દિશા પટણીને શિયાળામાં બિકીની ફીવર ચડ્યો, કેમેરા સામે ફિગર ફ્લોન્ટ કર્યુ!

બોલિવૂડ એક્ટ્રેસ દિશા દિશા પટ્ટણી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે અવારનવાર પોતાની બોલ્ડ તસવીરોથી ઈન્ટરનેટ પર આગ લગાવે છે.

નવી દિલ્હી : બોલિવૂડ એક્ટ્રેસ દિશા દિશા પટ્ટણી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે અવારનવાર પોતાની બોલ્ડ તસવીરોથી ઈન્ટરનેટ પર આગ લગાવે છે. આ વખતે પણ દિશા દિશા પટ્ટણીએ કંઈક આવું જ કર્યું છે. હવે તેણે પોતાનો એક એવો ફોટો પોસ્ટ કર્યો છે, જેના કારણે ફેન્સના દિલના ધબકારા વધી ગયા છે. ફોટોને જોરદાર લાઈક અને શેર કરવામાં આવી રહ્યા છે.

બિકીની પહેરી ફિગર ફ્લોન્ટ કર્યુ

બિકીની પહેરી ફિગર ફ્લોન્ટ કર્યુ

દિશા દિશા પટ્ટણીએ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાનો એક ફોટો શેર કર્યો છે, જેમાં તે બિકીની પહેરેલી જોવા મળી રહી છે. તેણે કેમેરાની સામે તેના પરફેક્ટ ફિગરને ફ્લોન્ટ કર્યું છે, જે નજરે પડી રહ્યું છે. દિશાની બોલ્ડનેસ જોઈને ફેન્સની આહ નીકળી ગઈ છે. આ ફોટો શેર કરતી વખતે દિશાએ કેપ્શનમાં ફાયર ઈમોજી મુક્યુ છે.

દિશાના હોટ ફોટો જોઈને ફેન્સ ક્રેઝી થયા

દિશાના હોટ ફોટો જોઈને ફેન્સ ક્રેઝી થયા

દિશાના હોટ ફોટા પર ફેન્સ કોમેન્ટ કરતા થાકતા નથી. એક યુઝરે લખ્યું, હે ભગવાન તમે ખૂબ જ સેક્સી લાગી રહ્યા છો. બીજાએ કમેન્ટ કરી કે, આવા ફોટા પોસ્ટ ન કરો, દિલમાં કંઈક થાય છે. અન્ય યુઝરે લખ્યું, મને મારી નાખ્યો. આ સિવાય ફેન્સે કોમેન્ટ સેક્શનમાં હાર્ટ અને ફાયર ઈમોજીનો વરસાદ કર્યો છે. દિશાના આ ફોટોને માત્ર 1 કલાકમાં 6 લાખથી વધુ લાઈક્સ મળી ચૂક્યા છે.

દિશા પટ્ટણીની ફિલ્મો

દિશા પટ્ટણીની ફિલ્મો

વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો, દિશા દિશા પટ્ટણી છેલ્લે ફિલ્મ 'રાધેઃ યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ'માં જોવા મળી હતી, જેમાં તેણે સલમાન ખાન સાથે કામ કર્યું હતું. પ્રભુ દેવા દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મને ખાસ રિસ્પોન્સ મળ્યો નથી. આ દિવસોમાં તે તેની નવી ફિલ્મ 'એક વિલન 2'ને લઈને ચર્ચામાં છે, જેમાં તે જ્હોન અબ્રાહમ અને અર્જુન કપૂર સાથે સ્ક્રીન શેર કરતી જોવા મળશે. હાલમાં જ આ ફિલ્મનું શૂટિંગ પૂર્ણ થયું છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X