ટોપલેસ થઈને કેમેરા સામે આવી ઇમરાન હાશ્મીની બોલ્ડ અભિનેત્રી, જુઓ ફોટો

પર્સનલ લાઈફ અને પ્રોફેશનલ લાઈફ માટે હેડલાઈન્સમાં રહેનારી ઈશા ગુપ્તા બોલિવૂડમાં તેની બોલ્ડનેસ માટે જાણીતી છે. હવે તેણીએ ફરીથી બોલ્ડનેસન તડકો માર્યો છે.

એશા ગુપ્તાના ઘણા બોલ્ડ અને ગ્લેમરસ ફોટો સોશિયલ મીડિયા પર છવાયેલા રહે છે. હાલમાં જ અભિનેત્રીના ટોપલેસ ફોટો આગની જેમ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

esha gupta

એશા ગુપ્તા તેની ફિટનેસ, બોલ્ડનેસ, સ્ટાઇલ અને તેની ફેશન સેન્સના કારણે હંમેશા હેડલાઇન્સમાં રહે છે. સોશિયલ મીડિયા પર સતત એક્ટિવ રહેતી એશા ગુપ્તાના કેટલાક ફોટો સામે આવ્યા છે જેમાં તે ટોપલેસ જોવા મળી રહી છે.

ફોટો જોઈને તેણીના ફેન્સ ઘાયલ થઈ રહ્યા છે તો કેટલાક લોકો એવા પણ છે જેમને એક્ટ્રેસની આ સ્ટાઇલ પસંદ નથી આવી રહી અને ટ્રોલ કરી રહ્યા છે. આ ફોટા જોઈને લોકો તેણીને જોરદાર ટ્રોલ કરી રહ્યા છે અને મર્યાદાનું ભાન કરાવી રહ્યા છે.

એશા ગુપ્તાએ પોતાની સિઝલિંગ ટોપલેસ તસવીરોથી ઈન્ટરનેટ પર તોફાન મચાવી દીધું છે. એશા ગુપ્તા આ પહેલા પણ ઘણી વખત ટોપલેસ ફોટોશૂટ કરાવીને ફેન્સને ઘાયલ કરી ચુકી છે.

વર્ષોથી બોલિવૂડમાં સક્રિય અભિનેત્રી એશા ગુપ્તાએ જન્નત 2 થી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. આ પછી જ ઈશાને એક ઓળખ મળી. એશા ગુપ્તાની બીજી ફિલ્મ રાઝ 3 હતી અને ત્યારબાદ વન ડે, આશ્રમ 3, હેરા ફેરી અને મર્ડર 4 જેવી ફિલ્મો અને સિરીઝોમાં કામ કર્યું છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X