Disha Patani Bday: 2 ફિલ્મો ઘ્વારા બની સુપરસ્ટાર

આજકાલ દિશા પટાનીના સિતારા બુલંદી પર છે. આ અભિનેત્રી પાસે એક પછી એક મોટા સ્ટારની ફિલ્મો આવી રહી છે.

આજકાલ દિશા પટાનીના સિતારા બુલંદી પર છે. આ અભિનેત્રી પાસે એક પછી એક મોટા સ્ટારની ફિલ્મો આવી રહી છે. એટલું જ નહીં પરંતુ હવે પરિસ્થિતિ એવી છે કે તેને ફિલ્મો રિજેક્ટ કરવી પડી રહી છે. નેશનલ ક્રશ પછી હવે તે બોલિવૂડની મોસ્ટ ડિમાન્ડિંગ અભિનેત્રી બની ચુકી છે. દિશા આજે પોતાની 26મોં જન્મદિવસ ઉજવી રહી છે. દિશા પટાની ધીરે ધીરે બોલિવૂડમાં પોતાની જગ્યા બનાવી રહી છે. તેની પહેલી અને બીજી ફિલ્મ હિટ થયા પછી આજે તેની પાસે ફિલ્મોની લાઈન લાગી ગયી છે.

હાલમાં જ ખબર આવી હતી કે દિશા પટાની સલમાન ખાન સાથે ભારત ફિલ્મમાં જોવા મળશે. તેની પાસે બેક ટુ બેક સલમાન ખાન, અક્ષય કુમાર અને રિતિક રોશનની ફિલ્મ ની ઓફર આવી છે. હવે જયારે એક તરફ સલમાન અને બીજી તરફ રિતિક રોશન હોય તો ફિલ્મ માટે સમય પણ એટલો જ લાગશે. તેના માટે દિશા એ અક્ષય કુમારની ફિલ્મ હાઉસફુલ 4 છોડી દીધી છે.

પોતાની ફિલ્મની સાથે સાથે દિશા તેના હોટ અને સેક્સી લૂક માટે પણ સમાચારોમાં રહે છે. ઇવેન્ટમાં પણ તેમનો હોટ અવતાર ચર્ચામાં રહે છે.

સૌથી સેક્સી ફોટોશૂટ

સૌથી સેક્સી ફોટોશૂટ

જોવામાં આવે તો આ દિશા પટાનીનું અત્યારસુધીનું સૌથી સેક્સી ફોટોશૂટ છે. જેને કારણે આ ફોટોશૂટ સોશ્યિલ મીડિયા પર ઝડપથી વાયરલ થઇ રહ્યું છે.

એમએસ ધોની ફિલ્મ

એમએસ ધોની ફિલ્મ

દિશા પટાની પહેલા એમએસ ધોની ફિલ્મમાં જોવા મળી હતી. જેમાં દિશાનો રોલ ખુબ જ નાનો હતો. પરંતુ તેની ક્યુટનેસ લોકોમાં દિલમાં ચોક્કસ વસી ગયી હતી. હવે જયારે તેની બીજી ફિલ્મ આવી છે તો લોકોએ તેને ભરપૂર પ્રેમ આપ્યો છે. એટલે તેનું ખુશ થવું તો બને જ છે.

ઘણી ફિલ્મો માટે રિજેક્ટ થઇ

ઘણી ફિલ્મો માટે રિજેક્ટ થઇ

દિશા પટાની ઘણી ફિલ્મો માટે રિજેક્ટ થઇ ચુકી છે. આ વાતને પોઝિટિવ રીતે લેતા દિશા જણાવે છે કે જયારે પણ તમારી સાથે કંઈક આવું થાય છે ત્યારે નીચે પડવાની જગ્યા એ તમે ઉપર ઉઠો છો અને તમને ખબર પડે છે કે તમે હજુ તેના માટે તૈયાર નથી. તમારે હજુ વધારે મહેનત કરવાની જરૂર છે.

ખિસ્સામાં ફક્ત 500 રૂપિયા

ખિસ્સામાં ફક્ત 500 રૂપિયા

દિશા પટાની ઘ્વારા જણાવવામાં આવ્યું કે જયારે તેઓ મુંબઈ આવ્યા ત્યારે તેમના ખિસ્સામાં ફક્ત 500 રૂપિયા જ હતા. સ્ટ્રગલ દરમિયાન તેઓ ઘરેથી પૈસા મંગાવતી ના હતી. નવા શહેરમાં તેઓ એકલી રહેતી અને ઘણી મુસીબતો ફેસ કરતી હતી. દિશા પાસે કોઈ નોકરી ના હતી અને તેઓ વિચારતા હતા કે જલ્દી તેમને નોકરી નહીં મળી તો તેઓ ઘરનું ભાડું પણ નહીં આપી શકે.

ડાન્સર

ડાન્સર

દિશા પટાની એક અભિનેત્રી ની સાથે સાથે શાનદાર ડાન્સર પણ છે. તે પોતાના ડાન્સ વીડિયો સોશ્યિલ મીડિયા પર શેર કરતી રહે છે.

ખુબસુરતી અને સાદગી

ખુબસુરતી અને સાદગી

દિશા પટાની ની ખુબસુરતી અને તેની સાદગીને કારણે તેના કરિયરની શરૂઆતમાં જ તેના લાખો દીવાના બની ચુક્યા છે.

હોલિવુડ ફિલ્મ

હોલિવુડ ફિલ્મ

આપણે જણાવી દઈએ કે દિશા પટાની થોડા સમય પહેલા જેકી ચેન સાથે કુંગ ફૂ યોગા ફિલ્મમાં જોવા મળી હતી.

લિંક અપ

લિંક અપ

દિશા પટાની પર્સનલ લાઈફ વિશે વાત કરવામાં આવે તો તેના ટાઇગર શ્રોફ સાથે રિલેશનશિપ ને કારણે ચર્ચા રહે છે.

ખુબ જ હોટ

ખુબ જ હોટ

દિશા પટાની ખુબ જ હોટ છે અને તે પોતાના ફેન્સ માટે તેની તસવીરો સોશ્યિલ મીડિયા પર શેર કરતી રહે છે.

સુપર સેક્સી

સુપર સેક્સી

દિશા પટાની ટોપલેસ ફોટોશૂટ પણ કરાવી ચુકી છે. દિશા પટાની પોતાના દરેક ફોટોશૂટમાં સેક્સી અંદાઝ બતાવવામાં પાછળ નથી હટતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X