Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

બ્લેક આઉટફીટમાં કમાલની ખૂબસુરત લાગી રહી છે એશા ગુુપ્તા, જુઓ ફોટો

એશા ગુપ્તા તેના બિંદાસ્ત અંદાજ માટે જાણીતી છે. હવે તેનો લેટેસ્ટ બ્લેક એન્ડ વ્હાઈટ અવતાર સોશિયલ મીડિયા પર આગ લગાવી રહ્યો છે.

અભિનેત્રી એશા ગુપ્તા દિવસે દિવસે બોલ્ડ બની રહી છે. આશ્રમ વેબ સિરિઝમાં બાબા નિરાલા સાથે રોમાન્સ કરનારી એશા ગુપ્તા તેના બોલ્ડ અવતારથી સોશિયલ મીડિયા પર આગ લગાવતી રહે છે. હવે તેનો લેટેસ્ટ અવતાર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. તેના આઓ ફોટો આગની જેમ ફેલાઈ રહ્યા છે.

એશાનો ગ્લેમરસ અવતાર

એશાનો ગ્લેમરસ અવતાર

અભિનેત્રી એશા ગુપ્તા તેના ફેશન સ્ટેટમેન્ટ અને બોલ્ડ લુકથી ફેન્સમાં છવાયેલી રહે છે. લેટેસ્ટ તસવીરોમાં એશાની હોટનેસ ફેન્સને ઘાયલ કરી રહી છે. બ્લેક એન્ડ વ્હાઇટ ફોટોમાં એશા ગુપ્તા કેમેરા સામે અદાઓનો ઝલવો દેખાડી રહી છે.

ડીપનેક ડ્રેસમાં કમાલની ખૂબસૂરત લાગી રહી છે

ડીપનેક ડ્રેસમાં કમાલની ખૂબસૂરત લાગી રહી છે

હાલમાં જ એશાએ તેના આ લેટેસ્ટ ફોટોને ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે. આ ફોટોમાં એશા ગુપ્તા ડીપનેક ડ્રેસમાં જોવા મળી રહી છે. ડ્રેસના શોર્ટ ટોપમાં તેનો બોલ્ડ લુક ઈન્ટરનેટનો પારો ચડાવી રહ્યો છે.

એશાના ગ્લેમરસ લુકના ફેન્સ દિવાના છે

એશાના ગ્લેમરસ લુકના ફેન્સ દિવાના છે

એશા ગુપ્તા એ અભિનેત્રીઓમાં સામેલ છે જે તેના ગ્લેમરસ લુકથી ઈન્ટરનેટનો પારો ચડાવતી રહે છે. હવે ફરીથી એશાએ તેની ફેશન સેન્સથી ફેન્સને ઘાયલ કર્યા છે. ફેન્સ એશાના બ્લેક એન્ડ વ્હાઈટ લુકના કાયલ થઈ રહ્યા છે.

એશાના ફોટો ફેન્સને ઘાયલ કરી રહ્યા છે

એશાના ફોટો ફેન્સને ઘાયલ કરી રહ્યા છે

ફોટોમાં એશા કમાલના પોઝ આપી રહી છે. હોટ એન્ડ બોલ્ડ ફિગરની માલકિન એશા ગ્લેમરસ અંદાજથી ફેન્સને દિવાના બનાવી રહી છે. ચહેરા પર હાથ રાખીને એશા કિલર પોઝ આપી રહી છે.

પરફેક્ટ કમરને ફ્લોન્ટ કરતા પોઝ આપ્યા

પરફેક્ટ કમરને ફ્લોન્ટ કરતા પોઝ આપ્યા

એશાનો આ અવતાર હવે આગની જેમ વાયરલ થઈ રહ્યો છે. ફોટોમાં એશા ગુપ્તા તેની પરફેક્ટ કમરને ફ્લોન્ટ કરીને પોઝ આપી રહી છે. હાલ એશા ગુપ્તા 37 વર્ષની છે અને તેની ફિટનેસને લઈને ચર્ચામાં રહે છે.

એશા છેલ્લે આશ્રમ 3માં જોવા મળી હતી

એશા છેલ્લે આશ્રમ 3માં જોવા મળી હતી

ફેન્સ એશા ગુપ્તાના ટોન્ટ ફિગરના દિવાના છે. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો અભિનેત્રી છેલ્લે વેબ સીરિઝ આશ્રમ 3માં જોવા મળી હતી. આ સિવાય એશા રુસ્તમ, ટોટલ ધમાલ, વન ડે જેવી બોલિવૂડ ફિલ્મોમાં પણ જોવા મળી છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X