OMG! મોદીના પોસ્ટરથી પ્રેરિત છે એકતા કપૂરની સેક્સ કોમેડીનું પોસ્ટર

'અચ્છે દિન આનેવાલે હૈ' એવું સાંભળતા જ આપને શું યાદ આવે છે? વડાપ્રધાન નરેન્દ્ર મોદી, તેમના જોશીલા ભાષણો, ભાજપનું કેમ્પેઇન અને લોકસભા ચૂંટણી. પરંતુ હવે અચ્છે દિન આને વાલે હે, સાંભળતા જ સેક્સ કોમેડીના સીન ગિમાગમાં આવશે આ કરામત છે ફિલ્મ મેકર એકતા કપૂરની.

જોકે એકતા કપૂર પોતાના બેનર હેઠળ યુવાઓ માટે એક શાનદાર સેક્સ કોમેડી લઇને આવવાની છે. કેન ઘોષના નિર્દેશનમાં બની રહેલી આ ફિલ્મનું નામ છે XXX. આ એકતાની આગામી હોટ અને બોલ્ડ ફિલ્મ છે.

ફિલ્મની કાસ્ટ ટ્વિટર પર શોધવામાં આવી રહી છે, જ્યારે ફિલ્મનું પોસ્ટર રિલીઝ કરી દેવામાં આવ્યું છે. આ પોસ્ટર ભાજપના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કેમ્પેઇનના લોકોથી પ્રેરિત છે. પોસ્ટરમાં એક મહિલા ચોકલેટ ખાતા હૉટ લૂકમાં દેખાઇ રહી છે અને સાથે લખેલું છે કે 'અચ્છે દિન આ ગયે'. ફિલ્મનું પોસ્ટર જુઓ અહીં. ----->XXX

ekta kapoor
હવે જ્યારે આ સ્લોગન લોકસભા ચૂંટણીમાં ભાજપનું હતું અને આપણું સેંસર તો કેટલું કેસરિયા બાલમ થઇ ચૂક્યું છે એ તો સૌ કોઇ જાણે છે. એવામાં ફિલ્મના બોલ્ડ વિષય પર સેંસર બોર્ડની કાતર કેવી ફરે છે એ જોવું રહ્યું. આમ પણ એકતાની ફિલ્મમાં ભાજપનું સ્લોગન માન્ય છે કારણ કે તેમાં શબ્દોની હેરાફેરી કરી દેવામાં આવી છે.

ફિલ્મ એક સેક્સ સ્ટોરી પર બનેલી છે. જે 6 પ્રકારની વાર્તાઓમાં પરોવાયેલી દેખાશે. xxx આ વર્ષના અંત સુધીમાં થિયેટરોમાં રિલીઝ થઇ જશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X