Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

સૌથી નાની ઉંમરે દિશા પટાનીએ કરી દેખાડ્યું આ કામ, આકરી મહેનત કરી ચેલેન્જ કર્યા

સૌથી નાની ઉંમરે દિશા પટાનીએ કરી દેખાડ્યું આ કામ, આકરી મહેનત કરી ચેલેન્જ કર્યા

નવી દિલ્હીઃ સલમાન ખાનની ફિલ્મ ભારતના ટ્રેલરમાં ખૂબસૂરત અંદાજમાં જોવા મળી રહેલ દિશા પટાની સોશિયલ મીડિયા પર ભારે એક્ટિવ રહે છે. તેઓ પોાના રયૂમર્ડ બૉયફ્રેન્ડ ટાઈગર શ્રોફની જેમ જ ડાન્સને જિંદગીમાં ભારે મહત્વ આપે છે. તે આની સાથે જોડાયેલ પોતાના વીડિયો પણ સોશિયલ મીડિયા અકાઉન્ટ પર શેર કરતી રહે છે. દિશાના આ વીડિયોઝને ભારે પસંદ કરવામાં આવે છે અને ભારતના યુવાઓ તેને બહોળી સંખ્યામાં અનુસરે છે.

દિશાના જબરદસ્ત ડાંસ મૂવ્સ

દિશાના જબરદસ્ત ડાંસ મૂવ્સ

દિશા પટાનીએ હાલમાં જ પોતાના ઈન્સ્ટાગ્રામ પર જે વીડિયો શેર કર્યા છે તેમાં તે કેટલીક છોકરીઓ સાથે જબરદસ્ત ડાંસ કરતી જોવા મળી રહી છે. આ વીડિયોના કેપ્શનમાં દિશાએ લખ્યું છે- પેપ્સી મ્યૂઝીક એંથમ માટે શૂટિંગ બહુ ધમાકેદાર રહ્યું છે. તમે લોકો હુકસ્ટેપ ચેલેન્જ માટે તૈયાર છો? તમે પણ તમારી સ્ટાઈલનો ડાન્સ મોકલો?

એક્શન સીન કરતી જોવા મળી દિશા

દિશાના સ્ટેપ્સ બહુ ક્લીયર છે. વીડિયોમાં તેની સાથે અન્ય ડાંસર્સ વિદેશી છે. જણાવી દઈએ કે દિશાએ પેપ્સીના કોમર્શિયલ માટે આકરી મેહનત કરી છે. ઈન્ડસ્ટ્રીમાં આવ્યા બાદ જ દિશાએ પોતાની ક્યૂટનેસથી બધાનું દિલ જીતી લીધું છે. પરંતુ ફિલ્મ ભારતમાં લોકો તેમને એક્શન સીન કરતા પણ જોવા મળશે. એવું એટલા માટે કેમ કે ફિલ્મમાં તે એક સર્કસથી જોડાયેલ છોકરીના કેરેક્ટરમાં છે.

એક્શન સીન કરતી જોવા મળી

દિશાના સ્ટેપ્સ બહુ ક્લીયર છે. વીડિયોમાં તેની સાથે અન્ય ડાંસર્સ વિદેશી છે. જણાવી દઈએ કે દિશાએ પેપ્સીના કોમર્શિયલ માટે આકરી મહેનત કરી છે. ઈન્ડસ્ટ્રીમાં આવ્યા બાદથી જ દિશાએ પોતાની ક્યૂટનેસથી બધાનું દિલ જીતી લીધું છે. પરંતુ ફિલ્મ ભારતમાં લોકો તેમને એક્શન સીન કરતી જોશે. એવું એટલા માટે કેમ કે પિલ્મમાં તે એક સર્કસ સાથે જોડાયેલ છોકરીના રોલમાં છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X