Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

એક વિલન 100 કરોડ ક્લબમાં : યોજાઈ શાનદાર સક્સેસ પાર્ટી!

મુંબઈ, 16 જુલાઈ : એક વિલન ફિલ્મ 100 કરોડ ક્લબમાં સામેલ થઈ ગઈ છે. શ્રદ્ધા કપૂર અને સિદ્ધાર્થ મલ્હોત્રા અભિનીત એક વિલનની દર્શકોએ ખૂબ પ્રશંસા કરી છે. ફિલ્મમાં શ્રદ્ધા-સિદ્ધાર્થ ઉપરાંત રીતેશ દેશમુખે પણ જોરદાર એક્ટિંગ કરી છે. ફિલ્મ સો કરોડ ક્લબમાં જોડાતા શ્રદ્ધા કપૂર ખૂબ જ ખુશ છે અને તેમના નામે આશિકી 2 બાદ સતત બીજી હિટ ફિલ્મ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ મોહિત સુરી દિગ્દર્શિત એક વિલન ફિલ્મે પોતાની રિલીઝના ત્રણ અઠવાડિયામાં 102 કરોડની કમાણી કરી લીધી છે. આશિકી 2 પણ મોહિત સુરીની જ ફિલ્મ હતી કે જેમાં શ્રદ્ધા કપૂર અને આદિત્ય રૉય કપૂર લીડ રોલમાં હતાં. આમ શ્રદ્ધા અને મોહિતની જોડીએ સતત બીજી સુપરહિટ ફિલ્મ આપી છે.

દરમિયાન એક વિલન ફિલ્મ 100 કરોડ ક્લબમાં જોડાતાં એકતા કપૂર દ્વારા પોતાના ઘરે એક શાનદાર સક્સેસ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું કે જેમાં મહેશ ભટ્ટ, મુકેશ ભટ્ટ, મોહિત સુરી ઉપરાંત શ્રદ્ધા કપૂર, સિદ્ધાર્થ મલ્હોત્રા, રીતેશ દેશમુખ, આલિયા ભટ્ટ, ઇલિયાના અને નરગિસ ફખરી જેવા સ્ટાર્સ પણ હાજર રહ્યા હતાં.

ચાલો તસવીરોમાં જોઇએ એક વિલનની 100 કરોડી ઉજવણી :

એક વિલનની સક્સેસ પાર્ટી

એક વિલનની સક્સેસ પાર્ટી

એક વિલનની સક્સેસ પાર્ટી દરમિયાન રીતેશ દેશમુખ, મહેશ ભટ્ટ, મોહિત સુરી અને સિદ્ધાર્થ મલ્હોત્રા.

મોહિત-મહેશ

મોહિત-મહેશ

એક વિલનની સક્સેસ પાર્ટી દરમિયાન મોહિત સુરી અને મહેશ ભટ્ટ વિજયી મુદ્રામાં.

મુકેશ ભટ્ટ પરિવાર

મુકેશ ભટ્ટ પરિવાર

એક વિલનની સક્સેસ પાર્ટીમાં મુકેશ ભટ્ટ તેમના પત્ની નીલિમા અને દીકરી સાક્ષી સાથે હાજર રહ્યા હતાં.

આલિયા ભટ્ટ

આલિયા ભટ્ટ

એક વિલનની સક્સેસ પાર્ટીમાં આલિયા ભટ્ટ.

અરજન બાજવા

અરજન બાજવા

એક વિલનની સક્સેસ પાર્ટીમાં અરજન બાજવા.

એકતાનું આયોજન

એકતાનું આયોજન

એકતા કપૂરે જ યોજી હતી એક વિલનની સક્સેસ પાર્ટી.

ઇલિયાના ડીક્રૂઝ

ઇલિયાના ડીક્રૂઝ

એક વિલનની સક્સેસ પાર્ટીમાં ઇલિયાના ડીક્રૂઝ.

કરણ જૌહર

કરણ જૌહર

એક વિલનની સક્સેસ પાર્ટીમાં કરણ જૌહર.

મીત બ્રધર્સ અંજાન

મીત બ્રધર્સ અંજાન

એક વિલનની સક્સેસ પાર્ટીમાં મીત બ્રધર્સ અંજાન.

મિલન લુથરિયા

મિલન લુથરિયા

એક વિલનની સક્સેસ પાર્ટીમાં મિલન લુથરિયા.

મુશ્તાક શેખ

મુશ્તાક શેખ

એક વિલનની સક્સેસ પાર્ટીમાં મુશ્તાક શેખ.

નંદિતા મહતાણી

નંદિતા મહતાણી

એક વિલનની સક્સેસ પાર્ટીમાં નંદિતા મહતાણી.

નરગિસ ફખરી

નરગિસ ફખરી

એક વિલનની સક્સેસ પાર્ટીમાં નરગિસ ફખરી.

નીલ નિતિન મુકેશ

નીલ નિતિન મુકેશ

એક વિલનની સક્સેસ પાર્ટીમાં નીલ નિતિન મુકેશ.

પ્રજ્ઞા-અભિષેક

પ્રજ્ઞા-અભિષેક

એક વિલનની સક્સેસ પાર્ટીમાં પ્રજ્ઞા યાદવ અને અભિષેક કપૂર.

રાજકુમાર રાવ

રાજકુમાર રાવ

એક વિલનની સક્સેસ પાર્ટીમાં રાજકુમાર રાવ.

રમેશ તૌરાની

રમેશ તૌરાની

એક વિલનની સક્સેસ પાર્ટીમાં રમેશ એસ તૌરાની.

ગોલ્ડી-સોનાલી

ગોલ્ડી-સોનાલી

એક વિલનની સક્સેસ પાર્ટીમાં ગોલ્ડી બહલ અને સોનાલી બેન્દ્રે.

સાક્ષી બની આકર્ષણ

સાક્ષી બની આકર્ષણ

એક વિલનની સક્સેસ પાર્ટીમાં મુકેશ ભટ્ટની દીકરી સાક્ષી ભટ્ટ આકર્ષણનું કેન્દ્ર બની હતી.

સાકિબ સલીમ

સાકિબ સલીમ

એક વિલનની સક્સેસ પાર્ટીમાં સાકિબ સલીમ.

શાયના એનસી

શાયના એનસી

એક વિલનની સક્સેસ પાર્ટીમાં શાયના એનસી.

શ્રદ્ધા કપૂર

શ્રદ્ધા કપૂર

એક વિલનની સક્સેસ પાર્ટીમાં શ્રદ્ધા કપૂર.

ઉજવણી

ઉજવણી

એક વિલનની સક્સેસ પાર્ટીમાં ઉજવણી કરતા સિદ્ધાર્થ મલ્હોત્રા, મોહિત સુરી અને રીતેશ દેશમુખ.

તબ્બુ

તબ્બુ

એક વિલનની સક્સેસ પાર્ટીમાં તબ્બુ.

તુષાર કપૂર

તુષાર કપૂર

એક વિલનની સક્સેસ પાર્ટીમાં તુષાર કપૂર.

ઉદિતા-મોહિત

ઉદિતા-મોહિત

એક વિલનની સક્સેસ પાર્ટીમાં મોહિતના પત્ની ઉદિતા ગોસ્વામી પણ હાજર હતાં.

ઉર્વશી ધોળકિયા

ઉર્વશી ધોળકિયા

એક વિલનની સક્સેસ પાર્ટીમાં ઉર્વશી ધોળકિયા.

વરુણ ધવન

વરુણ ધવન

એક વિલનની સક્સેસ પાર્ટીમાં વરુણ ધવન.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X