Pics : ડિમ્પલ બ્યૂટી દિપીકા પાદુકોણની કાતિલ અદાઓ

દિપિકા પાદુકોણ આ ડિમ્પલ બ્યૂટી વિષે જ્યારે વિચારીએ ત્યારે આ ત્રણ શબ્દો જ યાદ આવે. સેન્શેનલ અને સિડક્ટિવ અને સેન્સીટીવલી બ્યૂટીફૂલ વૂમન. ત્યારે તેની સૌમ્યતા, તેની નજાકત, તેનું સુંદર સ્માઇલ અને યુનિક સુંદરતા આ હિરોઇન છે બ્યૂટી વીથ બ્રેઇન.

મોટાભાગના લોકો દિપીકાને એક ટેલેન્ટેડ ફિલ્મ અભિનેત્રી તરીકે જાણે છે પણ હકીકતએ પણ છે કે દિપીકા એક સારી ટેનિસ પ્લેયર, એક સારી ફેશન ડિઝાઇનર પણ છે. એટલું જ નહીં એક જાણીતી કપડા બનાવાની કંપનીએ દિપીકાએ તૈયાર કરેલી કપડાની એક રેન્જ પણ નીકાળી છે. ત્યારે સ્ટાઇલ દિવા અને બોલીવૂડની મોસ્ટ ડિઝાયરેબલ સેલેબ્રિટી ગણાતી દિપિકા પાદુકોણની કેટલીક ખાસ તસવીરો આજે અમે તમને બતાવાના છીએ.

જેમાં તમને દિપીકાની યુનિક સ્ટાઇલ, તેના નીતનવા અંદાજ અને સેન્શેન્લ સુંદરતાની કેટલીક ખાસ તસવીરો છે. તો જુઓ ફોટોસ્લાઇડર અને જાણો દિપીકા પાદુકોણ વિષે કેટલીક અજાણી વાત...

ક્વીન દિપીકા

ક્વીન દિપીકા

પીકૂંની બોક્સ ઓફિસ સફળતાએ એ વાત સાબિત કરી દીધી છે કે દિપીકા અને સફળતા એક સ્યોર શોર્ટ કોમ્બીનેશન છે.

દિપીકા

દિપીકા

જે પણ લોકો દિપીકાને પર્સનલી જાણે છે તેમનું કહેવું છે કે દિપીકા એક પ્રોફેશનલ, સ્ટ્રોંગ અને સેલ્ફ મોટિવેટેડ બ્યૂટિફૂલ મહિલા છે.

મોસ્ટ ડિઝાયરેબલ

મોસ્ટ ડિઝાયરેબલ

દિપિકા છે બ્યૂટી વીથ બ્રેન. લોકોને ખાલી તેની સુંદરતા જ નથી ગમતી. લોકોને તેની પર્સનાલિટી અને ટેલેન્ટની પણ કદર કરે છે.

દિપિકા પાદુકોણ

દિપિકા પાદુકોણ

તો ચલો હવે ત્યારે અમે તમને દિપિકાના કેટલાક અલગ અલગ અંદાજ બતાવીએ.

લોંગ હેર

લોંગ હેર

દિપીકાને પોતાના લાંબા વાળથી છે ખૂબ જ પ્રેમ અને લોકોને પણ તેનો આ અંદાજ ખૂબ જ પ્રિય છે.

હેરસ્ટાઇલ

હેરસ્ટાઇલ

જો કે અનેક વાર દિપીકા પોતાના વાળોમાં નીતનવી હેરસ્ટાઇલ પણ કરે છે.

બ્યૂટિફૂલ

બ્યૂટિફૂલ

અને તેમના તમામ નવા અંદાજમાં દિપીકા લાગે છે ખૂબસૂરત.

સ્ટ્રેટ હેર

સ્ટ્રેટ હેર

જો કે તેમના વાળ સ્ટ્રેટ હોય કે કર્લ દરેક સ્ટાઇલ દિપીકા પર થયા છે પરફેક્ટ ફીટ

કર્લી હેર

કર્લી હેર

હવે જરા તેમનો આ અંદાઝ જોઇ લો જેમાં કર્લી હેરમાં પણ દિપીકા લાગે છે બ્યૂટિફૂલ.

શોર્ટ હેર

શોર્ટ હેર

શોર્ટ હેરમાં પણ આ સુંદરતી અને તેના શાર્પ ફિચર કારણે લાગે છે ખાસ.

ન્યૂ લૂક

ન્યૂ લૂક

જો કે ન્યૂ લૂક અપવામાં પણ દિપીકા પાદુકોણ પાછળ નથી પડતી.

કેટ વૂમન

કેટ વૂમન

જો કે આ ફોટો જોઇને લાગે છે કે દિપીકાએ હોલીવૂડની કેટ વૂમનની સિક્વલ માટે અપ્લાય કરવો જોઇએ.

નેગેટિવ

નેગેટિવ

જો કે દિપીકા એટલી ટેલેન્ટેડ હિરોઇન છે કે તે પોઝિટવ અને નેગેટિવ બન્ને રોલ સારી રીતે નિભાવી જાણે છે.

વેન હસન

વેન હસન

વેન હસન નામની જાણીતી કંપનીએ દિપીકાએ પોતે ડિઝાઇન કરેલા કપડાંની સિરીઝને લોન્ચ કર્યા હતા.

સ્વીમ શૂટ

સ્વીમ શૂટ

દિપીકા પાદુકોણ કોઇ પણ હેરસ્ટાઇલ કોઇ પણ કપડામાં લાગે છે સુપર હોટ

બિકની બેબ

બિકની બેબ

જો કે દિપીકાની પતળી કમર અને લાંબા પગ તેના ફિગરને એક પરફેક્ટ સુંદરતા આપે છે.

