Pics : જવાનીને દીવાની બનાવવા દીપિકા સિદ્ધિ વિનાયકના શરણે
મુંબઈ, 31 મે : બૉલીવુડ અભિનેત્રી દીપિકા પાદુકોણે આજે રિલીઝ થયેલી તેમની ફિલ્મ યે જવાની હૈ દીવાનીની સફળતા માટે પ્રાર્થના કરવાં ગઈકાલે મુંબઈ ખાતેના સિદ્ધિ વિનાયક મંદિરે પહોંચ્યાં.
રણબીર કપૂર સાથેની આ ફિલ્મ આજે રિલીઝ થઈ છે અને દીપિકા પાદુકોણે તથા રણબીર કપૂર બંનેએ ફિલ્મના પ્રમોશનમાં કોઈ કચાસ રાખી નથી. બંનેએ ફિલ્મની સફળતા માટે પોતાની રીતે તો ખૂબ જ મહેનત કરી છે, પરંતુ ક્યાંકને ક્યાંક દીપિકાને લાગ્યું કે આપ બળમાં ઈશ્વરનો બળ પુરાય, તો સફળતા નિશ્ચિત બની જશે.
એટલે જ તો દીપિકા પાદુકોણે ગઈકાલે મુંબઈના સિદ્ધિવિનાયક મંદિર પહોંચ્યાં. હાથે પૂજાની થાળી અને ફૂલ લઈ દીપિકા પાદુકોણે મંદિરમાં ગયાં અને તેમણે ત્યાં ભગવાનને યે જવાની હૈ દીવાની ફિલ્મની સફળતા માટે પ્રાર્થના કરી.
આવો જોઇએ સિદ્ધિ વિનાયક મંદિર પહોંચતાં દીપિકા પાદુકોણેની તસવીરી ઝલક.

સિદ્ધિ વિનાયકના શરણે દીપિકા પાદુકોણે
દીપિકા પાદુકોણે પોતાની આવનાર ફિલ્મ યે જવાની હૈ દીવાની અંગે ખૂબ જ ઉત્સાહિત છે. ફિલ્મના પ્રમોશન સાથે જ તેઓ મંદિરોમાં જઈ ફિલ્મની સફળતા માટે પ્રાર્થના કરી રહ્યાં છે. એટલે જ તેઓ સિદ્ધિ વિનાયક મંદિરે પણ પ્રાર્થના કરવાં પહોંચ્યાં.

Click it and Unblock the Notifications