ટાઇગર શ્રોફની ગર્લફ્રેન્ડ દિશા પટાની બિકની લઇ સાડી સુધીની હોટ તસવીરો
આવનારી ફિલ્મ બાગીના સુપર હોટ હિરો એટલે કે ટાઇગર શ્રોફની ગર્લફ્રેન્ડ છે દિશા પટાની. એક બાજુ જ્યાં દુનિયાભરની છોકરીઓ ટાઇગર શ્રોફની એક ઝલક મેળવવા માટે મરે છે ત્યાં જ ટાઇગર શ્રોફની જાન આ છોકરીમાં અટકી છે. જો કે તે પણ ટાઇગર શ્રોફની જેમ જ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાનું કેરિયર સેટ કરવા માટે હાલ તો મહેનત કરી રહી છે.
અને હાલમાં જ રિલિઝ થનારી ફિલ્મ ધોનીમાં તે સુશાંત રાજપૂતની અપોઝિટ લીડ રોલમાં દેખાવાની છે. ત્યારે આજે અમે તમને ટાઇગર શ્રોફની આ ગર્લફ્રેન્ડની કેટલીક ખાસ તસવીરો બતાવવાના છીએ. જેમાં તે એક બાજુ બીચ પર બિકનીમાં મસ્તી કરતી જોવા મળી રહી છે તો બીજી બાજુ એક એવોર્ડ ફંકશનમાં સાડીમાં પણ જાજરમાન લાગી રહી છે તો જુઓ આ તસવીરો...

ક્યૂટી પાઇ
ટાઇગર શ્રોફની જેમ જ તેની ગર્લફ્રેન્ડની સ્માઇલ પણ છે ક્યૂટ. એટલે જ તો સખી સાથેના આ ફોટામાં તે આાપી રહી છે સો વોલ્ટની સ્માઇલ.

દિશા
નોંધનીય છે કે દિશા પટાની 2013 માં ફેમિના મિસ ઇન્ડિયા ઇન્દોરની 1st રનર અપ રહી ચુકી છે.

બાગીની હિરોઇન
અને ચર્ચા તો એ પણ છે કે પહેલા બાગી ફિલ્મથી દિશા ટાઈગર શ્રોફ સાથે જ ડેબ્યૂ કરવાની હતી. પણ પછી તેની જગ્યા શ્રદ્ઘા કપૂરે લઇ લીધી.

ફિલ્મ અને કેરિયર
નોંધનીય છે કે ટાઇગર શ્રોફ સાથે પોતાના પ્રેમ સંબંધો હોવા છતાં દિશાને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એન્ટ્રી મેળવવામાં મુશ્કેલી થઇ રહી છે.

ધોની
જો કે હાલ તો બાગીમાંથી નીકળ્યા બાદ દિશા ધોની ફિલ્મ દ્વારા સુશાંત રાજપૂત સાથે રોમાન્સ કરતી જોવા મળવાની છે.

એનીમલ લવર
જો કે ટાઇગર શ્રોફની જેમ જ દિશાને પણ છે પ્રાણીઓથી ખૂબ જ પ્રેમ. માનવામાં ના આવતું હોય તો જોઇ લો આ તસવીરો.

સાડીમાં દિશા
જો કે એક વાત તો ટાઇગર શ્રોફની માનવી પડશે વાત હોય બિકનીની કે પછી સાડીની આ છોકરી બન્નેમાં લાગે છે સુપર સ્વીટ. શું કહો છો?

દિશા
ત્યારે હવે ધોની ફિલ્મમાં ટાઇગર શ્રોફની આ ગર્લફેન્ડની અદાકારી કેવી રહે છે તે હવે જોવાનું રહ્યું.












Click it and Unblock the Notifications