કાતિલ અદાઓ

કાતિલ અદાઓ

અધૂરામાં પૂરું દિપીકાની કાતિલ અદાઓ તેના તમામ લૂકમાં એક ચમક ભરી દે છે.

લેંગ લેગ બ્યૂટી

લેંગ લેગ બ્યૂટી

જો કે હંમેશાથી દિપીકાને લોંગ લેગ બ્યૂટી, ડિમ્પલ બ્યૂટી જેવા ટેગથી નવાજવામાં આવે છે.

સાડી

સાડી

જો કે દિપીકાએ સાડી અને ભારતીય લૂકમાં પણ એટલી જ સુંદર લાગે છે.

વાઇટ સાડી

વાઇટ સાડી

ધરેણાંથી લદેલી દિપીકા પાદુકોણ આ સાડીના લાગે છે બ્યૂટિફૂલ.

ગાઉન

ગાઉન

એટલું જ નહીં દિપિકા તેના વિવિધ ગાઉન માટે પણ તેટલી જ ફેસમ છે.

સ્ટાઇલ દિવા

સ્ટાઇલ દિવા

દિપીકા પાદુકોણને બોલીવૂડની સ્ટાઇલ દિવા કહેવામાં આવે છે.

બ્યૂટિફૂલ

બ્યૂટિફૂલ

અને કેમ ના કહેવાય વેસ્ટર્ન હોય કે ઇન્ડિયન, સાડી હોય કે ગાઉન દરેક રૂપમાં દિપીકા લાગે છે અદભૂત.

કટ લૂક

કટ લૂક

જરા આ કટ લૂકવાળા ગાઉનમાં જ જોઇ લો. છે તે દિપીકા સ્ટાઇલ દિવા

60ની સ્ટાઇલ

60ની સ્ટાઇલ

અને ઝરા દિપીકાના આ 60ના દસકાનો અંદાજ ને જ જોઇ લો.

બોલ્ડ

બોલ્ડ

જો બ્લેક એન્ડ વાઇટ ફોટોમાં દિપિકા લાગે છે બોલ્ડ અને બ્યૂટિફૂલ.

બેક લેસ બ્યૂટિ

બેક લેસ બ્યૂટિ

દિપીકા પાદુકોણ તેની કામણગારી કમર અને પીઠને પણ બતાવવામાં પાછળ નથી પડતી.

ટોપ લેસ

ટોપ લેસ

એટલું જ નહીં આ સુંદરએ અનેક ટોપ લેસ ફોટો પણ પડાવ્યા છે.

દિપીકા

દિપીકા

અમુક ફોટોમાં દિપીકા ઐશ્વર્યા જેવી રણ લાગે છે.

રેખા

રેખા

તો અમુક વખતે તેની અદાઓ તેનો લૂક રેખાની સુંદરતાની યાદ અપાવે છે.

ચશ્મીસ

ચશ્મીસ

જો કે દિપીકાનો ચહેરો એવો છે કે તે દરેક અંદાજમાં સુંદર લાગે છે. આ ચશ્મીશ દિપીકાને જ જોઇ લો.

ફરક

ફરક

જો કે પહેલાની દિપીકા અને હવેની દિપીકામાં ધણો બદલાવ આવ્યો છે.

સોશ્યલ કોઝ

સોશ્યલ કોઝ

વધુમાં દિપીકા વૂમન રાઇટ અને ડિપ્રેશન અવેરનેસ જેવા અનેક સોશ્યલ કોઝને પણ પ્રમોટ કરે છે

દુખ

દુખ

જો કે તે વાત પણ છે કે દિપીકા પોતે પણ ડિપ્રેશનનો ભોગ બની ચૂકી છે.

સ્ટ્રોંગ

સ્ટ્રોંગ

પણ દિપીકા એક મજબૂત ઇરાદાવાળી મહિલા છે અને માટે જ અનેક મહિલાઓ પણ તેની આફરીન છે.

મોડલીંગ

મોડલીંગ

જો કે શરૂઆતના દિવસોમાં દિપીકાએ એક મોડેલ તરીકે એન્ટ્રી ઇન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરી હતી.

ફેશન શો

ફેશન શો

અને તેણે અનેક જાણીતા ફેશન ડિઝાઇનર માટે રેમ્પ વોક પણ કર્યું છે.

અદાઓ

અદાઓ

જો કે હવે અમે તમને દિપીકાની કેટલીક ફની તસવીરો બતાવાના છીએ.

શું કહો છે

શું કહો છે

જેમ કે આ તસવીર જેમાં દિપીકા એકદમ સ્તબ્ધ છે.

ધાર્મિક

ધાર્મિક

જો કે દિપીકાના શબ્દોમાં કહીએ તો દિપીકા ખૂબ જ ધાર્મિક છે અને તે મોકો મળે ત્યારે મુંબઇમાં સિદ્ધવિનાયક મંદિર અને તિરુપતિ બાલાજીના દર્શન કરવા જરૂરથી જાય છે.

સ્માઇલ

સ્માઇલ

જો કે દિપીકાની મોટી આંખો અને તેનું સુંદર સ્માઇલ અનેક લોકોને તેના દિવાના બનાવે છે.

ફિલ્મ

ફિલ્મ

કન્નડા ફિલ્મ ઐશ્વર્યાથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં દાખલ થનાર દિપીકાએ આજે અનેક સફળતાઓ મેળવી છે. અને હાલમાં જ તે સંજય લીલા ભણસાણીની બાજીરાવ મસ્તાની ફિલ્મમાં આવવાની છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X