Surprise દ્રશ્યમમાં આઇટમ સોંગ નથી પણ સની લિયોની છે!

શેક્સપીયર કહ્યું હતું કે નામમાં શું રાખ્યું છે પણ ભાઇ સની લિયોનીનું તો નામ પડે તો પણ બહુ મોટી વાત થઇ જાય છે. આવું જ કંઇક ફિલ્મ દ્રશ્યમમાં પણ બન્યું. આ ફિલ્મમાં ના તો સની લિયોની છે ના જ તેનું કોઇ હોટ આઇટમ સોંગ. પણ તેમ છતાં તેણે તે કામ કરી લીધું જે જે અજય દેવગણની પત્ની શ્રેયા સરણ પણ ના કરી શકી.

વાત જાણે કે એમ છે કે દ્રશ્યમ ફિલ્મમાં અજય દેવગણ મોટાભાગે સની લિયોનીની ફિલ્મ જોઇને તેની પત્નીને રાતે મળવા જતો હતો. જો કે સની લિયોનીએ આ ફિલ્મમાં કોઇ પણ ભૂમિકા નથી ભજવી પણ તેમ છતાં તેના નામે દર્શકો માટે કેટલાક સીનને ખૂબ જ રસપ્રદ બનાવી દીધા.

ત્યારે શું હતો આ આખો સીન અને કેવી રીતે આ ફિલ્મમાં ભૂમિકા ભજવ્યા વગર ખાલી નામ માત્રથી સની લિયોએ કમાલ કર્યો તે જાણો આ ફોટોસ્લાઇડરમાં....

અજય દેવગણ

અજય દેવગણ

અજય દેવગણ આ ફિલ્મ એક નાનકડા કેબલ બિઝનેસની ભૂમિકા ભજવી રહ્યા છે. વળી અજય ફિલ્મો જોવાના પણ શોખીન છે. ત્યારે રાતના તે પોતાના ગ્રાહકોની માંગને પૂરી કરવા માટે કેટલીક પોર્ન ફિલ્મો પણ લગાવે છે.

રાત ભર ઓફિસમાં

રાત ભર ઓફિસમાં

કેબલના બિઝનેસના કારણે સામાન્ય રીતે અજય દેવગણને રાતે પણ ઓફિસમાં રહેવું પડે છે. ત્યારે તે આખી રાત આવી ફિલ્મો જોઇને જ સમય પસાર કરે છે.

સની લિયોની ફિલ્મ

સની લિયોની ફિલ્મ

ત્યારે આવી જ એક રાતે અજય દેવગણ સની લિયોનીની ફિલ્મ જોઇ લે છે. જો કે તે તો ખબર નથી કે તેમણે સનીની કંઇ ફિલ્મ દેખી. પણ...

ઘરે જાય છે

ઘરે જાય છે

પણ સનીની આ ફિલ્મને જોઇને અજય થઇ જાય છે રોમેન્ટિક અને જતા રહે છે ઘરે.

પત્ની પૂછે છે

પત્ની પૂછે છે

જ્યારે અજય દેવગણ તેની પત્ની પૂછે છે કે કંઇ ફિલ્મ જોઇ હતી જિસ્મ કે જેકપોટ?

પત્નીનું કામ કર્યું સનીએ

પત્નીનું કામ કર્યું સનીએ

એટલે કે અહીં પણ ભારતના કોમન મેનની તે જ હાલત બતાવવામાં આવી છે જ્યાં તેને પત્ની પાસે જવા માટે પણ સની લિયોનીની ફિલ્મ જોવી પડે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X