંદર હોય છે. તેઓ વેસ્ટર્ન લુકમાં હોય કે પછી ઇન્ડિયન... દરેક કપડામાં તેઓ હસીન લાગે છે.
દીપિકા પાદુકોણેએ વૅન હ્યુઝેન બ્રાન્ડ સાથે પોતાની ક્લોથિંગ લાઇન લૉન્ચ કરતાં પહેલા એક શાનદાર ફોટોશૂટ પણ કરાવ્યુ હતું. ચાલો જોઇએ તસવીરો :

દીપિકા પાદુકોણેનું ‘સમર’ ફોટોશૂટ
દીપિકા પાદુકોણેનું ‘સમર' ફોટોશૂટ

દીપિકા પાદુકોણેનું ‘સમર’ ફોટોશૂટ
દીપિકા પાદુકોણેનું ‘સમર' ફોટોશૂટ

દીપિકા પાદુકોણેનું ‘સમર’ ફોટોશૂટ
દીપિકા પાદુકોણેનું ‘સમર' ફોટોશૂટ

દીપિકા પાદુકોણેનું ‘સમર’ ફોટોશૂટ
દીપિકા પાદુકોણેનું ‘સમર' ફોટોશૂટ

દીપિકા પાદુકોણેનું ‘સમર’ ફોટોશૂટ
દીપિકા પાદુકોણેનું ‘સમર' ફોટોશૂટ

દીપિકા પાદુકોણેનું ‘સમર’ ફોટોશૂટ
દીપિકા પાદુકોણેનું ‘સમર' ફોટોશૂટ

દીપિકા પાદુકોણેનું ‘સમર’ ફોટોશૂટ
દીપિકા પાદુકોણેનું ‘સમર' ફોટોશૂટ












Click it and Unblock the Notifications
