Challange : એશા સામે સન્નીને માત આપવાનો પડકાર!


એશાએ એમટીવી રોડીઝ માટેનું શૂટિંગ પણ શરૂ કરી દીધી છે અને તેમની આ નવી શરુઆતથી તેમના માતા એટલે કે હેમા માલિની બેહદ ખુશખુશાલ થઈ ગયા છે. હેમાએ એશાની કેટલીક તસવીરો પણ શૅર કરી છે અને લખ્યું છે કે તેઓ ખૂબ જ ઉત્સાહિત છે પોતાની દીકરી એશાને નાના પડદે જોવા માટે.
I am so excited abt Esha's debut on MTV Roadies! Want to share fotos takn in Delhi now pic.twitter.com/MI9OLEr0ni
— Hema Malini (@dreamgirlhema) December 13, 2014
હેમા માલિનીના આ ટ્વીટ પર તેમના અનેક ફૅન્સે કૉમેંટ્સ કરી છે અને તેમને ખૂબ-ખૂબ શુભેચ્છાઓ તથા અભિનંદન પાઠવ્યાં છે. સૌએ આશા સેવી છે કે એશાની આ ઇનિંગ ખૂબ જ સફળ રહેશે અને લોકોને તેઓ પસંદ કરશે.












Click it and Unblock the Notifications
