બૉલીવુડમાં દિવાળી સેલિબ્રેશન : શિલ્પાની પાર્ટી, રવીનાની રંગોળી અને શ્વેતાનું ફોટોશૂટ

મુંબઈ, 20 ઑક્ટોબર : બૉલીવુડમાં દિવાળીની ઉજવણીની શરુઆત થઈ ગઈ છે. દરેક તહેવાર ધામધૂમથી ઉજવનાર બૉલીવુડ પ્રકાશ પર્વ દીપાવલીને પણ ખૂબ જ રંગેચંગે ઉજવે છે. દિવાળીના દિવસે અને રાત્રે તો ઉજવણીઓ થવાની જ છે, પરંતુ ઘણી સેલિબ્રિટીઓએ ત્રણ દિવસ પહેલાથી જ દિવાળીની ઉજવણી શરૂ કરી દીધી છે.

બૉલીવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીએ દિવાળીની ઉજવણી કરવા માટે પોતાના ઘરે એક પાર્ટી યોજી હતી કે જેમાં તેમના પતિ રાજ કુંદ્રા, માતા-પિતા અને બહેન શમિતા શેટ્ટી સહિત અનેક હસ્તીઓએ હાજરી આપી હતી. બીજી બાજુ બૉલીવુડ અભિનેત્રી રવીના ટંડને પણ પોતાના ઘરે દિવાળી સેલિબ્રેશન શરૂ કરી દીધું છે. તેવી જ મિસ ઉત્તરાખંડ શ્વેતા ખંડૂરીએ એક્સક્લુસિવ ફોટોશૂટ કરાવી દિવાળી પર્વની ઉજવણી કરી હતી.

ચાલો જોઇએ બૉલીવુડમાં શરૂ થયેલ દિવાળી સેલિબ્રેશનની તસવીરી ઝલક :

શ્વેતા ખંડૂરીનું દિવાળી ફોટોશૂટ

શ્વેતા ખંડૂરીનું દિવાળી ફોટોશૂટ

શ્વેતા ખંડૂરીનું દિવાળી ફોટોશૂટ

શ્વેતા ખંડૂરીનું દિવાળી ફોટોશૂટ

શ્વેતા ખંડૂરીનું દિવાળી ફોટોશૂટ

શ્વેતા ખંડૂરીનું દિવાળી ફોટોશૂટ

શ્વેતા ખંડૂરીનું દિવાળી ફોટોશૂટ

શ્વેતા ખંડૂરીનું દિવાળી ફોટોશૂટ

શ્વેતા ખંડૂરીનું દિવાળી ફોટોશૂટ

શ્વેતા ખંડૂરીનું દિવાળી ફોટોશૂટ

શ્વેતા ખંડૂરીનું દિવાળી ફોટોશૂટ

શ્વેતા ખંડૂરીનું દિવાળી ફોટોશૂટ

શ્વેતા ખંડૂરીનું દિવાળી ફોટોશૂટ

શ્વેતા ખંડૂરીનું દિવાળી ફોટોશૂટ

શ્વેતા ખંડૂરીનું દિવાળી ફોટોશૂટ

શ્વેતા ખંડૂરીનું દિવાળી ફોટોશૂટ

શ્વેતા ખંડૂરીનું દિવાળી ફોટોશૂટ

શ્વેતા ખંડૂરીનું દિવાળી ફોટોશૂટ

રવીના ટંડનની દિવાળી ઉજવણી

રવીના ટંડનની દિવાળી ઉજવણી

રવીના ટંડનની દિવાળી ઉજવણી

રવીના ટંડનની દિવાળી ઉજવણી

રવીના ટંડનની દિવાળી ઉજવણી

રવીના ટંડનની દિવાળી ઉજવણી

રવીના ટંડનની દિવાળી ઉજવણી

રવીના ટંડનની દિવાળી ઉજવણી

રવીના ટંડનની દિવાળી ઉજવણી

રવીના ટંડનની દિવાળી ઉજવણી

રવીના ટંડનની દિવાળી ઉજવણી

રવીના ટંડનની દિવાળી ઉજવણી

રવીના ટંડનની દિવાળી ઉજવણી

રવીના ટંડનની દિવાળી ઉજવણી

રવીના ટંડનની દિવાળી ઉજવણી

રવીના ટંડનની દિવાળી ઉજવણી

રવીના ટંડનની દિવાળી ઉજવણી

રવીના ટંડનની દિવાળી ઉજવણી

રવીના ટંડનની દિવાળી ઉજવણી

રવીના ટંડનની દિવાળી ઉજવણી

રવીના ટંડનની દિવાળી ઉજવણી

અનિલ કપૂર

અનિલ કપૂર

શિલ્પા શેટ્ટીની દિવાળી પાર્ટીમાં અનિલ કપૂર.

ડેવિડ ધવન

ડેવિડ ધવન

શિલ્પા શેટ્ટીની દિવાળી પાર્ટીમાં ડેવિડ ધવન.

ગોલ્ડી-સોનાલી

ગોલ્ડી-સોનાલી

શિલ્પા શેટ્ટીની દિવાળી પાર્ટીમાં ગોલ્ડી બહેલ અને સોનાલી બેન્દ્રે.

હરમન બાવેજા

હરમન બાવેજા

શિલ્પા શેટ્ટીની દિવાળી પાર્ટીમાં હરમન બાવેજા.

જિતેન્દ્ર

જિતેન્દ્ર

શિલ્પા શેટ્ટીની દિવાળી પાર્ટીમાં જિતેન્દ્ર.

શેટ્ટી પરિવાર

શેટ્ટી પરિવાર

દિવાળી પાર્ટીમાં રાજ કુન્દ્રા, શિલ્પા શેટ્ટી, શમિતા શેટ્ટી, સુનંતા શેટ્ટી અને સુરેન્દ્ર શેટ્ટી.

રમેશ તૌરાની

રમેશ તૌરાની

શિલ્પા શેટ્ટીની દિવાળી પાર્ટીમાં રમેશ એસ તૌરાની.

શાબિર અહલુવાલિયા

શાબિર અહલુવાલિયા

શિલ્પા શેટ્ટીની દિવાળી પાર્ટીમાં શાબિર અહલુવાલિયા.

સન્ની-અનુ

સન્ની-અનુ

શિલ્પા શેટ્ટીની દિવાળી પાર્ટીમાં સન્ની અનુ દીવાન.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X