ફિલ્મ મલંગમાં દેખાયો દિશા પટાનીનો સેક્સી બિકીની લુક, જુઓ
એક્ટ્રેસ દિશા પટાની હંમેશાથી પોતાના હૉટ સેક્સી લુકને લઈ સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે. પરંતુ મલંગના ટ્રેલમાં પણ તેનો આ અવતાર જોઈ સૌકોઈ દંગ થઈ ગયા. એટલું જ નહિ આજે જ્યારે દિશા મલંગના ટ્રેલર પર પણ પહોંચી તો ગ્રીન કલરના ડ્રેસમાં પણ તે બહ સુંદર લાગી રહી હતી. દિશાની હૉટનેસ ભલે બધી જ ફિલ્મોમાં જોવા મળતી હોય પરંતુ તેનો અંદાજ હંમેશા અલગ જ હોય છે. ભારત અને બાગી જેવી ફિલ્મોમાં દિશા અલગ અંદાજમાં જોવા મળી. પોતાની હૉટનેસથી તેણે ફેન્સને ભરપૂર એન્ટરટેઈન કર્યા. હવે મલંગમાં દિશા મહત્વનો રોલ નિભાવી રહી છે. ટ્રેલરમાં તો તેમણે પોતાના સેક્સી બિકીની લુકથી બધા જ ફેન્સને ઈમ્પ્રેસ કર્યા છે.

દિશાની બિકિની અવતાર
રેડ બિકીની પહેરી દિશા સમુદ્રથી બહાર નિકળતી જોવા મળી રહી છે. હવે જોવાનું રહેશે કે દિશા ફિલ્મમાં શું કમાલ દેખાડી શકે છે.
|
ટ્રેલર લૉન્ચ
ટ્રેલર લૉન્ચ દરમિયાન પણ દિશાએ પોતાની સુંદરતાથી ચર્ચા મેળવી હતી. આ દરમિયાન દિશાએ ગ્રીન કલરની સેક્સી શિમરી ગાઉન પહેરી હતી.
|
સેક્સી લાગી રહી છે
આ થાઈ હાઈ સ્લિમ બૉડી મોનોક્રોમ શિમરી ડ્રેસની ડીપ સ્લીવ બોલ્ડ ડ્રેસમાં તે બહુ સુંદર લાગી રહી છે. આની સાથે જ દિશાએ સ્મોકી આઈજ, ન્યૂડ લિપ્સ, ડ્યૂઈ મેકઅપ કેરી કર્યું.

અતિ ઉત્તમ
બધાએ દિશાની આ સેક્સી ડ્રેસ અને મેકઅપના વખાણ કર્યાં.

ફિટનેસને લઇને હોય છે ચર્ચામાં
દિશા પટાણી તેની શાનદાર ફિટનેસને લઈને પણ ખૂબ ચર્ચામાં રહે છે અને ફોટોશૂટથી ઘણીવાર આ સાબિત થાય છે.

સેક્સી તસવીર
આ પહેલા પણ દિશા પટાણીએ ઘણી વાર બિકીની તસવીરો પોસ્ટ કરીને ચાહકોને ચોંકાવી દીધા હતા.

બોલીવુડમાં એન્ટ્રી
દિશા પટાણીએ તેની કારકીર્દિની શરૂઆત એમ.એસ. ધોની ફિલ્મથી કરી હતી, પરંતુ આ ફિલ્મમાં તેની ભૂમિકા ઘણી ઓછી હતી.

બાગી 2માં નિભાવી મુખ્ય ભુમીકા
જો કે, લાંબા સમય પછી, તે ફરીથી ટાઇગર શ્રોફની ફિલ્મ બાગી 2 માં દેખાઇ હતી, જેમાં તે પ્રથમ વખત મુખ્ય ભૂમિકામાં હતી.

રાધે
તે હવે રાધે ફિલ્મની મુખ્ય અભિનેત્રી બની છે અને તે સલમાન ખાન સાથે જોવા મળશે.

કરિયર બદલાશે
નિશ્ચિતરૂપે આ ફિલ્મના હિટ થયા પછી દિશા પટાણીની કારકિર્દી બદલાઈ શકે છે.

ટાઇગર સાથે સંબંધ
તે ટાઇગર શ્રોફ સાથેના તેના સંબંધોને લઇ ખૂબ ચર્ચામાં રહે છે. જો કે આ બંનેએ ક્યારેય સ્વીકાર્યું નહીં.