સાવધાન... સન્ની લિયોનને ટચ ના કરતાં...
મુંબઈ, 20 ઑક્ટોબર : હા જી... આ જ સચ્ચાઈ છે... કે જો આપ પોતાની ફેવરિટ કલાકાર સન્ની લિયોનને સ્પર્શ કરવાની કોશિશ કરશો, તો બર્બાદ થઈ જશો. હકીકતમાં આજકાલ સન્ની લિયોન ઇંટરનેટ ઉપર ખાસો ચર્ચિત ચહેરો છે. જેને લઈને એક રિસર્ચમાં એવું કહેવાયું છે કે આજકાલ સન્ની લિયોનને લોકો ઇંટરનેટ ઉપર વધુ સર્ચ કરે છે. તેની પોર્ન સાઇટ્સ તથા પિક્ચર ઉપર સૌથી વધુ ક્લિક્સ પડે છે.

પરંતુ જરૂરી નથી કે જેની પિક્ચર પર ક્લિક પડે, તે સન્ની લિયોન જ હોય. સન્નીનો ચહેરો દાખવી કેટલાંક વાયરસ લોકોના કૉમ્પ્યુટર ઉપર હુમલો કરી શકે છે. તેથી લોકોના એકાઉંટ હૅક થઈ રહ્યાં છે.
સન્નીની જેમ ઘણી બૉલીવુડ હીરોઇનોના નામો પણ વાયરસ ફેલાવવા માટે વાપરવામાં આવી રહ્યાં છે, પરંતુ આ લિસ્ટમાં સૌથી વધુ સન્ની લિયોનના નામનો ઉપયોગ કરાઈ રહ્યો છે. રિસર્ચ મુજબ સન્ની લિયોનની આકર્ષક તસવીરોના ચક્કરમાં લોકો સાઇટ્સ ઉપર ક્લિક કરે છે કે જેથી 9.95 ટકા વાયરસને કૉમ્પ્યુટરમાં ઘુસવાની તક મળી જાય છે.












Click it and Unblock the Notifications
