દિશા પટાનીએ શેર કરી હૉટ તસવીર, જોતા જ રહી જશો
દિશા પટાનીએ શેર કરી હૉટ તસવીર, જોતા જ રહી જશો
બૉલીવુડની બેબ દિશા પટાનીએ ફરી એકવાર એવી સેક્સી તસવીરો શેર કરી છે જેને જોઈ તમારા દિલના ધબકારા વધી જશે. આ તસવીર જોઈ તમે પણ જાણી જશો કે દિશા પટાની જેટલી હૉટ એન્ડ સેક્સી છે તેનાથી ક્યાંય વધુ બૉલ્ડ પણ છે. દિશાની આ તસવીરો જોઈ તમે પણ પાણીપાણી થઈ જશો. બ્લેક બિકિનીમાં દિશા અફલાતૂન લાગી રહી છે. અહીં જુઓ દિશાની અત્યાર સુધીની સૌથી હૉટ અને સેક્સી તસવીરો...

નેશનલ ક્રશ
પહેલી ફિલ્મ બાદ દિશાને નેશનલ ક્રશ ઘોષિત કરી દેવામાં આવી હતી. ડેબ્યૂ ફિલ્મથી જ તેના ફેન ફોલોઈંગમાં ભારે વધારો થયો છે.
| |
આગામી પ્રોજેક્ટ
દિશા ફિલ્મ ભારત બાદ જલદી જ મોહિત સૂરીની આગામી ફિલ્મમાં જોવા મળશે. આ ફિલ્મનું નામ મલંગ છે. આદિત્ય રૉય કપૂરની અપોઝિટ દિશા જોવા મળશે.

અંગત જીવનને લઈ
દિશા પોતાની પ્રોફેશનલ લાઈફથી વધુ અંગત જીવનને લઈ ચર્ચામાં રહે છે. દિશા અને ટાઈગર બંને કેટલીયવાર ડેટ પર સ્પોટ કરવામાં આવે છે.

એમએસ ધોની ફિલ્મ
દિશા પટાની પહેલા એમએસ ધોની ફિલ્મમાં જોવા મળી હતી. જેમાં દિશાનો રોલ ખુબ જ નાનો હતો. પરંતુ તેની ક્યુટનેસ લોકોમાં દિલમાં ચોક્કસ વસી ગયી હતી. હવે જયારે તેની બીજી ફિલ્મ આવી છે તો લોકોએ તેને ભરપૂર પ્રેમ આપ્યો છે. એટલે તેનું ખુશ થવું તો બને જ છે.

ઘણી ફિલ્મો માટે રિજેક્ટ થઇ
દિશા પટાની ઘણી ફિલ્મો માટે રિજેક્ટ થઇ ચુકી છે. આ વાતને પોઝિટિવ રીતે લેતા દિશા જણાવે છે કે જયારે પણ તમારી સાથે કંઈક આવું થાય છે ત્યારે નીચે પડવાની જગ્યા એ તમે ઉપર ઉઠો છો અને તમને ખબર પડે છે કે તમે હજુ તેના માટે તૈયાર નથી. તમારે હજુ વધારે મહેનત કરવાની જરૂર છે.

ઢગલાબંધ ફેન્સ
દિશાના બોલ્ડ અંદાજને કારણે ઈન્સ્ટાગ્રામ પર તેના ઢગલાબંધ ફેન્સ છે અને દિશા પૂરા કોન્ફિડેન્સ સાથે પોતાની તસવીરો શેર કરે છે.

લાખો દિવાના
દિશાની સુંદરતા અને સાદગીને કારણે કરિયરની શરૂઆતથી જ લાખો લોકો તેના દિવાના બની ગયા.

સ્ટાઈલિશ દિશા
ભલે કેટલીક ફિલ્મોમાં જ જોવા મળી હોય પરંતુ તેની સ્ટાઈલ સેન્સને કારણે બૉલીવુડમાં તેની સૌથી સ્ટાઈલિશ એક્ટ્રેસમાં ગણતરી થાય છે.

ડાન્સર દિશા
પટાની એક અભિનેત્રીની સાથે સાથે શાનદાર ડાન્સર પણ છે. તે પોતાના ડાન્સ વીડિયો સોશ્યિલ મીડિયા પર શેર કરતી રહે છે.

ખુબસુરતી અને સાદગી
દિશા પટાનીની ખુબસુરતી અને તેની સાદગીને કારણે તેના કરિયરની શરૂઆતમાં જ તેના લાખો દીવાના બની ચુક્યા છે.

લિંકઅપ
વાત કરીએ દિશાની હંમેશા ટાઈગર શ્રોફ સાથે લિંકઅપની ખબરથી ચર્ચામાં રહે છે.

હંમેશા સાથે
દિશાએ જ્યારે બોલીવુડમાં એન્ટ્રી નહોતી કરી ત્યારથી તે ટાઈગર શ્રોફ સાથે છે. દિશા પટાનીએ ટાઈગર સાથે સૌથી પહેલા એક ડાન્સ વીડિયો કર્યો હતો.

હંમેશા ટ્રોલ
દિશા પટાનીને હંમેશા ટ્રોલ કરવામાં આવે છે અને તેનું કારણ તેની હૉટ, બોલ્ડ અને સેક્સી તસવીરો છે.

સુપર સેક્સી
દિશા પટાની ટોપલેસ ફોટોશૂટ પણ કરાવી ચુકી છે. દિશા પટાની પોતાના દરેક ફોટોશૂટમાં સેક્સી અંદાઝ બતાવવામાં પાછળ નથી હટતી.

મોટા પ્રોજેક્ટ્સ
બૉલીવુડના કેટલાય પ્રજેક્ટ માટે દિશા પટાનીને અપ્રોચ કરવામાં આવી રહ્યો છે.












Click it and Unblock the Notifications
