રિવીલિંગ સાડીમાં આગ બનીને કેમેરામાં કેદ થઈ દિશા પટણી, જુઓ ફોટો
દિશા પટણી આ દિવસોમાં બોલ્ડનેસનો પર્યાય બની ગઈ છે. દિશા પટણીના દરેક લુકમાં તે દિવસે દિવસે વધુ બોલ્ડ બનતી જાય છે. હવે આનો વધુ એક પુરાવો તેને હાલમાં જ આપ્યો છે.
દિશા પટણી ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેના લેટેસ્ટ ફોટો પોસ્ટ કરીને આગ લગાવી દે છે. તેના બોલ્ડ લુક ઈન્ટરનેટ પર આવતાની સાથે જ વાયરલ થઈ જાય છે.

હાલમાં જ અભિનેત્રીએ તેના લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે. આ તસવીરોમાં એથનિક આઉટફિટમાં તેનો હોટ લુક જોઈને ફેન્સ ક્રેઝી થઈ ગયા છે.
આ ફોટોમાં અભિનેત્રી દિશા પટણીને સફેદ રંગની સાડી પહેરેલી જોઈ શકો છો, જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે. આ દેખાવને વધુ સુંદર બનાવવા માટે અભિનેત્રીએ તેના વાળને ઓપન વેવી સ્ટાઇલ લુક આપીને તેનો લુક પૂર્ણ કર્યો છે.
જણાવી દઈએ કે દિશા પટણી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. ઈન્સ્ટાગ્રામ પર તેની ફેન ફોલોઈંગની યાદી ઘણી લાંબી છે. દિશા પટણી તાજેતરમાં ફિલ્મ કલ્કીમાં જોવા મળી હતી. આ ફિલ્મમાં તેનું પાત્ર લોકોને ઘણું પસંદ આવ્યું હતું.












Click it and Unblock the Notifications
