Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Pics: ઈશા ગુપ્તાએ સ્ટ્રીંગ બિકિનીમાં પોસ્ટ કર્યો ફોટો, ઈન્ટરનેટ પર લાગી આગ

જન્નત 2 ફેમ અભિનેત્રી ઈશા ગુપ્તાએ એક વાર ફરીથી પોતાના બિકિની ફોટા ઈન્સ્ટાગ્રામ પર મૂક્યા અને થોડી જ મિનિટોમાં તે ઈન્ટરનેટ પર વાયરલ થઈ ચૂક્યા છે.

મુંબઈઃ જન્નત 2 ફેમ અભિનેત્રી ઈશા ગુપ્તાએ એક વાર ફરીથી પોતાના બિકિની ફોટા ઈન્સ્ટાગ્રામ પર મૂક્યા અને થોડી જ મિનિટોમાં તે ઈન્ટરનેટ પર વાયરલ થઈ ચૂક્યા છે. આ ફોટામાં ઈશા ગુપ્તા ખૂબ જ સેક્સી અંદાજમાં બિકિની પહેરેલી જોવા મળી રહી છે. ઈશા ગુપ્તાએ પોતાનો આ ફોટો કોઈ કેપ્શન વિના શેર કર્યો છે પરંતુ અઢળક સ્ટાર્સ આ ફોટા પર કમેન્ટ કરી રહ્યા છે. રેમો ડિસૂઝાની પત્નીએ આ ફોટા પર દિલ ઈમોજી બનાવ્યુ તો બીજા ઘણા સ્ટાર્સે પણ અલગ અલગ ઈમોજીથી ઈશાના આ ફોટાને પસંદ કર્યો. વળી, ફેન્સ પણ ઈશાના આ ફોટાને ખૂબ પસંદ કરી રહ્યા છે.

જુઓ ઈશાના ખૂબ જ હૉટ અને બોલ્ડ ફોટા.

જુઓ ઈશાના ખૂબ જ હૉટ અને બોલ્ડ ફોટા.

જો ફિલ્મોની વાત કરીએ તો ઈશા ગુપ્તા છેલ્લી વાર ઝી 5ની વેબસીરિઝ REJECTXમાં દેખાઈ હતી. તેની છેલ્લા ફિલ્મ હતી ટોટલ ધમાલ અને વન ડેઃ જસ્ટીસ ડિલીવર્ડ. ત્યારબાદથી ઈશા કોઈ મોટા પ્રોજેક્ટ સાથે જોડાઈ નથી. તેમના નામ સાથે દેસી મેજિક અને હેરાફેરી 3 જેવી ફિલ્મો જોડાયેલી છે. ઈશા ગુપ્તાને ઈન્સ્ટાગ્રામ પર લગભગ 5.3 મિલિયન લોકો ફોલો કરે છે અને તેના ફોટાને ખૂબ પસંદ કરે છે. જુઓ તેના ખૂબ જ હૉટ અને બોલ્ડ ફોટા.

જન્નત 2થી બૉલિવુડમાં મૂક્યો પગ

જન્નત 2થી બૉલિવુડમાં મૂક્યો પગ

વિશેષ ફિલ્મ્સ સાથે ડેબ્યુ ઈશા ગુપ્તાએ પોતાનુ બૉલિવુડ ડેબ્યુ કર્યુ હતુ. વિશેષ ફિલ્મ્સની જન્નત 2 સાથે. આ પહેલા તેણે મનીપાલ ઈન્સ્ટીટ્યુટ ઑફ કમ્યુનિકેશન, કર્ણાટકથી માસ કમ્યુનિકેશનનો અભ્યાસ કર્યો છે. અભ્યાસ પૂરો કર્યા બાદ ઈશાએ ગ્લેમરની દુનિયામાં પગ મૂક્યો.

સફળ મૉડલ

સફળ મૉડલ

ઈશા ગુપ્તા ફિલ્મોમાં પગ મૂકતા પહેલા એક સફળ મૉડલ રહી ચૂકી છે. ફિલ્મોમાં આવતા પહેલા 2007માં ઈશા ગુપ્તા મિસ ઈન્ડિયા ઈન્ટરનેશનલનો ખિતાબ જીતી ચૂકી છે. 2010માં તે કિંગફિશર કેલેન્ડરનો પણ હિસ્સો રહી છે.

