Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

દિશા પટાનીએ સમુદ્ર કિનારે વધારી ગરમી, બોલ્ડ ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ!

દિશા પટાનીનો હાલમાં એક ફોટો સામે આવી રહ્યો છે જેને ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યો છે.

મુંબઈઃ બાગી 2 અને રાધે જેવી ફિલ્મોમાં આવેલી દિશા પટાની હંમેશા સોશિયલ મીડિયા પર પોતાના હૉટ અને સેક્સી ફોટા પોસ્ટ કરતી રહે છે. હાલમાં દિશા પટાનીનો એક ફોટો સામે આવી રહ્યો છે જેને ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યો છે. વાસ્તવમાં દિશા પટાની આ ફોટામાં બીચ પર રિલેક્સ થતી જોવા મળી રહી છે અને તેણે ખૂબ જ બોલ્ડ પોઝ આપ્યો છે. દિશાના આ અંદાજના લોકો દીવાના છે. બિકિનીમાં તેનો ફોટા સામે આવતા જ તે ઝડપથી વાયરલ થઈ જાય છે અને લોકોને ઘણા પસંદ આવે છે.

સોશિયલ મીડિયા ફોટો શેર કરીને છવાઈ

સોશિયલ મીડિયા ફોટો શેર કરીને છવાઈ

દિશા પટાનીએ હાલમાં જ એક વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો જેમાં તેણે લગભગ 80 કિલો વજન ઉઠાવ્યુ હતુ. તે આવા જ ફિટનેસ વીડિયો પોસ્ટ કરીને ફેન્સને મોટિવેટ કરતી રહે છે. દિશા પટાનીનો આ બોલ્ડ ફોટો જે વાયરલ થઈ રહ્યો છે તે ઘણા જૂનો છે. એક વાર ફરીથી તેણે સોશિયલ મીડિયા પર તેને પોસ્ટ કરીને છવાઈ ગઈ છે અને ફેન્સને દીવાના બનાવ્યા છે. એટલુ જ નહિ ફેન્સ આ ફોટાને સતત શેર કરી રહ્યા છે.

દિશા પટાનીનુ નામ એક વિલન 2 સાથે

દિશા પટાનીનુ નામ એક વિલન 2 સાથે

છેલ્લા ઘણા સમયથી સમાચાર છે અને દિશા પટાનીનુ નામ એક વિલન 2 સાથે જોડાઈ રહ્યુ છે. આ ફિલ્મ માટે ફેન્સ ઘણા સમયથી રાહ જોઈ રહ્યા છે. આ ઉપરાંત શશાંક ખેતાનની એક ફિલ્મ યોદ્ધા માટે ચર્ચા છે કે આ ફિલ્મનો હિસ્સો દિશા પટાની બની શકે છે. જો કે આ વિશે કોઈ અધિકૃત એલાન થયુ નથી.

ટાઈગર શ્રોફ સાથે રિલેશન

ટાઈગર શ્રોફ સાથે રિલેશન

ટાઈગર શ્રોફ સાથે ફિલ્મ બાગી 2માં જોવા મળી ચૂકેલી દિશા પટાનીનુ નામ તેની સાથે જોડાતુ રહે છે. ઘણી વાર બંનેને સાથે સ્પૉટ કરવામાં આવે છે પરંતુ ક્યારેય બંનેએ એકબીજા વિશે ખુલાસો કર્યો નથી.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X