શાહરુખની મહિલા દિવસ ગિફ્ટ : મારા પહેલાં દીપિકાનું નામ આવશે
મુંબઈ, 7 માર્ચ : શાહરુખ ખાન જે કરે તે ઓછું જ છે. પોતાની બાબતોથી લોકોને આકર્ષવાની કોઈ તક તેઓ ચૂકતાં નથી. રહી વાત મહિલા દિવસની, તો ભલા કિંગ ખાન કેમ પાછા રહી જાય? મહિલાઓનું વિશેષ સન્માન કરનાર શાહરુખ ખાન વિશ્વ મહિલા દિવસ પ્રસંગે એક અનોખું કામ કરી પોતાની અભિનેત્રીઓને વિશેષ ગિફ્ટ આપવાનું નક્કી કર્યું છે.

શાહરુખ ખાને જણાવ્યું છે કે તેઓ પોતાની આવનાર દરેક ફિલ્મમાં એક નવું કામ કરવાં જઈ રહ્યાં છે. ચેન્નઈ એક્સપ્રેસ ફિલ્મની કાસ્ટિંગમાં હીરોઇનનું નામ પ્રથમ આવશે. હીરોઇનની પાછળ હીરોનું નામ આવશે. કિંગ ખાને જણાવ્યું - અને હું તમામ નિર્માણ જૂથોને પણ આ જ વિનંતી કરવા માંગીશ કે તેઓ પણ આવું જ કરે.
નોંધનીય છે કે ચેન્નઈ એક્સપ્રેસ રોહિત શેટ્ટી બનાવી રહ્યાં છે. ફિલ્મમાં કિંગ ખાન સાથે દીપિકા પાદુકોણે છે. હવે ચેન્નઈ એક્સપ્રેસમાં દીપિકાનું નામ શાહરુખ કરતાં પહેલાં આવશે. ફિલ્મ ઈદ પ્રસંગે રિલીઝ થવાની છે. શાહરુખ હાલ મહિલા જાગો અભિયાન સાથે પણ જોડાયેલાં છે. કદાચ શાહરુખની આ જ અદાઓ તેમને મહિલા ફૅન્સ વચ્ચે લોકપ્રિય બનાવે છે.
-
Gold Rate Today: યુદ્ધ વચ્ચે સોનામાં મોટો ઘટાડો, 7000 રુપિયા સસ્તું, કેમ ઘટી રહ્યા છે ભાવ? જાણો લેટેસ્ટ કિંમત -
શાહરૂખ-સલમાનને પછાડી બોક્સ ઓફિસ પર 'ધુરંધર' બન્યો રણવીર સિંહ, ટોપ 5માં સામેલ છે આ ફિલ્મો -
Gujarat Weather: રાજ્યમાં કરા સાથે કમોસમી વરસાદની આગાહી, 80થી વધુ તાલુકામાં નોંધાયો વરસાદ -
છેલ્લા 24 કલાકમાં 121 તાલુકામાં કમોસમી વરસાદ, જાણો સૌથી વધુ ક્યાં? -
અમદાવાદના ભદ્ર ફેરીયા બજાર મુદ્દે સુપ્રીમ કોર્ટનો મહત્વનો આદેશ, જાણો શું કહ્યું કોર્ટે? -
ગુજરાતમાં હજુ માવઠાની રાહત નહીં, 22 માર્ચ પછી વધુ એક સિસ્ટમનો ખતરો -
ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના આસિસ્ટન્ટ કમિશનર 1 લાખની લાંચ લેતા ઝડપાયા -
અમદાવાદના મયુર ડાયકેમ સાથે જોડાયેલા સ્થળો પર ઈન્કમટેક્સના દરોડા -
Weather News: યુપી-બિહાર સહિત 8 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Rupee vs Dollar: ઈરાન-ઈઝરાયલ યુદ્ધની ભારત પર સીધી અસર! ડોલર સામે રૂપિયો ગગડ્યો, શું છે આજનો રેટ? -
ગુજરાતમાં આગામી 7 દિવસ કમોસમી વરસાદની આફત, ત્યારબાદ એપ્રિલમાં હીટવેવની આગાહી -
CSK IPL Schedule 2026: ચેન્નાઈ સુપર કિંગ્સનું શેડ્યૂલ, ફરી દેખાશે માહીનો જલવો, સેમસન પણ મચાવશે તબાહી?











Click it and Unblock the Notifications
