Disha Patani Bikini : બોલ્ડ યલો બિકીનીમાં દિશા પટણીએ હોટમનેસનો તડકો માર્યો, જુઓ ફોટો

Disha Patani Bikini : બોલિવૂડની સુપર બોલ્ડ અભિનેત્રીઓમાં ટોચ પર રહેલી દિશા પટણી તેના હોટ એન્ડ બોલ્ડ લુક માટે જાણીતી છે. હવે દિશા પટણીએ બીચ પણ બોલ્ડનેસનો તડકો માર્યો છે.

હાલમાં જ દિશા પટણીએ તેના ઈન્સ્ટાગ્રામ પર તેની લેટેસ્ટ તસવીરો શેર કરી છે. દિશા પટણીના આ ફોટો બીચ પરના છે અને તેના ફેન્સને ઘાયલ કરી રહ્યાં છે.

Disha Patani Bikini

ફોટોમાં દિશા પટણી બીચ પર યલો બિકીનીમાં એકદમ મસ્તીના મૂડમાં જોવા મળી રહી છે. દિશા અહીં કેમેરા સામે દિલ ખોલીને પોઝ આપતી જોઈ શકાય છે.

યલો બિકીનીમાં બીચ પર પોઝ આપતા દિશાએ પોતાની ફિટનેસ અને ગ્લેમરસ લુકથી ઈન્ટરનેટનો પારો ચડાવ્યો છે. તસવીરોમાં દિશા લાઇટ મેકઅપ, ખુલ્લા વાળ અને યલો બિકીનીમાં પોઝ આપતી જોવા મળી રહી છે.

આ ફોટોએ ફેન્સના ધબકારા વધારી દીધા છે અને સોશિયલ મીડિયા પર તે ઝડપથી વાયરલ થઈ રહી છે. દિશાના આ સિઝલિંગ અવતાર પર ફેન્સ અને સેલેબ્સ પ્રેમ વરસાવી રહ્યા છે. કમેન્ટ સેક્શનમાં તેની ફિટનેસ અને બોલ્ડનેસના ખૂબ વખાણ થઈ રહ્યા છે.

આ ફોટોથી દિશાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે તે માત્ર એક અભિનેત્રી જ નહીં પરંતુ એક સ્ટાઈલ આઈકોન પણ છે. દિશા પટણી તેની બોલ્ડ અને ફિટનેસથી ભરપૂર સ્ટાઇલ માટે જાણીતી છે અને હવે તેને પોસ્ટથી વધુ એક વખત સાબિત કર્યુ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X