બની ચૂકી છે મિસ ફોટોજેનિક

બની ચૂકી છે મિસ ફોટોજેનિક

2007માં મિસ ઈન્ડિયામાં ભાગ લેવા દરમિયાન જ્યાં ઈશા ગુપ્તાએ મિસ ઈન્ટરનેશનલમાં ભારતનુ પ્રતિનિધિત્વ કર્યુ ત્યાં તેને મિસ ઈન્ડિયામાં મિસ ફોટોજેનિકનો પણ ખિતાબ આપવામાં આવ્યો.

ડેબ્યુથી મળી પ્રશંસા

ડેબ્યુથી મળી પ્રશંસા

જન્નત 2માં ઈમરાન હાશમીની ઑપોઝિટ ડેબ્યુ કર્યા બાદ ઈશા ગુપ્તાને ઘણી પ્રશંસા મળી અને બેસ્ટ ડેબ્યુનુ નૉમિનેશન મળ્યુ પરંતુ અવૉર્ડ તેના હાથમાં ન આવ્યો. ત્યારબાદ રાઝ 3 અને બાદશાહોમાં એક વાર ફરીથી ઈશા ગુપ્તા ઈમરાન હાશમી સાથે જોવા મળી.

દિલ્લીની છે ઈશા

દિલ્લીની છે ઈશા

ઈશા ગુપ્તા દિલ્લીની રહેવાસી છે. તેની બહેન નેહા ગુપ્તા પણ ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો હિસ્સો છે અને બંને બહેનો પોતાના બોલ્ડ ફોટા સાથે ચર્ચામાં રહે છે. ઈશાના પિતા એક એરફોર્સ ઑફિસર છે અને માતા હોમમેકર.

અંધ વિશ્વાસ

અંધ વિશ્વાસ

ઈશા ગુપ્તા થોડી અંધ વિશ્વાસુ પણ છે. ખુદને નેગેટિટ એનર્જીથી દૂર રાખવા માટે તે કાનની પાછળ કાળુ ટીલુ કરે છે અને પોતાની સુરક્ષા માટે હંમેશા તે ટાઈગર આઈ સાથે રાખે છે.

ફોટાઓને કારણે ટ્રોલ

ફોટાઓને કારણે ટ્રોલ

ઈશા ગુપ્તા ઘણીવાર પોતાના બોલ્ડ ફોટાઓને કારણે ટ્રોલ થતી રહે છે પરંતુ ઈશા વધુ સુંદર ન્યૂડ ફોટા સાથે આ ટ્રોલર્સને જવાબ આપે છે. અમુકના મતે આમાંથી કોઈ પણ ફોટામાં ઈશા અશ્લીલ દેખાતી નથી.

ખૂબ જ સુંદર ન્યૂડ ફોટોશૂટ

ખૂબ જ સુંદર ન્યૂડ ફોટોશૂટ

ઈશા ગુપ્તાને ફોટોશૂટનો કેટલો શોખ છે તે તમે તેના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર જોઈ શકો છો. ઈશા ગુપ્તા પોતાના આ ફોટોશૂટ્સમાં ઘણા એક્સપેરીમેન્ટ કરતી જોવા મળે છે.

ક્યારેક ગાળો તો ક્યારેક પ્રશંસા

ક્યારેક ગાળો તો ક્યારેક પ્રશંસા

પોતાના ફોટા માટે ઈશા ગુપ્તાને ક્યારેક ટીકાઓથી લઈને ગાળો સુધી સામનો કરવો પડે છે. તો ક્યારેક ફેન્સ તેના ફોટાની પ્રશંસા કરતા પણ જોવા મળે છે.

ફોટા સાથે બોલ્ડ વિચારો

ફોટા સાથે બોલ્ડ વિચારો

પોતાના બોલ્ડ ફોટા સાથે ઈશા ગુપ્તા પોતાના વિચારોમાં પણ ઘણી બોલ્ડ છે અને તે ઘણીવાર અલગ અલગ મુદ્દાઓ પર બેબાકીથી પોતાનુ મંતવ્ય જણાવે છે. તેના ફોટા ટ્રોલ કરનારાને ઈશાના ફોટા ગમે એવા લાગે પરંતુ તે ઈન્ટરનેટ પર મિનિટોમાં વાયરલ થઈ જાય છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X