તનુ વેડ્સ મનુ રિર્ટનના Epic Dialogues
હાલમાં જ રિલિઝ થયેલી ફિલ્મ તનુ વેડ્સ મનુ રિર્ટનના ડાયલોગ લોકોમાં ખૂબ જ લોકપ્રિય થઇ રહ્યા છે. સોશ્યલ મિડિયા પર આ ડાયલોગે લોકોને હસવા હસાવીને પેટ દુખાડી રહ્યા છે.
ત્યારે આ ફિલ્મના આવા જ કેટલાક એપિક ડાયલોગ અમે તમારી માટે લઇને આવ્યા છીએ.જે વાંચીને તમે હસી હસીને લોટપોટ થઇ જશો.
જો તમે આ ફિલ્મ જોઇ પણ હશે તો પણ તમને આ ફિલ્મના આ ડાયલોગ ફરી વાંચવા ગમશે અને જો તમે આ ફિલ્મ ના જોઇ હોય તો આ ફિલ્મના કેટલાક સચોટ ડાયલોગ આજે અમે તમારા માટે લઇને આજે આવ્યા છીએ. તો જુઓ આ ફોટોસ્લાઇડર...

તનુ વેડ્સ મનુ રિર્ટન
તનુ- હાલત દેખી હૈ? અદરખ હો ગયા હૈ યે આદમી કહીં સે ભી બડા હો રહા હૈ
મનુ- હા તો? શાદી સે પહેલે રિતિક રોશન થા ક્યા?

તનુ વેડ્સ મનુ રિર્ટન
તનુ- ઇતની હેપનિંગ લાઇફથી મેરી ઇન્ડિયા મેં, ઝંડ કર દી હૈ ઇસ આદમીને મેરી જીંદગી.

તનુ વેડ્સ મનુ રિર્ટન
મનુ- ક્યા સેક્સ, સેક્સ, આખરી બાર 2013 મેં હુઆ થા વો ભી ભાઇ દૂજ કે દીન!

તનુ વેડ્સ મનુ રિર્ટન
કુસુમ- ક્યા કર રહા થા બાહે ફેલા કે, યે જગહ સે શાહરૂખ ખાન બન્ને કી!

તનુ વેડ્સ મનુ રિર્ટન
રાજા- યહાં એક વાર ઘોડી પર ચઢના નસીબ નહીં હુઆ, યે સાલા તો ઘોડી પે હી ગૂમ રહા હે તબસે...

તનુ વેડ્સ મનુ રિર્ટન
કુસુમનો ભાઇ એક વુદ્ધ ગ્રામજનને:
તાઉ તું ક્યા ડાયનાસોર કી બિરાદરી કા હૈ જો તેરી છૌરી કા બ્યાહ કહી ઔર હો જાવેગા તો ખતમ હૌ જાયેગે સારે.

તનુ વેડ્સ મનુ રિર્ટન
રાજા- હમ કહે તુમ નહીં તુમ્હારે જેસી હી સહી, લેકિન તુમ્હારે પતિ સે વો ભી દેખા નહીં જા રહા હૈ! સાલા, ઓરિજનલ ભી વો હી રખેગા, ડિપ્લિકેટભી વો હી રખેગા.

તનુ વેડ્સ મનુ રિર્ટન
કુસુમ- તારી લુગાઇ હૈ તોહ મારે જેસી પર મેં થારી લુગાઇ ના શું. મારા નામ હૈ કુમારી કુસુમ સાંગવાન, યો મારી સહેલી પીંકી, હમ રામજસ કોલેજ, દિલ્હી યુનિવર્સિટી મેં પઢું શું, સ્પોર્ટ્સ કોટે સે એડમિશન લિયા, નેશનલ લેવલ કી એથલિટ શું, જિલ્લા ઇજ્જર 124507, ઔર ફોન નંબર મેં દૂ કો ના.

તનુ વેડ્સ મનુ રિર્ટન
તનુ- વાહ શર્માજી, રિબોક નહીં તો રીબોકી હી સહી.

તનુ વેડ્સ મનુ રિર્ટન
તનુ- ક્યા શર્માજી, હમ થોડો બેવફઆ ક્યા હુવે, આપ તો બદ્દચલન હો ગયે.

તનુ વેડ્સ મનુ રિર્ટન
કુસુમ- વો દેખ કબૂતર...

તનુ વેડ્સ મનુ રિર્ટન
ચિંટૂ - હમ ક્યાં સિર્ફ હિરો હોન્ડા ઔર એક લિટર પેટ્રોલ થે આપકે લિયે જો છોડ-છાડ કે આતે થે રાજા અવસ્થી કે પાસ?

તનુ વેડ્સ મનુ રિર્ટન
રાજા- ઇંટ સે ઇંટ જોડને કે લિયે સિમેન્ટ ચાહિયે હોતા હૈ અબ વો jk કા હો યા અમ્બુજા હમે ઘંટા ફરક નહીં પડતા.












Click it and Unblock the Notifications
