દિશા પટણીના અલ્ટ્રા બોલ્ડ લુકે સોશિયલ મીડિયાનો પારો હાઈ કર્યો, જુઓ લેટેસ્ટ ફોટો
પોતાના હોટ એન્ડ બોલ્ડ અવતારથી સોશિયલ મીડિયાનો પારો હાઈ રાખતી દિશા પટણીએ ફરી એક વખત આગ લગાવી છે. દિશા પટણીનો લેટેસ્ટ અવતાર સોશિયલ મીડિયા પર આગની જેમ ફેલાઈ રહ્યો છે.
બોલિવૂડની બોલ્ડ અભિનેત્રીઓમાં સામેલ દિશા પટણીએ હાલમાં જ તેના ઈન્સ્ટાગ્રામ પર કેટલાક ફોટો શેર કર્યા છે. આ ફોટોમાં દિશા પટણીનો અલ્ટ્રા બોલ્ડ અવતાર જોવા મળી રહ્યો છે.

લેટેસ્ટ ફોટોમાં દિશા પટણી હોટ રિવીલિંગ ડ્રેસમાં તેના બોલ્ડ કર્વી ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે. દિશા પટણીના અંદાજે તેના ફેન્સને ઘાયલ કરી દીધા છે.
દિશા પટણીએ તેના આ હોટ અવતારમાં ઘણા સિઝલિંગ પોઝ આપ્યા છે. તેના આ હોટ લુકથી ફેન્સ દિવાના બની રહ્યા છે અને લાઈકનો વરસાદ કરી રહ્યા છે.
જો કે, કેટલાક લોકોને દિશા પટણીના આ હોટ અવતારથી મરચા લાગ્યા છે અને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરી રહ્યા છે. બીજી તરફ દિશા પટણી આવા ટ્રોલ્સને જવાબ આપવાની જગ્યા બોલ્ડ ફોટો શેર કરીને છવાઈ જાય છે.
જણાવી દઈએ કે, દિશા પટણી હાલમાં ફિલ્મ કલ્કી 2898 એડીમાં જોવા મળી રહી છે. ફિલ્મ કલ્કી 2898 એડી બોક્સ ઓફિસ પર બમ્પર કમાણી કરી રહી છે.
દિશા પટણી તેની લવ લાઈફને લઈને પણ ચર્ચામાં છે. જો કે દિશા પટાનીએ આજ સુધી તેની લવ લાઈફ અંગે કોઈ પ્રતિક્રિયા આપી નથી.












Click it and Unblock the Notifications
