For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિશા પટાનીએ શેર કર્યા પિંક બિકિનીમાં Pics, થોડા કલાકોમાં મળ્યા 20 લાખ લાઈક્સ!

દિશાનો વધુ એક સુંદર ફોટો હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

By Desk
|
Google Oneindia Gujarati News

Bollywood Actress Disha Patani Viral Pics. બૉલિવુડ અભિનેત્રી દિશા પટાની પોતાની ફિલ્મોની સાથે સાથે પોતાની સ્ટાઈલ માટે ચર્ચામાં રહે છે. પોતાની ફેશન સેન્સના કારણે તે ઘણીવાર સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે. વળી, તેના હૉટ અને બોલ્ડ ફોટા તેના ફેન્સનુ ધ્યાન તેની તરફ ખેંચતા રહે છે. દિશા ઘણીવાર પોતાના બોલ્ડ અને સુંદર ફોટા સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે જેને તેના ફેન્સ ખૂબ જ પસંદ કરે છે. દિશાનો વધુ એક સુંદર ફોટો હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

દિશાના બોલ્ડ ફોટાથી ફેન્સ બન્યા દીવાના

દિશાના બોલ્ડ ફોટાથી ફેન્સ બન્યા દીવાના

દિશા પટાની સોશિયલ મીડિયા પર ઘણી સક્રિય રહે છે. ઘણીવાર તે પોતાના ગ્લેમરસ ફોટા પોતાના પેજ પર શેર કરીને પોતાના ફેન્સનુ દિલ જીતી લે છે. દિશાએ એક વાર ફરીથી પોતાના ઈન્સ્ટાગ્રામ પેજ પર એક સુંદર પિક શેર કર્યો છે. દિશાના આ ફોટાથી નજર હટાવવી તમારા માટે મુશ્કેલ બનશે.

શેર કર્યો પિંક બિકિનીમાં ફોટો

શેર કર્યો પિંક બિકિનીમાં ફોટો

દિશાએ મંગળવારે પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર પિંક બિકિનીમાં પોતાનો એક ફોટો શેર કર્યો. ફોટામાં જોઈ શકાય છે કે દિશા પિંક બિકિનીમાં એક પુલ પાસે ઉભી રહીને પોઝ આપી રહી છે. આ ફોટામાં તે ખૂબ જ ગ્લેમરસ અને હૉટ લાગી રહી છે. ફેન્સ તેના આ ફોટાને ખૂબ જ પસંદ કરી રહ્યા છે.

થોડા કલાકોમાં મળ્યા 20 લાખ લાઈક્સ

થોડા કલાકોમાં મળ્યા 20 લાખ લાઈક્સ

દિશા પટાનીનો આ હૉટ પિક તેના ફેન્સને ખૂબ જ ગમી રહ્યો છે. સમાચાર લખાવા સુધી આ ફોટાને 20 લાખથી વધુ લાઈક્સ મળી ચૂક્યા છે. તેના ફેન્સ ખૂબ જ કમેન્ટ કરી રહ્યા છે. જો કે આ કોઈ પહેલી વાર નથી જ્યારે દિશાનો બિકિની ફોટો વાયરલ થયો છે. તેના ફેન્સ નેચરલ બ્યુટી, બ્યુટી જેવા શબ્દોથી તેની પ્રશંસા કરી રહ્યા છે. દિશા પોતાની ફિટનેસ અને બોલ્ડનેસ માટે હંમેશા ચર્ચામાં રહે છે.

ઈશા ગુપ્તાના બિકિની ફોટાથી ફેન્સ બન્યા દિવાના, જુઓ Picsઈશા ગુપ્તાના બિકિની ફોટાથી ફેન્સ બન્યા દિવાના, જુઓ Pics

English summary
Disha Patani pink bikini pics set fire on internet.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X